Posts

Showing posts from June, 2014

.Students Profile & Portfolio

Image
Dear Friends, Please  watch this video  I sent.  If possible saw to other teachers also. it may help us to understand all about maintaining students Profile. Students Portfolio and Progress reports.... If any suggestions, please comment. For more click hear...

પ્રવેશોત્સવ:૨૦૧૪

Image
પ્રવેશોત્સવ એક અનોખો ઉત્સવ.૨૦૦૧ થી આજ સુધી સતત ચાલતી પ્રક્રિયા.ગુજરાતે નામાંકન અને સ્થાઈ કરણ  માટે કરેલ એક નવતર પ્રયોગ.આજથી ગુજરાતમાં શહેરી વિસ્તારનો પ્રવેશોત્સવ શરૂ થયો.આ ઉત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે.હું આ બધા જ પ્રવેશોત્સવનો સાક્ષી છું. પહેલા પણ જયારે ત્યારે મેં પ્રવેશોત્સવ વિષે લખ્યું છે.આજે એક એના સંદર્ભની વાત જ લખું છું.ડૉ.કાજલ ઓઝા વૈધ.આખા ગુજરાતમાં સાહિત્ય   રસિકોમાં એક આગવી ઓળખ ધરાવતું નામ.તેમનું વક્તવ્ય પણ સંભાળવા લાયક.યુ ટ્યુબ અને એવા માધ્યમોમાં તેમની સ્પીચ સંભાળવા મળે.મારે ફરી નિશાળમાં જવું છે.આ સ્પીચ આજે આપણે ગમશે તેવા વિચાર સાથે ક્યાંક બોલવામાં ઉપયોગી થશે તે આશયથી અહી લખું છું.મને આનંદના એક શિક્ષિકા બેને પ્રવેશોત્સવ વખતે આ લખી ને મોકલેલ છે.આશા છે,મારા માધ્યમથી આપને એ શિક્ષિકા બેનનો પ્રયત્ન  ઉપયોગી થશે.                                    મારે ફરી એકવાર શાળાએ જવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે , રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર અક્ષરે મારું નામ લખવું છે. ... મારે ફર

छत्तीसगढ़ में गुजरात...

Image
સંગીતને કોઈ સીમા નથી.અમે છત્તીસગઢ ગયા.પ્રજ્ઞા ની શરૂઆત કરવા માટે ત્યાં એક્સપોઝર માટે જવાનું થયું.ત્યાં  શાળામાં શિક્ષક આજે ગૌરવથી રેડિયો ઉપર શૈક્ષણિક કાર્યક્રમો સંભળાવે છે.ત્યાં આ કામ અંગેની વ્યવસ્થા કરવા માટે મધ્યાહન ભોજન સંચાલક જવાબદારી નિભાવે છે.અમે ત્યાં ગયા. છતીસગઢ રાજ્ય છેલ્લા દાયકામાં બનેલું રાજ્ય.તેનું રાજ્ય ફૂલ.આ ફૂલ એટલે ગુલમહોર.પીળા રંગનું ગુલમહોર.અહી મને થયું  લાવો ગીત ગવાડવું.કેતનભાઈ ઠાકર,કેતન વ્યાસ,રાકેશ પટેલ અને અમારા કેમેરા મેં ધર્મેશ રામાનુજ. ધ્વારા બધી તૈયારી થઇ.મેં ગીત ગવડાવ્યું. લે શીંગની ચીકી.... અને ભાઈ,આશ્ચર્ય વચ્ચે છોકરાં એ ગાયું.આજે કેટલાય વર્ષો પછી કેતન ઠાકરના માધ્યમથી આ કલીપ  મળી.ઓડિયો અને વિડીયોમાં ખામી છે.છતાં ગમશે. અને હા, શાળાની ફરતે વરંડો નથી.અહી લાકડાની થાંભલીઓથી વરંડો બને છે.શિક્ષકો જાતે બનાવે છે.ગામડાં  પણ 'નિર્મળ ગ્રામ યોજના 'વગર ચોખ્ખા છે.એકાદ ગામ આવું હોય તો થાય કે હશે.બીજા રાજ્યના લોકો ને બતાવવા એકાદ ગામ હશે.અહી અમે ચોવીશ શાળાઓ જોઈ.બધે જ એક સરખું.શાળા અને ગામની ચોખ્ખાઈ ગમી.અહી દરેક ગામમાં એક પૂતળું હતું.આ પૂતળું શાહિદનું

જય હિન્દ...

