Posts

Showing posts from April, 2018

बहेतरीन दिन आएंगे...

Image
बहेतरीन दिन सबको पसंद हैं।जीवन में बहेतरीन तरीके से जीना  किसे पसंद नहीं हैं।हम किसी व्यक्ति को सुख या बहेतरीन जिंदगी जीते हुए देखते हैं,हमे वैसी जिंदगी को जीने के ख्वाब आते हैं। मगर सही बात ये हैं कि किसी के जीवन में बहेतरीन दिन वैसे ही नहीं आते।उसके लिए बहोत कुछ करना पड़ता हैं।बहोत कुछ संभालना ओर निभाना पड़ता हैं।अगर हम बहेतरीन जिंदगी जीने का ख्याल हैं तो हमे बुरे दिनों से लड़ना पड़ेगा। बुरे दिन आते नहीं लाये भी नहीं जाते।बुरे दिन भगवान हमारे सामने लाते हैं।किसी ने खूब कहा हैं कि कभी हमे मंजिल तक पहुंचने के रास्ते में कुछ समस्याए आती हैं, तो उसका मतलब हैं भगवान हमारे रास्ते को ओर मजबूत करता हैं।हमारे आगे के रास्ते को साफ करने के लिए शायद भगवान ऐसे चक्रवात सामने लाते हैं। हम भगवान और माँ को तू कहते हैं।हम जिसे तू कहते हैं वो हमसे करीब होता हैं।करीबी ओर दूरी दो व्यवस्था हैं।आज बुरे दिन हैं,कल बहेतरीन दिन आएंगे।आज के बुरे दिन ओर कल आने वाला बहेतरीन दिन हमारे लिए एक व्यवस्था हैं। आज आपके दिन बुरे हैं। आज आपके दिन आपके सामने सवाल बनकर खड़े हैं।आज आप को कोई समझ नहीं रहा है

अगला कदम...

Image
में एक एक करके कदम बढ़ा रहा हूँ।मुजे मेरी जिंदगी को खुशनुमा करना हैं।मेने ऐसे कई सारे कदम बढ़ाए हैं।जैसे एक व्यापारी को अपने बिजनेस में हर बार सोच सम्भल के काम लेना होता हैं।उसकी एक गलती उसे बर्बाद कर सकती हैं।कुछ बोली हुई बाते हमे हमारा भविष्य दिखाती हैं।हमारा भविष्य संवारती हैं। ज्यादातर लोग 3 जगह अपनी बात रखते हैं। 1.भगवान के सामने... 2. साथी या मित्र के सामने... 3.अपने आप के ओर अपनो के सामने... कोई जुठ बोले या सच।भगवान को ओर उस व्यक्तिको ही मालूम होता हैं कि वो क्या बोल रहे हैं।वो  क्या कहते हैं। कृष्ण भगवान ने गीता में कहा हैं कि अगर अच्छा करने के लिए कुछ गलत करना हैं तो वो गलत भी अच्छा हैं।अगर कुछ अच्छा करने के लिए दाग लगते हैं तो दाग अच्छे हैं।अगर इन दोनों बातो को देख ओर समजा जगये तो मालूम होगा कि अच्छा करने के लिए कुछ हुआ हैं तो वो अच्छा हैं। आज मेरे साथ कुछ ऐसा ही हो रहा हैं।कुछ कदम मेने ऐसे उठाये हैं जो मुजे बहोत करीब से जानने वालोंको ही मालूम हैं।ये कदम ऐसे हैं जिससे में अपनी जिंदगी को बहेतरीन बनाना चाहूंगा।मेरा जीवन सुखमय होगा।मगर सवाल ये भी होगा

બચપણ...

Image
કાંતો પાછી સમજણ આપ, કાંતો પાછું બચપણ આપ. કહેવાય છે કે બાળકના જીવનના શરૂઆતના પાંચ વર્ષ દરમિયાન જે આપીએ એ આજીવન એની સાથે રહે છે. એક વિધાન એવું છે કે જો બાળપણમાં બાલકથા નહીં મળે તો ઘડપણમાં હરિકથા નહીં મળે.વાત પણ સાચી.બાળપણમાં  જો બાળવાર્તા કે બાલકથા ન મળી હોય તો જીવન ઘડતર શક્ય નથી.સંસ્કાર ઘડતર માટે બાળપણનું ઘડતર ખૂબ જરૂરી છે.આ માટે જ બાલકથાઓ એક માત્ર રસ્તો છે.પંચતંત્ર...ઇસપની વાતો,મુલ્લા નસરુદ્દીન,અરેબિયન નાઈટ્સ કે એવી બધી જ વાર્તાઓ જીવન ઘડતર માટે છે. મોરારીબાપુ કહે છે કે જીવનમાં સુખી થવા માટે બાળક બનવું જરૂરી છે.બાળક બનવા માટે મોટપ ઓછી કરીએ.આપણે બાળકનું ઘડતર કરવા માટે નિયમો બનાવીએ એ વાત ખોટી.યોગ્ય ઘડતર માટે જરૂરી છે બાલકથાઓ.આ કથાઓ આજના જમાનામાં ઓનલાઈન પણ છે જ. તો આજના બાળકો ને બાલકથા આપીએ અને તેમને જીવનના અંતિમ સમયે હરિકથાનું આયોજન કરીએ. @#@ બાળક ને બચાવવા નહીં,બાળકને વિકસાવવા માટે બાલકથાઓ જરૂરી છે.આપણે બાળક હતા જ.તો કોઈ ને મોટા થતાં અટકાવવાનો બદલે હાલ એનો અધિકાર આપીએ.

दुआ ओर ख़ुशी

Image
ऐसी कोई चीज हैं जो बाटने से बढ़ती हैं।हम कहेंगे ज्ञान।जी हाँ, ज्ञान ऐसा हैं जो बाटने से बढ़ता हैं।आज मेरे दोस्त अवनीश जी ने मुजे एक पोस्टर भेजा। उसमें 2 बाते ऐसी लिखी हैं जो एकदम से अलग हैं।मगर फिरभी वो जानकारी सही हैं। उन्होंने कहा हैं कि मुस्कुराहट ओर दुआ ऐसी चीज हैं,जो बाटने से बढ़ती हैं।मुस्कुराहट तब आती हैं,जब हम खुश होते हैं।तब हम किसी ओर को भी खुशी दे सकते हैं।में अगर किसी ओर की बजह से खुश हूं तो इसका मतलब सीधा ये होता हैं,की मुझेभी किसी को खुश करना चाहिए। दूसरी दुआ... मेरी दुआ आप के साथ हैं। किसी ने कहा हैं कि दुआओ मेण्याद रखना।हमे मालूम हैं कि ज्यादातर हम दुआ अपने लिए या अपनो के लिए मांगते हैं।में भी मेरे अपनो को खुश देखना चाहता हूं।उनके लिए दुआ करना चाहता हूं और करता हूँ।आप भी ज्ञान को छोड़ के ऐसी दो नई बातो को फेल सकते हैं,जिससे आपका जीवन भी आगे बढ़ेगा। @#@ मुस्कुराहट...आप की बढ़ेगी क्योकि आप के पीछे किसी की दुआ होगी।आप के पीछे जिनकी दुआ होगी उनकी खुशी की जिम्मेदारी आपकी होगी।

खुश रहने के लिए खुशी बाटें....

