Posts

Showing posts from February, 2013

व्यर्थशास्त्र in marketing innovation...

Image
व्यर्थशास्त्र एक लड़के को सेल्समेन के इंटरव्यू में इसलिए बाहर कर दिया गया क्योंकि उसे अंग्रेजी नहीं आती थी। लड़के को अपने आप पर पूरा भरोसा था । उसने मैनेजर से कहा कि आपको अंग्रेजी से क्या मतलब ? यदि मैं अंग्रेजी वालों से ज्यादा बिक्री न करके दिखा दूं तो मुझे तनख्वाह मत दीजिएगा। मैनेजर को उस लड़के बात जम गई। उसे नौकरी पर रख लिया गया। फिर क्या था, अगले दिन से ही दुकान की बिक्री पहले से  ज्यादा बढ़ गई। एक ही सप्ताह के अंदर लड़के ने तीन गुना ज्यादा माल बेचकर दिखाया। स्टोर के मालिक को जब पता चला कि एक नए सेल्समेन की वजह से बिक्री इतनी ज्यादा बढ़ गई है तो वह खुद को रोक न सका । फौरन उस लड़के से मिलने के लिए स्टोर पर पहुंचा। लड़का उस वक्त एक ग्राहक को मछली पकड़ने का कांटा बेच रहा था। मालिक थोड़ी दूर पर खड़ा होकर देखने लगा। लड़के ने कांटा बेच दिया। ग्राहक ने कीमत पूछी। लड़के ने कहा - 800 रु. । यह कहकर लड़के ने ग्राहक के जूतों की ओर देखा और बोला - सर, इतने मंहगे जूते पहनकर मछली पकड़ने जाएंगे क्या ? खराब हो जाएंगे। एक काम कीजिए, एक जोड़ी सस्ते जूते और ले लीजिए। ग्राहक ने जूते भी ख

પૂનાનું વિદ્યામંદિર....અનોખું મંદિર.

Image
થોડા સમય પહેલાં પૂના જવાનું  થયું.નિયત કાર્યક્રમ મુજબ મારે એક સંસ્થાની મુલાકાતે જવાનું  હતું.સંસ્થા એટલે એક શાળા.હા તદ્દન અનોખી શાળા.આ શાળાની વિશેષતા એ કે તેમાં ખાસ પ્રકારની શિક્ષણ પ્રક્રિયા ચાલતી હતી.આ શાળામાં ચોવીસ વર્ષથી શિક્ષણ કાર્ય ચાલે છે.કોઈને એમ થાય કે શાળામાં તો શિક્ષણ કાર્ય ચાલે જ એમાં નવું શું છે.પણ આ  શાળામાં ખાસ કશુક છે.અહીં  CWSN (CHILD WITH SPEICAL NEED)  એટલેકે ખાસ જરૂરિયાત વાળા બાળકોની સાથે નોર્મલ બાળકો અભ્યાસ કરે છે.આવું  છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે.નવાઈની  વાત તો એ છે કે બન્ને પ્રકારના બાળકોને અહીં એક જ સાથે ભણાવવામાં આવે છે. ફર્ગ્યુસન કોલેજના કેમ્પસમાં કાર્યરત આ શાળા એટલા માટે ખાસ છે.કારણ  કે તે ખાસ અભિગમથી ચાલે છે.અહીં હું સવારે અગિયાર વાગ્યે પહોંચ્યો.શાળામાં પ્રિન્સીપાલ શ્રીમતી આકાંક્ષા  જોશી હજાર હતાં.મને આ શાળા સુધી પહોંચવામાં મારા વડીલ મિત્ર શ્રી પ્રશાંત કોટડીયાએ મદદ કરી.મને જાણકારી આપવા સ્થાનિક સ્ટાફ પણ તૈયાર હતો.આ શાળાની શરૂઆત વિશે જણાવ્યું.પ્રિન્સીપાલ મેડમ કહે:આ સંસ્થાના સ્થાપક અને એમ.ડી. શ્રીમતી માધુરીબેન ગોડબોલેએ બે બાળકો સાથે  શરૂઆત કરી  હતી.આ

