Posts

Showing posts from February, 2019

માર્ગ ઉપર પટ્ટાની વિગતો: મજા મજા

Image
પરિવહન એ આધુનિક માનવ જીવનનું અભિન્ન અંગ બની ચુક્યું છે. નોકરી પર જવા માટે, લેણદેણ માટે, પ્રાસંગિક તહેવારો માટે ઇત્યાદિ અનેક પ્રસંગે પરિવહન જરૂરી છે. પરિવહન ખોરવાય એટલે માનવ જીવનની વ્યવસ્થા પણ ખોરંભે ચડે એમ કહેવું યર્થાથ યોગ્ય ભાસે છે. પ્રતિદિન આપણે કોઇ એકને એક સડક પરથી ઘણીવાર ગુજરતા હોઇએ છીએ. શું તમે ક્યારેય પસાર થતી વખતે સડકને ધ્યાનથી નીરખીને જોઇ છે? જો એમ કર્યું હશે તો તમને ખ્યાલ પણ હશે કે, સડકની બંને તરફ અને સડકની વચ્ચે કંઇક પીળી અને સફેદ કલરની લાઇનો હોય છે, અમુક મધ્યે-મધ્યે કટકા થતી તો અમુક સળંગ ચાલી જતી. હાં, હવે સ્મરણ થઈ આવ્યું હશે. તમને ખબર છે આ લાઇનો શું દર્શાવવા માંગે છે? તમે જાણો છો આ પીળી-ધોળી લીટીઓ શા માટે હોય છે? કદાચ તમે આ બાબતે કદી વિચાર્યું જ નહી હોય! તો ચાલો આજે જાણી લઈએ આ લાઇનોનો સાચો મતલબ કે જે જાણીને તમે ચોક્કસ હેરતજનક ચહેરો બનાવી જશો. આપણા દેશમાં લોકોને માત્ર ટ્રાફિક સિગ્નલોની જ ખબર હોય છે. (ઘણાંને એ સિગ્નલો પણ લબક-લબક થતાં આગિયાં જેવા તુચ્છ ભાસે છે એ બહુ દુ:ખની વાત છે.) પણ આપણે જાણતા નથી હોતા કે, સિગ્નલો ઉપરાંત રોડ પર તાણવામાં આવેલી લાઇનો પણ ટ્રાફિક

शिक्षा क्या हैं...!

Image
शिक्षा में ज्ञान, उचित आचरण और तकनीकी दक्षता, शिक्षण  और विद्या प्राप्ति आदि समाविष्ट हैं। इस प्रकार यह कौशलों  (skills), व्यापारों या व्यवसायों एवं मानसिक, नैतिक और सौन्दर्यविषयक के उत्कर्ष पर केंद्रित है। शिक्षा, समाज की एक पीढ़ी द्वारा अपने से निचली पीढ़ी को अपने ज्ञान के हस्तांतरण का प्रयास है। इस विचार से शिक्षा एक संस्था के रूप में काम करती है, जो व्यक्ति विशेष को समाज से जोड़ने में महत्त्वपूर्ण भूमिका निभाती है तथा समाज की संस्कृति की निरंतरता को बनाए रखती है। बच्चा शिक्षा द्वारा समाज के आधारभूत नियमों, व्यवस्थाओं, समाज के प्रतिमानों एवं मूल्यों को सीखता है। बच्चा समाज से तभी जुड़ पाता है जब वह उस समाज विशेष के इतिहास से अभिमुख होता है। शिक्षा व्यक्ति की अंतर्निहित क्षमता तथा उसके व्यक्तित्त्व का विकसित करने वाली प्रक्रिया है। यही प्रक्रिया उसे समाज में एक वयस्क की भूमिका निभाने के लिए समाजीकृत करती है तथा समाज के सदस्य एवं एक जिम्मेदार नागरिक बनने के लिए व्यक्ति को आवश्यक ज्ञान तथा कौशल उपलब्ध कराती है। शिक्षा शब्द संस्कृत भाषा की ‘शिक्ष्’ धातु में ‘अ’ प्रत्यय  लगा