Image
कुदरत ने सारी दुनिया में हमे भी बनाया हैं।कोई कुदरत को भगवान या खुदा कहते हैं।आज कल हमारा जीवन पंखी की तरफ हो गया हैं। आज भागदौड़ वाली जीवन शैलीमें सबसे अधिक अगर कोई अस्थिर हैं तो वो हम हैं।मनुष्य एक मात्र ऐसा जीव हैं,जो अपने लिए ही अपनो से दूर होता हैं।कोई काम या कोई व्यवस्था के कारण मनुष्य भागता रहता हैं।ये फोटोग्राफ किसी सिटी से लिया गया हैं।सुबह सुबह का समय हैं,फिरभी कितने सारे लोग अपने काम से या काम से वो निकले हैं।क्यो इतने सुबह में काम के लिए हमे निकलना पड़ता हैं। कोई शांति के लिए जल्द निकलता हैं।कोई अशांति को पाने के लिए नहीं निकलता।अपने तय किये काम और आगेका जीवन व्यतीत करने के लिए निकलना पड़ता हैं। जब अच्छे काम के लिए हम रातभर जागते हैं उसे जागरण कहते हैं।मगर कुछ तकलीफ,दुःख या अन्य बातों के लिए अगर हम जागते है तो हम उसे जागरण नहीं कहते।हमे अपने कर्म पे भरोसा रखना हैं,की हम अपने जीवन में शांति बनाए रखेंगे।शांति से ही समृद्धि प्राप्त होती हैं। @#@ मुजे शांति चाहिए। मुजे सुख चाहिए। अब आप इसके लिए किसी ओर को शांति और सुख देनेका प्रयत्न करें।

શબ્દ અને સોચ્...

Image
આજે આપણે એવી વાત કરીશું. જે અંગે આપણે સૌ જાણીએ જ છીએ.આ વાત એટલે આપણા થી બોલાયેલ શબ્દો કે આપણાં વિચારો. ક્યારેક શબ્દો આપણાં હાથમાં હોતા નથી.ક્યારેક શબ્દો આપણાથી અજાણતાં કે કોઈ પરિસ્થિતિ ને આધારે બોલાઈ જાય છે.આ શબ્દો માટે કહેવાય છે કે એક વખત જીભથી બોલાયેલ શબ્દો કાયમ સામે મળે છે.ક્યારેક બોલાયેલું આપણે સમજી શક્યા ન હોઈએ કે ગુસ્સામાં બોલાય ત્યારે, તે પછી શબ્દનો અર્થ સમજાય છે.કદાચ એવે વખતે મોડું થઈ ગયું હોય છે. હાથમાંથી છુટેલ વસ્તુ અને જીભમાંથી નીકળેલ શબ્દ કાયમ આપણ ને નીચે તરફ ધકેલે છે.સારું જ બોલવું.સાચું જ બોલવું એના કરતાં વિચારી ને બોલવું એ જરૂરી છે.આવું બોલાયેલું ક્યારેક આપણ ને દૂર લઈ જાય છે.દૂર કરી જાય છે. આવું જ દૂર થવાનું બીજું કારણ એટલે આપણાં વિચારો.જેને હિન્દીમાં સોચ કહેવાય છે.આ સોચ્ એટલે વિચારો.નકારાત્મક વિચારો.જ્યારે આપણાં જીવનમાં  નકારાત્મક વિચારો આવે ત્યારે આપણ ને એ જ વિચાર સાચો લાગે છે.જો કોઈ એક વિચાર આપણાં મનમાં આવે એટલે એ ખોટો જ હોય એવું માનવાને કારણ નથી.હા...આ વિચાર અંગે વિચારવું જ પડે.જો ન વિચારીએ તો આપણ ને અસંતોષ થતો હોય છે.આ માટે એક જ રસ્તો છે.આ રસ્તો એટ

INSPIRE awards

Image
2018 Nominations open for INSPIRE awards-MANAK for Innovations by school children (class 6 to 10) sponsored by Department of Science and Technology, Govt of India.* Rs 10k per student to participate  if s/he gets selected for district level exhibition.  Top ideas from district exhibition get selected for state level.  The top ideas from states exhibition get selected for national level exhibition along with mentoring support from experts from IITs and other national labs for improvement and develop the prototype. The top 60 ideas are showcased in  Rashtrapati bhavan! Further, all 60 get a chance for 7 days education trip to Japan. Do not wait...lets encourage school children to participate to become future innovators.  Requested to kindly forward this to school students, parents, teachers and principals of schools. Please click hear...

न हारो हिम्मत

Image
मेरे एक दोस्त हैं। उनका बेटा इस बार बारहवीं कक्षामें था।हमे उसे शुभकामना देने के लिए जाना था।हम उनके घर पहुंचे।वो बच्चा तो पढ़ाई में व्यस्त था।शुभकामना देने वाले उसे अंतिम दिनोंमें मिलकर उसके तैयारी का समय बिगड़ ते हैं।इसे शुभेच्छा नहीं कही जाती। मेने पूछा उसकी तैयारी कैसी है,मम्मी जी बोलने लगी।अरे पिछले दो सालों से रोजाना बादाम का दूध पीता हैं। में समज नहीं पाया कि उसके बचपन में उसके कॉन्सेप्ट क्लियर नहीं हुए होंगे तो वो रोजाना एक किलो भी बादाम खायेगा उसे याद नहीं रहेगा। सीखी हुई चीज को याद रखने से नहीं उसके उपयोग करने से याद रहती हैं।याद रखे जब हमने बाइक या गाड़ी चलाना सिखाथा तब क्या हम मोबाइल के कॉन्टेक्ट में से फोन नंबर को खोज के लगा सकते थे।आज तो हम गाड़ी या बाइक चलाते मेसेज भी टाइप करते हैं।अगर इसे कोई कहेगा कि ये गाड़ी चलाना सिख गया हैं तो इसका मतलब उस ने गाड़ी सीखी।मोबाइल चलना आता था।अब दो अलग तरीको से काम को एक साथ करना कौशल्य माना जाता हैं। फिर से बादाम की बात आते हैं... किसी ने पोस्टर में लिखा हैं।सही बात हैं।हिरन घी नहीं खाता फिरभी घोड़े से आगे और तेज भागता हैं।

