Posts

Showing posts from October, 2010

ACTIVITY BASED LEARNING{PRAGNA}

Image
PRAVRUTTI DHVARA GNAN For the last couple of years we all who is involved in education department are struggling to get result in students. We all work hard but there is something missing which keeps us far from the result. We run remedial classes to teach and develop reading, writing and basic math skills in students. During final assessment at the end of remedial class students gets “A” rank but when again evaluation held in new year’s those same students comes in poor students list. Every students and teachers gets disappointed due to result. Teacher search for proper way but there is no way until we change the whole system. What are the real and proper techniques to give learning experience and make long life memory in students…? All problems and questions answer ends to change the system… Yes, the proper solution is Activity Based Learning (ABL)….Teacher has to follow the system and make changes before we have to change our selves… Here is all about how ABL (Acti

નવી ભાષા શીખવા માટેનો સરળ ઉપાય...

Image
                   શિક્ષક તરીકે કોઈ ભાષા શીખવા જઈ રહ્યા છીએ ત્યારે કેટલીક પાયાની વાતો-સિદ્ધાંતો સમજવા-જાણવા જરૂરી હોય છે. કોઈ માર્કેટિંગ ના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ જો ફ્રેંચ કે અન્ય ભાષા શીખે તો તેનું લક્ષ્ય સામેની વ્યક્તિને પોતાની વાત સરળતાથી સમજાવી શકવું, પ્રભાવક બની શકવું હોય છે. તેવી જ રીતે આપણે શિક્ષક તરીકે કોઈ નવીન વાતને શીખવાનો વિચાર કરીએ ત્યારે જાતે શીખી જે તે વિષયનું કૌશલ્ય હસ્તગત કરવા –માહિતગાર બનવા વિચાર્ય કરતાં હંમેશા એવું વિચારીએ છીએ કે હું મારા વિદ્યાર્થીઓને કે (તજજ્ઞ હોઈએ તો..) તાલીમાર્થીઓને સરળતાથી પ્રભાવક બની કેવી રીતે શીખવી શકું ? કેટલીક વાર તો મારે શીખવવાનું છે માટે હું શીખું છું કે એટલા પૂરતું જાણી લઉં તેવો શરૂઆતમાં જન્મેલ વિચાર માત્ર આપણામાં શીખવાની ક્ષમતા લર્નિંગ મેથળ પર નકારાત્મક અસર કરે. મિત્રો એટલાતો સ્વાર્થી બનવું જ કે હું જે શીખું તેનો મારા રોજીંદા જીવનમાં ઉપયોગ કરી હું મારા વ્યક્તિત્વ, પર્સનાલીટી ને નીખરી શકું...મારી વાત સરળતાથી સમજાવી શકું... વિદેશો અને (હવે) ભારતના મેટ્રો સીટીઝ માં પણ મળતી લેન્ગ્વેજ લર્નિંગ ના કોન્સેપ્ટ શરૂ થયાં છે

INDIAN INNOVATIOR

Image
·           SIX SENS AND GUJARAT ·           PROUD OF GUJARAT AND RESPECT OF WORLD PRANAV MISTRI IS GUIDELINER OF INDIAN YOUTH છેલ્લા કેટલાંક દિવસોથી ગુજરાતીઓ અને ખાસ કરીને IT  ક્ષેત્ર ના ગુજરાતીઓ જેનું નામ રટ્યા કરે છે, એક એવો યુવાન કે જેને પોતાના દેશનું નાગરિકત્વ આપવા દુનિયાના બધાં વિકસિત   દેશો પ્રયત્ન કરી રહ્યા છે, એક એવું વ્યક્તિત્વ જેને ગુજરાતના તમામ લોકો ગૌરવથી અમારો છે કહી શકે તે એટલે પ્રણવ મિસ્ત્રી. ગરવા ગુજરાતીઓનું ગૌરવ, વિશ્વકર્મા ભગવાન ના વંશજ   એવા સામ પિત્રોડાએ ટેલીકોમ ક્ષેત્રે વિશ્વમાં પોતાણી ઓળખ ઉભી કરી ટેલીફોન સસ્તા અને ગરીબોના હાથ સુંધી પહોચાડ્યા ,   DOT શક્ય બનાવ્યું તો બીજા પનોતા પુત્ર પ્રણવ મિસ્ત્રીએ   “ સીક્ષ્થ સેન્સ ”   ની મદદ થી બનાવેલ ડીવાઇસ આજે વિશ્વને નવી દિશા આપશે.મેં સમ્ભાલ્યું છે   તે મુજબ પ્રણવભાઈ પાલનપુર વિદ્યામંદિર ના વિદ્યાર્થી. બારમાં ધોરણમાં ઓછા માર્ક્સ આવતા નીરમા   ઇન્સ્ટીટ્યુટ માં bachelors degree in Computer Science and Engineering   નો અભ્યાસ કરી અમેરિકા અભ્યાસ અર્થે ગયા. અને ત્યાં જઈ આઈટી ક્ષેત્રે વિશ્વને આપી એક એવી શોધ