Image
દેશ ભક્તિ.દરેક પોતાની રીતે અમલી કરે.દરેકને ગર્વ હોય.દેશ એ કોઈ એક વ્યક્તિનો નથી.દેશ દરેકનો છે.મને આજે એવી કલીપ મળી.તેમાં લખું હતું.દિલ થી જોશો તો રડી જવાશે.અને ખરેખર એવું જ થયું.મને ગમ્યું.આ કારણે જ મને થયું કે આપને પણ બતાવું.જુઓ.અને બને તેટલા વધુ લોકો ને બતાવો.આ કલીપ નથી દેશ પ્રેમ છે.અરે!આ ક્લીપમાં જોવા મળશે દેશ પ્રેમ.દેશ પ્રત્યેની લાગણી.એવી વ્યક્તિઓની લાગણી કે તેમને જાતે જ લાગણીની જરૂર છે.આવા અનેક આપણી આસપાસ હશે.આપણે તેને પ્રેમ આપીએ.દેશ સમૃદ્ધ કોઈ એક પક્ષની સરકારથી ન થાય.દેશના વિકાસમાં દરેકનો સરખો હિસ્સો છે.નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે તે કહેતા 'ગુજરાતનો પ્રત્યેક વ્યક્તિ એક ડગલું આગળ આવે તો ગુજરાત છ કરોડ ડગલાં આગળ  આવશે.'ગુજરાત સર્વોત્તમ છે એમ ન કહી શકાય.પણ ગુજરાત ચોક્કસ વિશેષ છે તે વાત આખી દુનીયા કરે છે. અહી ગુજરાતનું માત્ર કોઈ એક વાતમાં અનુસંધાન છે.આપ એક દેશભક્ત છો.આપ દેશના આદર્શ નાગરિક છો.બીજું છોડો,આ કલીપ માં છે તેવા બાળકો ને હુંફ આપો. must see...

FATHER

Image
અરે! મારા ફાધર જરા... મારા ફાધરની આર્થિક પરિસ્થિતિ જરા.... જો મારા ફાધર આર્થિક રીતે નબળા ન હોત તો હું ડોકટર થઇ શકત. આજે મારે ઘર છે.ગાડી છે.અમે તો ભણતા અને સાથે મજુરી કરતા. બાપ ક્યારેય ગરીબ નથી હોતો.માં અને બાપ પોતાનાથી થાય તે બધું જ કરે છે. આજે મારે ઘર છે.(ગૃહ ફાઈનાન્સ) મારી પોતાની જ ગાડી છે.(એચડીએફસી) તમે તો ભણતા અને સાથે મજૂરી કરતા.આજે આપનું બાળક!?  આપ ડોકટર ન બની શક્યા કદાચ  એટલે જ મજૂરની માફક ભણે છે. લીધેલી બધી જ લોન ભરી દો.બાપુજી બે ટંક ખવડાવતા હતા.એમાં પણ ફાંફા પડશે.આ ચિત્ર ફેસ્બુક્માથી મળ્યું.મને ગમ્યું.થોડો સમય જોયા પછી સમજાયું.કદાચ મારી આંખો નબળી.પણ,એક માત્ર ધ્યેય સાથે જીવનાર.સફળ ન થવા માટે અન્યને દોશ? ઈ નો ચાલબે.પોતાની જાતને સફળ કે નિષ્ફળ માનનાર વ્યક્તિ.અન્યને એજ કારણો આપી માપદંડ નક્કી કરે છે.જો અને તો !હવે તો, રાજકારણમાં પણ નથી ચાલતું.આતો જીવન છે.મારા બાપા શિક્ષક.આજે હું શિક્ષક.મને ખબર છે.હું કશું પણ બની શકું તેમ ન હતો.આજે શિક્ષક છું.કારણ મારા પપ્પા શિક્ષક હતા.અને હા,હું એવા સમાજમાંથી આવું છું.જ્યાં તમે આઈએએસ કરો તો પણ સમાજ પૂછે 'પીટીસી નથી કર