जीवन की ABCD

Image
आजकल बलात्कार के बारे में चर्चा हैं।को सी उम्र के साथ बलात्कार होगा तो क्या सजा तय होगी वो भी चर्चा में हैं।केंद्रीय कैबिनेट ने इस के लिए तैयारी कर ली हैं।राष्ट्रपति महोदय ने इसे मंजूर कर लिया हैं।आगे अब इस के ऊपर थोड़े दिन चर्चा होगी।आज जो तीन बुरी खबरों ने देश को हिला दिया हैं इसे देखा जायेतो वो बाते पहले जान लेते हैं। 12000 करोड़ की रेमण्ड कम्पनी का मालिक आज बेटे की बेरुखी के कारण किराये के घर में रह रहा है। अरबपति महिला मुम्बई के पॉश इलाके के अपने करोड़ो के फ्लैट में पूरी तरह गल कर कंकाल बन गयी! विदेश में बहुत बड़ी नौकरी करने वाले करोड़पति बेटे को पता ही नहीं माँ कब मर गयी। सपने सच कर आई. ए. एस. का पद पाये बक्सर के क्लेक्टर ने तनाव के कारण आत्महत्या की।_ ये तीन घटनायें बताती हैं जीवन में पद पैसा प्रतिष्ठा ये सब कुछ काम का नहीं। यदि आपके जीवन में खुशी संतुष्टी और अपने नहीं हैं तो कुछ भी मायने नहीं रखता। क्या जीवन में सफलता या सिद्धि हांसिल करने के बाद जीवन आसान हो जाता है ऐसा हमारा मानना हैं तो वो गलत हैं।जीवन में सफलता के बाद जो प्राप्त होता हैं,शायद कहीं पे उ

આજ અને કાલ

Image
આજે આજ છે.કાલે કાલ હશે.આજે ભલે દુઃખ હોય,કાલે સુખ હશે જ હશે.આજે ભલે સુખ છે.કાલે દુઃખ આવશે જ.આપણે કાયમ આવતી કાલની ફિકર કરીએ છીએ.આજે જે આજ છે,એ એ જ કાલ છે જેની આપણે ગઈ કાલે ચિંતા કરતા હતા. જ્યારે વ્યક્તિ દુઃખમાં હોય ત્યારે તે આવતી કાલના સુખ માટે મથામણ કરે છે.આવતી કાલ માટે ચિંતા કરે છે.એ ચિંતા એ હોય કે આજની ચિંતા આવતી કાલે દૂર થશે કે નહીં. આજે જે દુઃખી છે એ આવતી કાલના સુખ માટે ચિંતા કરે છે.આજનું આ પોસ્ટર આપણાં માટે છે.સૌને સરખું લાગુપડે છે.આપણે જ્યારે આજે જીવતા હોઈએ છીએ ત્યારે કાલની ચિંતા કરીએ છીએ.આ ચિંતા દૂર  કરવી જરૂરી થઈ પડે છે. કેટલીક  વ્યક્તિ આજના દુઃખ ને દૂર કરવા કે આજના સુખ ને ટકાવી રાખવા સતત પ્રયત્ન કરે છે. આજે જે આજ છે. કાલે તે ગઈ કાલ હતી. આજે જે આજ છે. આવતી કાલે આજ હશે.આજે જે આજ છે એટલે જ આજે એ આવતી કાલ કહેવાય છે.કોણ રોજ આવે છે તો આજ રોજ આવે છે.આ એ જ આજ છે જેને આપણે ગઈ કાલે યાદ કરતા હતા. @#@ આજ ને આજની જેમ જુઓ. અકબર બીરબલ ની વાર્તામાં આવે છે એમ એમ 'यह वख्त गुजर जाएगा' સારો કે ખરાબ સમય આજે છે.કાલે બદલાશે એજ જીવન.

ગરમી સામે

Image
ગરમી ચાલું થઈ. હવે તો બધી જ બાજુથી ગરમી પડે.આકાશ જાણે અગન વરસાવે.દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ મહિનાની તારીખ એક આવી ને શાળાનો સમય સવારનો થઈ ગયો.આજે સવારની શાળાઓ છે.ખાનગી શાળાઓ તો કાયમ બે પાળીમાં ચાલે છે.સવારે ગરમી સરકારી શાળાના બાળકો ને જ લાગે.ખાનગી શાળાના બાળકો મોટે ભાગે શહેરમાં હોય.શહેરમાં પ્રદુષણ વધારે હોય ગરમી વધારે લાગે.હશે...આપણે વાત એ નથી કરવી.વાત કરવી છે.આ શાળાના સમયની. સવારની શાળા માટે કહેવાય કે ગરમીનપડે એટલવા બાળકો હેરાન ન થાય.અહીં વાત થોડી અલગથી વિચાર માગે એવી છે.બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં એક પત્રકાર. એમનું કામ BK ન્યૂઝ પેપર સાથે જોડાયેલ છે.આ દૈનિક પત્ર બનાસકાંઠા જિલ્લાથી પ્રકાશિત થાય છે.અમીરગઢ ના આ દૈનિક પત્રના પ્રતિનિધિ ઇમરાન.ઇમરાન ફિલ્ડમાં હતા.શાળાના બાળકો ને શાળામાંથી બપોરે ઘરે જવા માટેનો સમય હશે.સવારે ઠંડકમાં બાળકો આવી જાય.બપોરે શાળા છૂટ્યા પછી તો  ગરમીમાં જવું પડે ને! બપીરે ગરમી પડે એટલે પગમાં બળાય. ચાલી ન શકાય.ગરમી જાને ચામડી બાળી નાખે.આ માટે ત્યાંના બાળકો એ એક સરસ વિચાર અમલી બનાવ્યો.પગમાં પ્લાસ્ટિકની થેલી ને દોરી વડે બંધાવી.આમ બાંધી લેવાથી પગમાં બળ

CBSC અને શિક્ષણ...

