Posts

Showing posts from June, 2013

धारा ३७० में क्या हैं ?

Image
कश्मीर हमारा था...हमारा हैं...और उमर अब्दुल्ला  कश्मीर  हमारा ही रहेगा... ‘’कुछ तो लोग कहेंगे.लोगो का काम हैं कहेना!’’ जब कोई बात बनती या बिगड़ती हैं तब निवेदन शुरू हो जाते हैं !ज्यादातर राजनेता दिवेदन करनेमे सबसे आगे होते हैं !उनके कई फोलोअर होते हैं !हमारे देशमे कई साडी पार्टी हैं !उसमे बहोत सरे नेताजी है !नेता पहेले भी थे, और आज भी हैं !हा उसमे बहोत फर्क महेसुस होता हैं !में कभी राजकीय चर्चा मेरे ब्लोगमें नहीं करता !मगर आज एक ऐसा निवेदन पढ़ा की मुझसे रहा नहीं गया !मेरे सभी दोस्त और मेरा लिखा पढनेवाले सभी की क्षमा के साथ में यहाँ कुछ लिखता हू! जम्मु कश्मीर के मुख्यमंत्री उमर अब्दुल्ला ! उनके वालिद भी इस प्रान्त के मुख्यमंत्री रह चुके हैं !भारतके सविधानमें कश्मीर को अलग से अधिकार दिए गए हैं !आज़दिके समय कुछ नेताओ की गलती हम आज भी भुगत रहे हैं!उन्होंने एक बार फिर से भाजपा के खिलाफ आग उगली है !वो राजकीय नेता हैं!पहले ही मेने लिखा की नेताजी ओ का कर्म ही निवेदन करना हैं.!उन्होंने भाजपा के लिए यह निवेदन किया हैं.!मुझे दिक्कत ये नहीं हैं की उन्होंने निवेदन किया हैं!मुझे दिक्कत

આઈસ્ક્રીમની અનોખી વાતો

Image
મમ્મી અને પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવે,વધુ પડતો આઈસ્ક્રીમ દવાખાને પહોચાવે. આ ગરમી તો ભાઈ તોબા.આવી ગરમી તો ક્યારેય પડી નથી.કેમ આટલી બધી ગરમી પડતી હશે?આવી વાતો અને સંવાદો આપણે દર વર્ષે સાંભળીએ છીએ.આ જ વાતો અને આવા જ  વિધાનો.ગરમી  આવે એટલે સૌને સંભાળવા મળે છે. આ વખતે એ.સી. અને એરકુલર ની જાહેરાતો શરું થાય છે.સૌથી ઓછા વીજ વપરાશની  સાથે સૌથી વધુ ઠંડક આપવાની વાતો અને જાહેરાતો સૌ જુએ અને સંભાળે છે.હું મારા વાચકોને આવી વાતો કરવાનો નથી. અહીં  આજે આપણે એક એવી ખાદ્ય સામગ્રીની વાત કરીએ છીએ જે મોટેરાની  સાથે નાના બાળકોને પણ એટલીજ ગમે છે. ઇતિહાસમાં નજર કરતાં જણાય કે આઇસક્રીમનું વલણ અને ચલણ વર્ષોથી વધતું રહ્યું છે.દિવસે દિવસે આઈસ્ક્રીમની માંગ વધતી જાય છે.આઈસ્ક્રીમના માર્કેટમાં ખૂબ મોટા પરિવર્તનો પણ આવે છે.પોતાની પ્રોડક્ટને વધુમાં વધુ  લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ કંપનીઓ અવનવા પેતરા કરે છે.દુનિયામાં આઈસ્ક્રીમની સૌથી જૂની કંપની બસ્કીન રોબીન્સ જેવા ઉત્પાદકો આઈસ્ક્રીમ ખાવાની  સ્પર્ધા રાખે છે.જે વ્યક્તિ ઓછા સમયમાં વધુ  આઈસ્ક્રીમ ખાય તે વિજેતા બને છે.અહીં સ્પર્ધકોને મફત આઈસ્ક્રીમ આપવામાં આવે છ

અપરણિત માતા...

Image
'' એક કિનારે પુરૂષ ખાડા હૈ , એક કિનારે નારી. આજ યહાં પર દેખો દોનોમે ફાસલા હૈ ભારી. મનમાની આઝાદી લેકર પંછી ઉડતા ઉપર , કટે પેરોસે દૂજા પંખી તડપ રહા હૈ ભૂ  પર .'' હિન્દી ફિલ્મમાં આવું દ્રશ્ય હોય તો પાછળ વીજળીના કડાકા થાય.આ તો હકીકત હતી.એક અનોખો નિર્ણય લીધો હતો..તેમણે લગ્ન કર્યા ના હોઈ તેમના પાછળના જીવન વિશે શું ? આ વિચારે તેમને અનોખી શક્તિ આપી.ખૂબ જ વિચાર્યું.આખા સમાજ અને દુનિયા સામે લડવાનું હતું. તેઓ પરણેલાં નથી.પરણેલા નથી છતાં તેમને એક  દીકરી છે.આ અપરણિત માતાનું નામ રેખાબા. સામાજિક રીતે ખૂબ જ કડપ અને ચોક્કસ નિયમોથી બંધન ધરાવતા સમજમાં આવું બન્યું. તેમનો સમાજ ખૂબ જ રૂઢ.એક નોખા અને ચુસ્ત સમાજનાં રેખાબા સરવૈયા.આ સમાજમાં ખૂબ ઓછી મહિલાઓ ભણી છે.તેમની દીકરીનું નામ છે.અભિજ્ઞા રેખાબા સરવૈયા.આ નામ અભીજ્ઞાનું છે.હા,પુરુષ પ્રધાન સમાજમાં સૌની નઝર આ છોકરી અભીજ્ઞા ની પાછળ લખેલા તેની માતાના નામ પર છે.સમાજ વ્યવસ્થા પ્રમાણે તેવું જ હોય.પણ... હા , અભિજ્ઞાના નામની પાછળ તેની   મમ્મીનું નામ છે. રેખાબા સરવૈયા.આ વાતમાં કોઈ પાત્રનું નામ કે તેની ઓળખ ખાનગી નથી.કશું અહીં