TALENT

Image
વાહ.શું કલાકાર છે.! આવું સરસ?ખૂબ સરસ. અરે!ભલે તમે ના કહો.કદાચ જાણકારી ન હોય. ક્યાંક તો તાલીમ લીધી જ હશે.કોઈ પણ કલાકાર ને જોઈએ. આ અને આવી અન્ય વાતોની સાથે પહેલાં લખ્યું તે મુજબની ચર્ચા થાય છે. અહીં એક એવું બાળક છે.આ બાળક આવા સવાલનો જવાબ છે. આવા જ બાળકો સવાલો ઊભા કરવા માટે કારણ બને છે.આવા અનેક બાળકો ને આપણે અડચણ રૂપ છીએ. અરે!પાછું શરૂ કર્યું?બપોરે તો જંપવા દે.આ શું માંડ્યું છે?મને-અમને આવું બધું ન ગમે.પણ ભાઈ,બધું  ગમે? ગમતું થાય? એવું ક્યાં લખ્યું છે?બધી વાત છોડો અને અહી ક્લિક કરો. લો...હવે અહીં જોઈ લો....

Hole in the Wall

Image
TED Prize for Hole in the Wall experiments  Imagine a new world of inexpensive learning where children from rural India and from urban slums get the same opportunity to work with new technology as children in richer areas do. Dr Sugata Mitra, Professor of Educational Technology at Newcastle University dared to imagine such a world. Widely known for his Hole in the Wall (HIW) experiments, Dr Mitra is the winner of USD 1 million TED Prize 2013. Initially, he set up an internet-connected computer in a hole dug up in a wall in a slum in Kalkaji, New Delhi. Through a hidden camera, he observed that the slum children, purely out of curiosity, freely played around with technology. Gradually, without any supervision, totally on their own, without any formal training, they learned how to use it and how to go on-line. Then, they taught each other. Dr Mitra termed this as Minimally Invasive Education (MIE). He has now set up HIW kiosks in Africa, Australia, Latin America and Asia. Hi

Pratham

Image
USD1 million grant for an NGO Pratham, the largest non-governmental organisation (NGO) in India, was awarded the first grant of USD1 million by Ana’s Children, a global initiative to fund education for underprivileged children in the developing world. The award has been set up by Ana Tzarev, a renowned Croatian artist. Over the next three years Ana’s Children, together with Pratham, will support 10,000 girls in secondary schools where the drop-out rate is high. This initiative will make it possible for girls to pursue higher education or vocational skills. Pratham, established by Dr Madhav Chavan in 1994, works towards providing quality education to underprivileged children in India and abroad. Dr Chavan was awarded the USD 50,00,000 WISE (World Innovation Summit for Education) Prize, known as the Nobel Prize in Education, in 2012. Pratham has been named twice as the Top 100 NGO’s in the world by  The Global Journal . Through  balwadis  (pre-education classes) and learning s

Innovation Management.

Image
In their new book The Innovative University Clayton Christensen and Henry Earring explore why higher education is heading for disruption. As budget deficits and health care costs squeeze government support for higher education, enrollments at traditional institutions will steadily shrink. This will force the education sector to major changes and the students will come out winners, as is typical when disruption reshapes an industry. Innovation Management asked the writers to elaborate on trends in higher education and the way education is delivered to students.  Read the full article here. Just read this  for innovative university

India PM

Image
Patel rakesabhai., My friend. Textbook author. Teacher than an innovative experiment. Yeah, net of the human. Dropping a photo., I was writing. Maine remember seeing such a thing in this photo.'s Take the first one is characterized by the Congress, including the Prime Minister. I attended kartunistanum. Observe the time and what facial characteristic., It was made to look very similar.'s Famous cartoon of a clear headed as a program. Inherent in the discussion, he said: "The Prime Minister of India is a resemblance., And the resemblance to the lip length.'s all very disappointed when I shared with the Prime Minister. my lips are small. rakesabhai your chances right. efforts. constantly and worked hard to make the claim that the Prime Minister of your long lips. Prime Minister Jawaharlal Nehru and Sardar brother. Has a long history. Nehru's economic contributions. Gandhi thought that the political right to manage 'Jawahar jindabada' gulajari the ac