Image
કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓ અંગે ચર્ચા ચાલે છે. અન્ય રાજ્યોમાં શાળાઓ ફી વધારો કરે છે તેની સામે સરકાર અને વાલીઓ નારાજ છે. આ માટે નાના-મોટા આંદોલનો પણ થયા છે. વિવિધ મીડિયામાં આ અંગે અહેવાલ કે રિપોર્ટ જોવા કે વાંચવા મળ્યા છે.આ બાબતના અનુસંધાનમાં એક ન્યૂઝ ચેનલ ઉપર ચાલતી ચર્ચા સાંભળવાનું થયું.  આ ઈન્ટરવ્યૂ દરમિયાન જ ટી.વી.ના એન્કર દ્વારા વાલીઓના પ્રતિભાવ મેળવવા એક પ્રશ્ન પૂછ્યો.તમે બાળકને કેવી શાળામાં મુકવા માંગો છો.શિક્ષિત દેખાતા કેટલાક વાલીઓ એ કહ્યું CBsE માં ભણાવવા માગીએ છીએ. પત્રકારે સવાલ કર્યો તમે તમારા બાળક ને CBSE માં અભ્યાસ માટે શા માટે મૂક્યો છે? આ સવાલ લાઈવ દર્શકો અને ટીવીમાં જોતા સૌને લાગુ પડતો હતો.અહીં દુઃખ સાથે કહેવું પડે કે એક પણ વાલીનો જવાબ યોગ્ય નહોતો. જવાબમાં કોઈ તર્ક કે દલીલ નહીં.તે કહે: ' પરીક્ષામાં અભ્યાસ કરવા મોકલવા. અંગ્રેજી માધ્યમને કારણે.થોડું વધારે શીખે એ માટે. આ અને આવા અનેક કારણ આવ્યા.આવા તર્કહીન જવાબ આપનાર વાલીઓ CBSE શાળા વિશે જાણ્યા વગર જ દેખાદેખીમાં જ પોતાના બાળકને આવી શાળામાં ભણાવે છે. કદાચ આ લેખ એવા ભણેલા અભણ વાલીઓ ને કામ લાગશે. અહીં

સફળથવા માટે....

Image
કામયાબ થવું દરેકને ગમે. કોઈ ને કામયાબી એટલે કે સફળતા આમ જ મળે.કોઈ ને વારસામાં તો જોઈ ને સ્વ બળે આ સફળતા મળે. સાગળતા મેળવવા માટે કેટલું કરવું પડે.કોઈ એક વ્યક્તિ સતત મથે,મજૂરી કરે,ઉભહો થાય,પછડાય પાછો આયોજન કરે.વિચારે અમલ કરે,મહેનત કરે પાછો ઊભો થાય.ત્યારે ક્યાંક જાહેરમાં કોઈ વાત કરે ને કે 'નસીબદાર...'અરે...નસીબદાર તો અનિલ અંબાણી છે.મુકેશ અંબાણી ને તો આજેય મહેનત કરવી પડે છે.અમિતાભ બચ્ચન આજે તેલ થી ક્રીમ સુધીની સામગ્રી વેચે છે.અભિષેકની ફિલ્મની ટિકિટ કોઈ લેનાર નથી.આવા તો અનેક ઉદાહરણ આપણી આસપાસ જોવા મળે છે.દારાસિંગ મહેનત કરી ને દુનિયામાં નામ કમાયું.એના દીકરા ને આજે સૌ એક નામચીન બાપના દીકરા તરીકે ઓળખે છે.પ્રમોદ મહાજન નો દીકરો રાહુલ મહાજન.નસીબદાર રાહુલ મહાજન છે.આવા અનેક નસીબદાર આપણે જોઈએ છીએ.આપણી આસપાસ આવા અનેક નસીબના બળિયા જોવા મળે છે.કેટલાક તો એવા કે માનવામાં ન આવે.આવું જ એક નામ છે નરેન્દ્ર હિરવાણી. સ્પિનર તરીકે એક જ મેચમાં 10 વિકેટ લેવાનો વિશ્વ કીર્તિમાં કર્યા પછી ક્યાંય ન દેખાયા.વિનોદ કામ્બલી અને સચિન તેંડુલકર બન્નેના ગુરુ કે કોચ એક.રામકાંત આચરેકર ના બંને ચેલાઓ એ વિશ્વ રેકોર

छोकु:दीकू

Image
शरुआत ओर अंत। समान होता हैं,समान नहीं हैं तो समस्या हैं।कुदरती या कृत्रिम किसी भी व्यवस्था में सेम सिस्टम काम करता हैं।कॉम्युटर जहाँ से शुरू होता हैं,वहीं पे खत्म होता हैं।वैसेही जीवन जब शुरू होता हैं,वहीं से वो खत्म भी होता हैं। जब बच्चा पैदा होता हैं।तबसे कुछ साल उसे प्रत्येक कार्यमें किसी की सहायता चाहिए होती हैं।वैसे ही जब व्यक्ति वृद्ध होता हैं,आखिरी दिनों में उसे भी हर काम के लिए सहायक की आवश्यकता होती हैं।छोटा बच्चा अपने आप खाना नहीं खा सकता।वैसे ही वयस्क की भी यही समस्या हैं। शुरू से अंत तक कि जो दौड़ हैं, उसमें हमने जो सजाया हैं,संवारा हैं या प्राप्त किया हैं उसी के आधार पर हमारे आखरी दिन खत्म होते हैं। क्या हमने हमारे जीवन के बीच में मुसफरी करते समय ऐसे काम किये हैं जिससे अपना अंत शांति से हो।जीवन में व्यक्ति को हंसना सीखना पड़ता हैं,रोता तो तब भी हैं जब वो पैदा होता हैं।अगर हम पैदा हुए तब रोये थे,बाकी के सभी खुश थे।जब हम मरेंगे तो हम खुश होगे और बाकी के रोयेंगे। अब बताइए... हमने ये सोचा कि हम हंसते हंसते जीवन जिएंगे ओर इसे हंसते हंसते खत्म करेंगे।मगर रू

विचार बड़ा...

Image
कोंन बड़ा। ये तय करना संभव नहीं हैं। बड़ापन हमेशा सापेक्ष होता हैं। समजीए... एक पेंसिल दूसरी पेंसिल से छोटी हैं,मगर वो दूसरी पेन या पेंसिल से बड़ी भी हो सकती हैं।आप जो पोस्टर देखते हैं वो सब कुछ समझ में लाने के लिए काफी हैं।कोई बड़ा या छोटा नहीं होता हैं।कोंन हमारे साथ हैं वो महत्वपूर्ण नहीं हैं।को किस परिस्थिति में हमारे साथ हैं,वो महत्वपूर्ण हैं। हमारे जीवन में एक बात ये भी हैं कि हम कुछ कम समय या थोड़ी बात के आधार पर किसी को बड़ा या छोटा मानलेते हैं। तलवार और सुई एक ही धातु से बनती हैं।दोनों को अपने अपने स्थान पर महत्व मिला हैं।जहाँ तलवार की बात हैं वहां सुई नहीं चलेगी।जहाँ तलवार बड़ी हैं वहाँ सुई का काम नहीं चल सकता।आशा रखते हैं हम भी हमारी जिंदगी में कुछ ऐसी बातों को महत्व दे जिसमें हमारी जिंदगी आसान और सुखमय होगी।बड़ा विचार हैं।अगर कोई गलत विचार बड़ा हो जाएगा तो अच्छे दिन नहीं आएंगे।मगर कोई अच्छा विचार बड़ा हो जाएगा तो अच्छे दिन आएंगे ही आएंगे। @#@ बड़ा कोई नहीं हैं। बड़ा हैं स्थान।किसी छोटी चीज या व्यक्ति ने किस समय हमारी सहाय की हैं,किस परिस्थिति में हमारे साथ रहे

भारत रत्न...