એજ્યુ સફર ડોટ કોમ

Image
મનીષભાઈ સુથારમારા મિત્ર.નિયમિત ઈ મેલ મિત્ર.દીવાદાંડીના આધાર  સ્થંભ.તેમના માટે ફરી ક્યારેક લખીશું. તેમના મેલ  જોવાનું  મન થાય.કશુંક ખાસ હોય. થોડા સમય પહેલા એક મેલ મળ્યો.કમલેશભાઈ ઝાપડીયાનો મેલ મને ફોરવર્ડ કર્યો.મેં મેલને આધારે જોયું.મને થયું લાવ આ વિગતો મારા બ્લોગમાં લખું. કમલેશભાઈ ઝાપડીયા અને તેમની તેમની ટીમે એક વેબસાઈટ બનાવી છે. શિક્ષણ જગતની એક નવી   વેબ સાઈટ.અનોખી    આભા દર્શાવતી,કંડારતી આ વેબ સાઈટ.બાળકો અને બાળકોને લાગતું કામ કરનાર સૌની આ  વેબ સાઈટ. તેમાં દરેકનું સ્વાગત છે.તે દરેકને આવકારે છે.અહી  સૌનું સ્વાગત છે. આપણા અભિપ્રાય અને  સૂચનો તે માગે છે.હા સૂચન કરતા પહેલા  www.edusafar.com  ઉપર જોઈ લેવું.પછી  જરૂર જણાય તો કમલેશભાઈને સૂચન કરવું.હા,આપણો  અભિપ્રાય ચોક્કસ જણાવવો.આ બ્લોગ લખી હું એજ કરીશ.અભિપ્રાય આપીશ.અભિનંદન આપીશ. હા, શિક્ષણને લગતું કશુક હોય તો પણ મોકલીશ.આપ પણ મોકલશો.ભાઈ કમલેશભાઈની સાથે મજા છે.તેમની સાથે  રહેવામાં મજા પડશે.ચાલો આ મજાના કામમાં  સહભાગી થઈએ.આવું અભિનવ કામ કરનારના સાથી બનીએ જ.

KAILASHBEN M. PATEL

Image
Kailashben Patel started teaching in 1978. In her first school (Tadwadi village), all the children came from families of agricultural labourers. The school had a single hut-like room. There was no bell, nor were there office records or attendance registers in the school. She was shocked to find the school in such a pathetic and disorganized state. This was her first exposure to school teaching. When she was unable to mark even the attendance, she lost courage. But she soon realised that fear was not going to help her.She visited each household, and prepared a list of 55 children. She needed to get a picture of who was in school and who was out of it. She started ‘school’ by gathering the children. But she needed to build something fast. When she could not think of anything else, she organised a cultural programme that surprisingly raised Rs.3000. But this was a very small amount. She met the District Education Officer, and explained her problems. He approved one room immediately

"Go-go-Govinda go-go-go"

Image
Preparing English activities for std. 4 and the song "Go-go-Govinda go-go-go" Enters in to Ears from the terrace... An activity flash:-B   Teacher will give (orally) an action - like Jump jump the children will give a name like Jamuna.....and the tune set to sing.. Children will have joy to create something and give a reason to make their ears to listen. Is it proper ? Is there any ideas to make their learning full of fun ? by: Rakesh patel

google gujarati input

Image
બ્લોગ હોય કે ફેઈસ બુક.જયારે હું અહી ગુજરાતી ફોન્ટ જોતો.મને પણ ગુજરાતીમાં લખવાનું મન થતું.કોમ્પ્યુટરમાં વાપરતા અનેક ફોન્ટ લખી શકાય પણ તે બધા જ કોમ્પ્યુટરમાં વાંચી ન પણ શકાય.શરૂમાં એલ,એમ.જી.અરૂણ માં લખ્યું.પણ કેટલાક કોમ્પ્યુટરમાં આ લખાણ વાંચી શકાતું ન હતું.મેં મારી વાત મારા મિત્ર રાકેશને કરી.તેણે મને ગૂગલ ગુજરાતીમાં  લખવાની વાત કરી. મારું લખાણ વાંચીને મને પણ કેટલાક મિત્રો કહે છે.આવું  ગુજરાતી કઈ રીતે લખાય? એ માટે અહી આપને  લીંક આપું છું.આપ ખૂબ જ લખો અને અનેક મિત્રો વાંચે તેવી આશા. google gujarati input ઉપર ક્લિક કરો.સોફ્ટવેર ડાઉનલોડ કરો.તેણે ઇન્સ્ટોલ કરો.વિન્ડો સેવન અથવા વિષ્ટાનો ઉપયોગ કરતા હોવ તો maicrosfot word kholo અને લખવાનું શરું કરવા ALT+SHIFT દબાવો અને લાખો ગુજરાતી.જો તમે વિન્ડોઝ એક્સપી નો ઉપયોગ કરતા હોવ તો તેની સીડી ની જરૂર પડશે.આપને વધુ સરળતા એ રહેશે કે આ ફોન્ટ બધા જ કોમ્પ્યુટરમાં ખૂલી શકે છે.હવે વાંચવાનું અટકાવો અને થઇ જાઓ તૈયાર..લખે ગુજરાત....વાંચે ગુજરાત...જય ગુજરાત...ગરવી ગુજરાત...જય જય ગરવી ગુજરાત.

