Posts

Showing posts from December, 2013

શિક્ષણના હબમાં કઈ રીતે સફળ થવું?

Image
શું કરું ને જાણું હું,આ જગતમાં વાતો.જ્ઞાન સિવાય કોઈ પણ વાતે મારે ના રાખવો નાતો. આપણો દેશ ભારત.અનેક ખાસિયત ધરાવતો દેશ.અનેક વિધતા ધરાવતા પ્રદેશ અને એવાજ લોકો.એક વખત અમારે કોઈ કામથી બિહાર જવાનું થયું.અમે બિહારની રાજધાની પટનામાં  હતા.અહીં અમારા માર્ગદર્શક અને   સાથી સુકુમાર મિશ્ર હતા.સુકુમાર એક એનજીઓ(નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના પ્રમુખ છે.. અહીં તેમની સાથેનું અમારું   કામ પુરું થયું.આમારી રીટન ટિકિટ હતી.અમારી પાસે સમય હતો.અમે સુકુમારજી ને કહ્યું: ’ અહીં નજીકમાં શું જોવા જેવું છે ?’ સવાલ સાંભળીને તે કહે: ’ શું કોઈ અભણ માણસ આખા ગામને ભણાવે તેવું તમારે જોવું છે ?’ મને મનમાં થયું કે કદાચ કોઈ ભૂવો કે મહંત હશે જે કશુંક કરી ગામના લોકોને છેતરતો હશે.પહેલાં તો   અમે ના પાડી.સુકુમાર કહે આવું તમને ક્યારેય નહિ   જોવા મળે.અને અમે તેમની સાથે જોડાયા. પટનાથી બસો કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં અકરોહી   પહોંચ્યા.આ ગામ રામગઢ તાલુકામાં પડતું હતું. રામગઢ તાલુકો કૈમૂર જિલ્લામાં આવે.આ ગામ આખા પ્રદેશમાં ચોરો માટે ખ્યાતી ધરાવતું હતું.આખા ગામમાં કોઈ સરકારી મકાન કે સરકારનો   માણસ ન હતો.આખા ગામમ

Ravi J. Matthai Centre for Education

Image
The Ravi J. Matthai Centre for Educational Innovation (RJMCEI) was established in memory of Professor Ravi J. Matthai (1927-1984), the first full-time Director of the  Indian Institute of Management, Ahmedabad. From an initial focus on institution building and higher education, the mandate of the RJMCEI has gradually expanded to include primary education, literacy and secondary education. The common thread running through the Centre’s various activities is a focus on innovations and innovative approaches to countering problems in education.

EDUCATION FOR ALL

Image
If you are an teacher, student, parent, or administrator, you should be following education blogs. Why? Simply because blogs are an ever-increasing way to spark ideas, creativity, and innovation. The following list is a compilation of blogs for those interested in education. Written by parents, administrators, businessmen, teachers, and administrators, these blogs stand out with their unique style and excellent content. Take a look. Traditional Elementary Education 1.  Cathy Nelson Cathy Nelson’s blog is for educators and library media specialists who are interested in technology integration in the classroom. She offers help, resources, and ideas from her own personal experience. She won the EduBlog award in 2007 and 2008. 2.  Cool Cat Teacher Cool Cat is a local teacher, author, and non-profit initiator, dedicated to inspiring fellow teachers with innovative and fresh ideas for reaching students in the classroom. Be sure to check out The Captivat