Image
अम्बेडकर।भारत रत्न भी कम हैं।आज उनके साथ गायकवाड़ को भी याद करना उतनाही जरूरी हैं।इस काम में कहीं न कहीं गायकवाड़ को याद करना जरूरी हैं।आज अम्बेडकर जी के जन्म जयंतिनदिवस पर उनसे जुड़ी कुछ जानकारी देखते हैं। उनका मूल नाम भीमराव था। उनके पिताश्री रामजी वल्द मालोजी सकपाल महू में ही मेजर सूबेदार के पद पर एक सैनिक अधिकारी थे। अपनी सेवा के अंतिम वर्ष उन्‍होंने और उनकी धर्मपत्नी भीमाबाई ने काली पलटन स्थित जन्मस्थली स्मारक की जगह पर विद्यमान एक बैरेक में गुजारे। सन् 1891 में 14 अप्रैल के दिन जब रामजी सूबेदार अपनी ड्यूटी पर थे, 12 बजे यहीं भीमराव का जन्म हुआ। कबीर पंथी पिता और धर्मर्मपरायण माता की गोद में बालक का आरंभिक काल अनुशासित रहा। शिक्षा: शिक्षा बालक भीमराव का प्राथमिक शिक्षण दापोली और सतारा में हुआ। बंबई के एलफिन्स्टोन स्कूल से वह 1907 में मैट्रिक की परीक्षा पास की। इस अवसर पर एक अभिनंदन समारोह आयोजित किया गया और उसमें भेंट स्वरुप उनके शिक्षक श्री कृष्णाजी अर्जुन केलुस्कर ने स्वलिखित पुस्तक 'बुद्ध चरित्र' उन्हें प्रदान की। बड़ौदा नरेश सयाजी राव गायकवाड की फेलोश

आज जिलों...

Image
तू जिंदा हैं तो जिन्दगी की जीत पर यकीन कर। अगर कहीं हैं स्वर्ग तो उतार ला जमीन पर। हमे अपने जीवन को बर्बाद करने का कोई अधिकार नहीं हैं।क्योंकि हमारे पीछे हमारी खुद की सरकार हैं।मा बाप,भाई बहन,पति पत्नी या बच्चे।उनका जीवन हमारे साथ जुड़ा हैं। हमे न भूतकाल को देख के दुखी या सुखी होना हैं।नहीं ना ही भविष्य को देख के डरना या खुश होना हैं।अगर हम वर्तमान में जिएंगे तो हमारे भूत को भुलायेंगे ओर भविष्य को संवारेंगे।ऐसा नहीं हैं कि भूतकाल बुरा हैं तो भुलजाओ ओर अच्छा हैं तो याद रखो।नहीं ये गलत हैं।लास्ट मैच में अच्छे रन बनाने वाला खिलाड़ी दूसरी पारी में महेनत नहीं करेगा तो...दूसरी बात ये की पिछली मैच में जीरो से आउट होने वाले खिलाड़ी को अब इस मैच पे ध्यान देना हैं।सम्भव हैं वो खिलाड़ी में ऑफ द मैच बने। वर्तमान ही हमारे भविष्य को भुलाने में समर्थ हैं।हमारा वर्तमान ही हमारे भविष्य को संवारेगा।तो चलो आज से अपने वर्तमान की हर पल को जिंदा बनाये।कल को भुलाए ओर कल को यादगार बनाये। @#@ आज हैं वो जीवन हैं। कल था अब वो स्मृति हैं। कल आएगा वो भाग्य होगा। भाग्य आयोजन से बदल सकता हैं।आयोजन आ

रात ओर दिन...

Image
रात हैं तो दिन हैं। दिन हैं तो रात हैं।रात दिन हैं,तो सप्ताह,महीना और साल हैं।कुछ दिन गुजर जाते हैं,तब महीने होते हैं।महीने कैसे गुजर गए वो मालूम नहीं हैं,आने वाला वख्त भी कैसे गुजर जाएगा मालूम नहीं पड़ेगा। जब व्यक्ति सुबह जागता हैं,अपने काम पे लगता हैं।तब उसे दिन कैसे खत्म होगा उसकी नहीं,दिनभर क्या क्या होगा उसकी फिक्र रहती हैं।जब दिन निकलता हैं तब कुछ तय नहीं किया होता हैं।भगवान के आशीर्वाद से कभी में खाली हाथ नहीं वापस आया हूँ।आप नहीं मानोगे, जब भी रात को तय किया हो या न किया हो।सदैव मेरी फेवर में ही सब होता हैं।रात याने अंधेरा हैं।अंधेरा हैं तो उजाला अवश्य होगा।आज अगर जो हैं वो उजाला हैं तो कल कुछ दिनोंका अंधेरा अवश्य आएगा।अंधेरे का इंतजार न करे।अंधेरा अपने आप दूर हट जाएगा @$@ अंधेरा दूर करने का सबसे आसान तरीका हैं,थोड़ी देर आंखे बंद करलो।फिर से खोलो,आपको अवश्य दिखाई देगा।आप अगर फ़िल्म देखने गए होंगे तो आपने महसूस किया होगा।

ગબ્બર...ખુદ ગબ્બર...જાદુગર...

Image
આતો ગબ્બર... ખૂબ જ જોરદાર... આ ફોટો લગભગ નવરાત્રી સમયનો હશે.થોડા દિવસ પહેલાં કેટલુંક હાથ લાગ્યું.એમાં થોડા ફોટા,પત્રો,વાર્તાઓ અને વિગતો હાથ લાગી.કોઈ કારણ સર ગબ્બર રિસાયો.મને બરાબર યાદ નથી .હું કદાચ ક્યાંક બહાર થી આવ્યો હતો કે જવાનું હતું. એ વખતે આવું થયું. બચી કરી...ગબ્બર ન માને.વ્હાલ કર્યું એ ન માને.છેવટે એ માની અને ઘી ના ઠામમાં ઘી ગયું. એનું કામ જ એવું. એટલે એનું નામ ગબ્બર. મારા કેટલાક મિત્રો મને ખૂદ ગબ્બર તરીકે બોલાવે છે.ગબુ એટલે ગબ્બર.ખૂદ ગબ્બર એટલે હું.અને બડા ગબ્બર એટલે કેતન વ્યાસ કહેશે...જાદુગર. @#@ ગબ્બર ખૂદ ગબ્બર જાદુગર જબ

छोकु की कविता...