HARSHADKUMAR R. JOSHI

Image
Harshadkumar Joshi began his career as a teacher in 1980 in a village that had about 2000 people belonging to many educationally backward communities. Although he stayed here for only one year, he made a simple change that ensured regularity of attendance. He noted that children had to help out with farm work. Since he could not do much about this, he proposed to the parents a plan, for the children of the upper primary classes. Helping out on the farm would also have a timetable. He would go with the children to the farms according to the timetable, early in the morning. When it was time for school, he would move with the children to the school. The parents liked the idea. For instance, when it was cotton picking season, Harshadkumar and the children would reach the farms at six in the morning. Their main job was to collect cotton pods. They would finish by 9.30 in the morning. The children enjoyed the   schedule, and soon the school was crowded. Surprisingly, this tradition of f

नानजीभाई जंजानी

Image
आज सुबह जब मेने अपना इ-मेल खोला तो एक बहोत ही दुःख-दायी और दिल को देहला देने वाले समाचार आई.आई.एम  और श्रीमती प्रेरणा मेहताजी  की और से मिले ।  हमारी टीम के एक अभिन्न सदस्य और बहोत ही कर्मनिष्ठ, कर्मशील एवं स्वयं-प्रेरित शिक्षक ऐसे श्री नानजीभाई जंजानी हमारे बिच नहीं रहे । गत ७ फरवरी, को अचानक ही दिल का दौरा पड़ने से उनका निधन हो गया । हमसब का अनुभव रहा है की वो एक ऐसे शिक्षक थे जो हंमेशा ही अपने विद्यार्थियो के प्रति  समर्पित रहे और ऐसे बहोत से नवाचार उन्होंने स्वयं किये जिससे कठिन चीजो को आसानी से पढाया जा सके । बहोत सारे शिक्षको को भी उन्होंने ऐसे नवाचार करने के लिए प्रेरित एवं उत्साहित किया ।  हमारी समग्र टीम की और से, में इश्वर से प्रार्थना करता हु की वो उनकी सदगत आत्मा को चिर शांति प्रदान करे एवं उनके परिवारजनों को इस दुःख और आघात को सहन करने की शक्ति और हिम्मत दे ।

DHARMESH M. RAMANUJ

Image
Dharmesh Ramanuj obtained a B.Ed. degree (with English) and joined a high school in Talaja in 1994. His mother was a primary school teacher, and has been a major source ofinspiration for him. Inspired by her work, and building on his desire to contribute to thereal challenges in primary schools, he gave up the high school teaching job and joined asvidyasahayak, opting to work in a very difficult village. When he joined the school, heencountered almost all types of challenges. He studied them under four categories:problems inside the classroom; problems of the school; teachers’ problems and problemsrelated to the village. He listed about 100 questions and made a separate file for actionand follow-up.  He also discussed the file with a few social workers. He started with the community. He held gram sabha meetings and informed the villagersabout what he was doing and wanted to do. Also, he maintained systematic contact withthe village community outside school hours. The village was

શિક્ષક એક પરિવર્તક....

Image
આઈ.આઈ.એમ.અમદાવાદ અને સર રતન તાતા ટ્રસ્ટ ના સહયોગથી આખા દેશમાંથી અભિનવ કામ કરનાર શિક્ષકોને પસંદ કરવાની પ્રક્રિયા ચાલી.આ પ્રક્રિયામાં મારી પસંદગી થઇ.મારી  પસંદગી પછીના તબક્કામાં મેં પસંદગી પ્રક્રિયામાં સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી. આજે આ ગુરુજીઓ માટેની શોધ યાત્રા ફરી શરુ  થઇ છે.આ માં જોડાઈ પોતાના અભિનવ કાર્યોને પ્રમાણિત કરવાની એક તક છે. શિક્ષક દિને માનનીય મુખ્યમંત્રીઆ. નરેન્દ્ર મોદીના હસ્તે એક પુસ્તકનું વિમોચન થયું.આ પુસ્તક આપણે ગમશે.આપણી આસપાસ આવા અનેક શિક્ષકો છે.તેમને આ વિગતો આપીએ અને અંતર રાષ્ટ્રીય સંસ્થા અને ભારતના ગૌરવને ધપાવવા સહભાગી બનીએ. આ માટે ગુજરાત સરકાર સાથે આઈ.આઈ.એમ ધ્વારા એમ.ઓ.યુ.થયા છે.જી.સી.ઈ.આર.ટી.ને નોડલ એજન્સી તરીકે ણી જવાબદારી આપી છે.આ વખતની પ્રક્રિયા માટે આઈ.આઈ.એમ.ખાતે ઈનટરનેશનલ  ઇનોવેટીવ કોન્ફરન્સનું આયોજન થયું.આ પ્રક્રિયા માટેની કોર ટીમના સભ્ય તરીકે હું હાજર હતો.સુયોગ્ય અને સુચારુ આયોજન સાથે આ પ્રક્રિયા માટે સૌ આગળ વધી રહ્યા છીએ ત્યારે આપ અહી સંપર્ક પણ કરી શકો છો. પ્રાથમિક શિક્ષણ સચિવ આ.સંગીતા સિંગની ઉપસ્થિતિમાં કોર ટીમની બેઠક થઇ હતી.આપ વધુ વ