INDIANS R POOR BUT INDIA IS NOT POOR COUNTRY

Image
                                     In 2001 I heared an English song from Happy Nation albums, "For the people on the step and dream of heaven life...live in happy nation..." Is there any fear of SENSEX, Economical crase or rules of government...?They earn a little but live happily....with their family....they eat, dreank and have fun all together....under the roof of sky....Shall we live for a day like them....happily.....think it.....          INDIANS R POOR BUT INDIA IS NOT POOR COUNTRY Swis BANK director SAYS280 LAC CRORE OF Indian MONEY IS DEPOSITED IN Swiss Bank. WICH CAN WE USED FORTaxt Less Buget FOR 30EARS CAN GIVE 60 CORE JOBS CAN GIVE FREE EDUCATION TO ALL INDIANS FROM ANY VILLAGE TO DELHI 4 LANE ROADS FOREVER  FREE POWER SUPLLY TO MORE EVERY CITIZEN CAN GET MONTHLY 2000 PENSON FOR 60 YEARS NO NEED OF WORLD BANK & IMF LONE JUST THINK………………….

સાહયબીનું સુખ

Image
                ગઈકાલે બપોર એક વાગે બસ સ્ટેન્ડથી થ૨ । દથી આવેલ મારા મીત્રને લઇ અમદાવાદ જવાનું થયું. બસસ્ટેન્ડ પર આવી કાળઝાર ગરમીમાં અમારી નજર પડી પાણીના પાઉચ વેચતી એક મહિલા ઉપર. તે મહિલા પોતે ગર્ભાવસ્થાના છેલ્લા દિવસો જતા   હોવા   છતાં પાણીના પાઉચ વેચતા.તેમનો પતિ કોઈ બીમારીથી ચાલી શકતો ન હોઇ તે સ્ત્રી જાતે જયારે જયારે બસ કે અન્ય વાહન આવે ત્યારે દોડી પાણી વેચવા જતી.તેની હાલત જોઈ મારા મિત્રના શબ્દો સરી પડ્યા કે   “ જુવો તે મહિલાના આખા આ પરિવારમાં કોઈને   પગરખા પહેરવાની સાહયબીનું પણ સુખ નથી. ”   આવી મહિલાને મનોમન વંદન કરી ગાડીમાં પાણીની બે બોટલ હોવા છતાં પાંચ છ પાઉચ લઇ અમે અધ:પતન થતાં સમાજને કોણ બચાવશે ? કેવી રીતે સમાજ સાચા અર્થમાં સુધારશે તેની ચિંતા કરતાં કરતાં અમે અમદાવાદ જવા નીકળ્યા.. Posted by   bhavesh pandya

શું થશે ???

Image
         ભારત આઝાદ થયૉ ત્યારે જમીનદારો કોઈના કોઈ કારણસર નાના ખેડૂતોની જમીન ગીરો લખાવી લેતા.પ્રસંગ સ્વમાનભેર પુરો કરવા, માંદગીમાં દવા કરાવવા કે કોઈ કારણોસર જમીનદાર પાસેથી  ગરીબ ખેડૂતો થોડાક નાણાને બદલે પોતાની બધીજ જમીન ગીરો મૂકતા. જમીનદારોનું વ્યાજ જ એટલું રહેતું કે જમીન સાથે વર્ષો સુંધી મુકનાર ખેડૂતનો પુરો પરિવાર પણ ગીરો મુકાઈ જતો હતો. પરિવાર વેઠ કરે અને તેની સામે એક ટંકનું ભોજન માંડ માંડ મળે તેટલું વળતર મળતું.              આવુંજ બનેલું ૧૯૬૭માં દાર્જીલિંગ નજીકના પ્રસાદજ્યોત નામના ગામમાં રહેતો બિમલ કિસાન નામનો એક ગરીબ પોતાની જમીન ખેડવા માંગતો હતો.તેની જમીન કેટલા વર્ષોથી ગામના જમીનદાર પાસે ગીરો હતી. ગરીબ ખેડૂત બિમલ રોજ રોજ ના જમીનદારના ત્રાસથી ત્રસ્ત થઇ   પોતાની જમીન ખેડવા માંગતો હતો ? સ્વમાનભેર જીવવા માંગતો હતો. બિમલ આદિવાસી સંથાલ કોમનો હતો. તેને સ્વમાનભેર જીવવા માટે અદાલતમાં અરજી કરી. આદિવાસી કોમનો હોઈ અમીર જમીનદાર એમ કાઈ સરળતાથી કેવી રીતે જમીન પરત આપે ? બિમલે મરતે દમતક લડીને પણ પોતાની જમીન પાછી મેળવવાનું મનો મન નક્કી કરી લીધું હતું. પોતાની જમીન પછી મેળવવી એ જીવન મંત્ર બનાવી દ