Image
जब कोई रोता हैं, कुछ न कुछ खोता हैं। गम हो या हो फिकर, निकलता हैं जब कोई रोता हैं। कोंन नहीं रो रहा आज बाजार में, जब कोई रोता हैं,वो चेन से सोता हैं। -अशरफ 'छोकु' एक युवा कवि हैं।हाल उनकी आयु शायद चालीस साल होगी।उत्तर प्रदेश के ईश मिजाजी 'छोकु' किए प्रसिद्ध रचना हैं। जब कोई रोता हैं, कुछ न कुछ खोता हैं। या वो अपनी गलती खोदता हैं,याने उसकी गलती का स्वीकार किया हैं।या वो अपनी फिक्र या फिर खुदकी कोई ऐसी बात छोड़ता हैं।शायद वो अपनी जीवन की किसी बात का अहसास करवाने के लिए रो रहा हैं,संभव हैं।मगर रोने से व्यक्ति कुछ खोता हैं। गम हो या हो फिकर, निकलता हैं जब कोई रोता हैं। रोने से गम या फिकर निकलती हैं।दिल साफ और मन हलका होता हैं।कुछ व्यक्ति सहज से रो लेते हैं।किसी भूखे को खाते देखकर भी सहज व्यक्ति रो सकती हैं।मगर ऐसी व्यक्ति जो स्वयं किसी के लिए प्रेरक ओर आवश्यक हो उसके रोने से कुछ तो ऐसा हैं ,की वो जो रो रहे हैं।रोने के लिए कुछ ऐसा भी नहीं 'कुछ ऐसा अपने साथ हुआ हैं,रोना आता हैं,मगर रोनेके बाद दिल साफ हो जाता हैं। कोंन

સ્ટેટ્સ કે સેવા...

Image
માનવતા પદ થી વધારે છે. હું સ્ટેટ્સ માટે પદ શબ્દ વાપરું છું.પોસ્ટર સ્વયં સ્પષ્ટ છે.કદાચ અંગ્રેજીમાં લખેલું વાક્ય ન હોય તોય સમજાઈ જાય એવું છે.શુંઆપણે આ રીતે જીવી શકીએ.ક્યારેય આપણી આસપાસનાનો આપણે વિચાર કરીએ છીએ? જો હા...તો અભિનંદન અને ના તો એવું વિચારજો. મારી સાથે એક ભાઈ કામ કરે.ખૂબ જ સરળ.એ કશું વિચારે કે લખે તો મને સંભળાવે.મને શેર કરે જ.સહજ હોવાથી તે બીજાને અસહજ કે અમાન્ય માની જ ન શકે.એ બીજાને મદદ કરે.એમને કોઈ મદદ કરે એવું તે ન સ્વીકારે.એય માનવતા નથી.આપ કોઈ ને મદદ કરો,સહયોગ કરો કે સેવા આપો એ સામેની વ્યક્તિ ન સ્વીકારે તો!? એવી જ દશા તમે કોઈની સેવા ન લો ત્યારે સામેના ને થાય.  આપણી આસપાસ સતત ખોટા અનુભવો આપણ ને ક્યારેક સારું કામ કરતાં રોકે છે.આ વખતે કોઈના અનુભવ ને બદલે જાતે યોગ્ય સમયે યોગ્ય વર્તન કરી લેવું.ક્યાંય નાના કામ ને કે નાની સેવાને ઓછી ન માનવી.આપનું બીજા માટે કરેલું કામ ચોક્કસ ક્યાંકતો સારી રીતે નોંધાશે. @#@ સ્ટેટ્સ ને લીધે આખો દિવસ જે કડક કડક ફરે છે.તે સાંજ પડતાં પહેલાં થાકી જાય છે.

ગુણોત્સવ: ગુરુ ઉત્સવ

Image
રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર.અહીં શ્રી પ્રફુલ જલુ ચેરમેન છે.છેલ્લા થોડાક વર્ષોથી એક વિઝન સાથે રાજ્ય પરીક્ષા બોર્ડનું નવતર કાર્ય ચાલે છે.ગુણોત્સવ અંતર્ગત ચેરમેનશ્રી ને જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં સોંદરડા ગામમાં જવાનું થયું.અહીં તેઓએ વિદ્યાર્થીઓનાં અભ્યાસનું બાહ્ય મુલ્યાંકન કરવાનું હતું.આ સમયે નાનકડી સોંદરડા પ્રાથમીક શાળાની મોટી કહી શકાય તેવી સિધ્ધીઓ સાથે વિદ્યાર્થીઓ બેઠા હતા. સોંદરડા પ્રાથમિક શાળાએ વર્ષ ૨૦૧૬માં એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં છ વિદ્યાર્થીને પરીક્ષા અપાવી જેમાંથી ચાર વિદ્યાર્થી ઉતિર્ણ થયા. વર્ષ ૨૦૧૭માં છ વિદ્યાર્થીએ પરીક્ષા આપી અને બધા વિદ્યાર્થી ઉતિર્ણ તો થયા પણ તેમાં બે વિદ્યાર્થી મેરીટમાં રેંક હાંસલ કરી શાળા અને ગામનું ગૈારવ વધાર્યું. શાળાના આચાર્યશ્રી માલદેભાઇ કામરીયા અને સહાયક શિક્ષકશ્રી વિરમભાઇ તથા શ્રી દુધાત્રાએ શાળાની શેક્ષણિક પ્રવૃતિમાં વિદ્યાર્થી કેમ અવ્વલ બને તેની કાળજી દાખવી છે.એમના ખાસ આયોજન અહીં જોઈ શકાય છે.આ માટે તેમણે ખાસ પ્રયત્ન કર્યો છે. સાથે સહ શૈક્ષણિક પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓ કેમ રસ દાખવે તે દિશામાં પણ વિવિધ પરિણામલક્ષી કાર્યક્રમો અહીં હાથ ધરવા

સલમાન અને બિશ્નોઈ સમાજ...

Image
સલમાન ખાન. ફિલ્મસ્ટાર.આજે તે જેલમાં છે.સાંજ સુધીમાં જામીન મળી જશે.10000 રૂપિયા ભરવા પડશે.સલમાન સાથેના અન્ય સ્ટાર ને છોડી મુકવામાં આવ્યા.તે નિર્દોષ છે.હવે બિશ્નોઈ સમાજ પોતાની રીતે નિર્દોષ ને દોષિત જાહેર કરવા વડી અદાલતમાં જશે.સલમાન દોષિત છે.એ નિર્દોષ સાબિત થવા વડી અદાલતમાં જશે.આ બિશ્નોઈ સમાજ અને તેના પર્યાવરણ પ્રેમ અંગે શ્રી રમેશ તન્ના એ સરસ  આલેખન કર્યું છે.મારા મિત્ર જીતુભાઇ વૈદ્ય દ્વારા મને આજે એ મોકલવામાં આવ્યું. સલમાનખાનને કોટડીની કેદ સુધી પહોંચાડવામાં બિશ્નોઈ સમુદાયનું મોટું પ્રદાન છે. આ સમાજના લોકોએ આપેલી સાક્ષીએ કેસને અસર કરી હતી. કાળિયાર હરણનો શિકાર કરનારો સલમાન જેલમાં જશે પણ 'હમ સાથ સાથ હૈં' વાળા તેના સાથીદારો સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેંદ્રે નિર્દોષ છુટી ગયા તેનું આ સમાજને દુઃખ છે. સરકારે તેમની સામે ઉપલી કોર્ટેમાં જવું જોઇએ તેવું તેઓ માને છે.  રાજસ્થાનના પશ્ચિમી થાર રણ વિસ્તારમાં રહેતા બિશ્નોઈ સમુદાયના લોકો પ્રકૃતિપ્રેમી છે અને પશુઓને તો ભગવાન જ માને છે. બિસ્નોઇ શબ્દ વીસ અને નવ(હિન્દીમાં નોઇ) મળીને બનેલો શબ્દ છે. એ લોકો વીસ વત્તા નવ ઓગણત્રીસ

વિશ્વાસ...

Image
આ શબ્દ ને નિભાવવામાં અનેક વર્ષો જાય છે.પણ તેને ગુમાવવામાં સેકન્ડ પણ લાગતી નથી.બંને તરફી એક સમાન જવાબદારી હોય તો જ વિશ્વાસ ટકે. કોઈએ સરસ કહ્યું છે કે જીવનનો દોરો ગૂંચવાય ત્યારે સામેથી તુંય મદદ કરજે.કારણ સામેનો એક છેડો તારા હાથમાં હશે.જીવન એમ જ પસાર થાય એ કરતાં વિશ્વાસ સાથે પસાર થાય તો જીવવાની મજા આવે.આખી દુનિયામાં વિશ્વાસ જ એક એવી સામગ્રી છે જે જીતવા માટે ઉપયોગી છે. હું કરી શકું. આ કામ મારાથી શક્ય છે. આ બધાં માટે સૌથી પહેલી શરત છે વિશ્વાસ.વિશ્વાસ શબ્દ પછી સીધો જે શબ્દ છે એને કહેવાય જવાબદારી જવાબદારી હોય અને નિભાવીએ તો જ વિશ્વાસ ટકે. જવાબદારી હોય એટલે વિશ્વાસ પણ વધે જ.વગર વિશ્વાસે કોઈની જવાબદારી લેવીય નકામી છે.દરેકની જવાબદારી આપણી ભલે ન હોય.જેની જવાબદારી આપણી હોય ત્યાં વિશ્વાસ એટલો જ જરૂરી છે. @#@ વિશ્વાસ...જવાબદારી...અધિકાર અને આત્મસન્માન.આ બધા એવા શબ્દો છે કે જેનો અર્થ નહિ સમજાય તો ચાલશે.પણ,આવી પડે ત્યારે એમાં ખરા ઉતરાય તો જ ખરું.

કૌશલ્ય અને બાળકો

Image
બાળકોમાં વિશ્વાસ રાખવો. બાળકોમાં અનેક કૌશલ્ય હોય છે.આ કૌશલ્ય શોધવા જવાની જરૂર નથી.બાળક ને એનું ગમતું કામ કરવા દેવાથી એના વિશેષ કૌશલ્ય અંગે જાણી શકાય છે. આવી જનાએક વાત કેટલાક વર્ષો પહેલા લખાઈ હતી.આજે એને ટૂંકમાં જોઈ લઈએ. વાત છે પાલનપુરની... અહીં રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારીની દીકરી હંસા.કોઈ કારણસર તેના હાથની આંગળીઓ  રેલવે એન્જીન નીચે આવી ગઇ.હંસના હાથની આંગળી કપાઈ ગઇ.હંસા મોટી થતાં તે શાળામાં દાખલ થઈ.અહીં એણે પગેથી લખવાનું શરૂ કર્યું.સમય જતાં તેણે બે હાથના કાંડાની મદદથી લખવાનું શરૂ કર્યું.એના અક્ષર એટલા સરસ કે સૌને નવાઈ લાગે.એક દિવસ એવો આવ્યો કે હંસાને સુંદર અક્ષર માટે રાષ્ટ્રીય પુરસ્કાર રાપ્ત થયો.આજનું આ પોસ્ટર અને હંસાની વાત આપણે ગમી હોય તો શેર કરશો. @#@ જીવન એટલે સમસ્યા. સમસ્યા સામે સાહસ એટલે સફળતા.

એક નવું સૂત્ર..

Image
આજે ગાંધીઆશ્રમ જવાનું થયું.એક મિત્રએ અનોખું કામ કર્યું હતું.આજે એમના એ કાર્યનો વિરામ દિવસ કહી શકાય.ગાંધી બાપુએ સાબરમતીથી દાંડી સુધી યાત્રા કરી હતી.મારા મિત્ર જન્મથી બાપુ.એમણે દાંડી થી સાબરમતી ઊંઘી યાત્રા કરી.આજે તેઓ આવવાના હતા.હું તેમને મળવા ગયો.ખૂબજ ભાવથી તેમણે આ યાત્રા કરી.મારે મન ખુશી એ વાતે કે તેમણે વિધિ (મહારાષ્ટ્ર) ની દીકરીએ બનાવેલ કાગળની 1800 પેન ખરીદી અને આ યાત્રા દરમિયાન આપી.અમારી શોધેલી દીકરીની પેન દાંડીથી સાબરમતી સુધી સારા કામમાં વપરાઈ. @... હવે બીજી વાત... બાપુના આશ્રમમાં બાપુ આવ્યા. અમે ગાંધી આશ્રમના મુખ્ય કેંન્દ્ર બાપુના ચરખા પાસે ગયા.અહીં બાપુ અને કસ્તુરબાની રહેવાની જગ્યા છે.બાપુએ સાબરમતી આશ્રમ છોડતાં કીધું હતું કે સ્વરાજ્ય લીધા વગર અહીં પરત નહીં ફરું.આ દિવસ એમનો આ સાબરમતી આશ્રમ ખાતે છેલ્લો દિવસ. બધું જોઈ ચર્ચા કરી.નામ પાકું યાદ નથી પણ કદાચ હેતલબેન આ આશ્રમમાં ગાઈડ તરીકે જવાબદારી નિભાવે છે.એ ચરખો ચલાવવાની અહીં સમજ આપે છે.તેમણે વાત વાતમાં એક સરસ સમજ આપી. બાજુમાં બેઠેલ બેને પૂછ્યું 'ચરખો ચલાવવાનું આવડતાં કેટલો સમય લાગે?!'આ સવાલ સાંભળી હેતલબેને કહ્યું &

साथ दे तो...

Image
धारा भी साथ दे तो ओर बात हैं। आप जराभी साथ देतो, ओर बात हैं। जिंदगी गुजर सकती हैं,एक पैर पर। दूसरा भी साथ दे तो ओर बात हैं। शायद कुंवर 'बैचेन' ने लिखा हैं।आज दो दिनों बाद मोबाइल हाथ में आया तो मुजे सबसे अच्छी ये बात लगी।और मैने उस पे लिखना शुरू किया। किसी ने कहा हैं... अपने हाथों कि तकदीर तो मत देखो। वो भी जी लेते हैं,जिन के हाथ नहीं होते। अगर एक पैर हैं,तो ठीक हैं।मगर दो पैर हैं और चलने में दोनों साथ दे रहे हैं।बहोत अच्छी बात हैं।हम कितने भी बड़े क्यो न हो जाए।हमे किसी न किसी की जरूरत होती हैं।किसी को निभाने के लिए,जीवन पसार करने के लिए  जिन लोगो का साथ चाहिए उनका साथ मीले तो अच्छी बात हैं। किसी का साथ में होना इसका मतलब ये नहीं हैं कि उसके आसपास होना।उसका मतलब हैं साथ होने का अहसास होना।अब ये अहसास फोन से बात करके मिलता हैं।अब आप सोचिए।आप बहार हैं।समजीए तो ही आगे की बात समज में आएगी।अब फिर से... आप बाहर हैं।किसी काम से जुड़े हैं।आप काम से समय निकाल कर सुबह 7 बजे से रात को एक बजे तक कोल करते हैं।सामने वाले को कॉल रिसीव नहीं क

લિંકન: હું ફાંસી ન લખું...

Image
અમેરિકા. દુનિયાની મહાસત્તા. જાણે જગત જમાદાર. વિશ્વમાં પોતાની પકડ અને પહેચાન બનાવનાર અમેરિકાના પ્રમુખની આ વાત છે. આ પ્રમુખનું નામ અબ્રાહમ લિંકન.આ એ સમયની વાત છે જ્યારે લિંકન પ્રમુખ હતા.અમેરિકામાં આંતર વિગ્રહ ભડકતો હતો.અમેરિકામાં આ સમય લોહિયાળ હતો.પ્રમુખ તરીકે લિંકન સાવચેતીથી કામ કરતા હતા. આંતરિક વિગ્રહમાં ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગલા પડી ગયા હતા.ઉત્તર અમેરિકાના લશ્કરમાંથી એક સાથે 25 સૈનિક ભાગી ગયા હતા.આ સૈનિક નું ભાગવું આંતર વિગ્રહ સાથે જોડાયેલું હતું.લશ્કરી અદાલતમાં આ સૈનિકો સામે કેસ ચાલ્યો.આ કેસની અંતે આ બધા જ સૈનિકો ને કડકમાં કડક સજા તરીકે ફાંસીની સજા ફરમાવવામાં આવી. આ ચુકાદો લઈને સૈન્યના વડા લિંકન ને મળવા આવ્યા.એમને કહ્યું 'મિસ્ટર,પ્રેસિડેન્ટ.આ સૈનિકો મારા તાબામાં આવે છે.એમની શિસ્ત અને ફરજપાલન મારી જવાબદારી છે.આ સૈનિકો એ દ્રોહ કર્યો છે.આ સૈનિકો ને ફાંસી આપવાનું મિલિટરી કોર્ટે માન્યું છે.આપ આ નિર્ણય ને માન્યતા આપો.સેનાપતિ ની વાત સાંભળી અબ્રાહમ લિંકને કહ્યું.હું આપની વાત સમજુ છું.આજે અમેરિકામાં કેટલી મહિલાઓ રડે છે..!આ 25 ને મારી ને આપણે એમાં વધારો કરવો નથી.હું આ ચુ

1 એપ્રિલ મૂર્ખ દિવસ:આયોજન દિવસ

Image
આજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે.આપને જાણવાની આપને મજા આવશે.  આજ પહેલાં પણ આપણે કેલેન્ડરકી કહાની ને નામે આવી વિગતો જોઈ છે.રાજકોટ થી શ્રી શૈલેષભાઇ રંગપરિયા એ એક વાત મૂકી છે.એ આધારભૂત ઘટના ને આધારે આ વિગત એમણે શેર કરી અને હું આપને મોકલું છું. મિત્રો, 1752ના વર્ષના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડર જરા ધ્યાનથી જુઓ. કેલેન્ડર છાપનારાએ મોટો છબરડો કર્યો હોય એમ લાગે છે ને ? 2 તારીખ પછી સીધી 14મી તારીખ જ આવી ગઇ વચ્ચેના 11 દિવસ અદ્રશ્ય થઇ ગયા. આ કોઇ છબરડો નથી પણ એક વાસ્તવિકતા છે અને આ બિલકુલ સાચુ કેલેન્ડર જ છે.  ઇંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર અમલમાં હતુ. આ કેલેન્ડર વર્ષનો પ્રથમ મહીનો એપ્રિલ હતો અને છેલ્લો મહીનો માર્ચ હતો.એક કેલેન્ડર એવુંય હતું કે તેમાં ફેબ્રુઆરી મહિનો છેલ્લો હતો.365 ન થાય તો 29 અને થાય તો 28 દિવસ થતા.આ વખતે કોઈ ને એવું ધ્યાનમાં આવ્યું કે આવું દર ચસર વર્ષ પછી જ થાય છે.એ પછી કેટલાય વર્ષો ગયાં. છેવટે  1752ના સપ્ટેમ્બર મહીનામાં ઇંગ્લેન્ડ દ્વારા રોમન જુલીયન કેલેન્ડરને પડતુ મુકીને તત્કાલિન રાજા દ્વારા ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવામ