Posts

Showing posts from April, 2017

तेजबहादुर से तेज सोसियल मिडिया

Image
हमारा देश लोकतान्त्रिक देश हैं!विश्व में सबसे बड़ी लोकशाही हमारे देश में हैं! जब भारत का सामान्य चुनाव होता हैं तब विश्व के सबसे अधिक मतदार मतदान करते हैं!हमारे देशमें सभी नागरिको को विचार और वाणी स्वतंत्रता का अधिकार मिला हैं!कोई कुछ भी बोल सकता हैं! आज कल सोसियल मिडिया में ऐसे निवेदन आ रहे हैं!कभी नेताओ के बारें में तो कभी कोई व्यवस्था के बारें में!कई बार तो हम सोचे समजने के अलावा इसे सिर्फ फोरवर्ड करते हैं! आधुनिक समय में सोसियल मीडिया में कुछ ऐसा दिखता हैं की हम सिर्फ उसे मजाक में ले लेते हैं!यहाँ एक जानकारी देना चाहूँगा की अपने देश में एक बार इमर्जन्सी लगी थी!समग्र देश के सभी विपक्षी नेताओ को जेल में बांध करदिया गया था!उस वख्त कोंग्रेस की सरकार थी!श्रीमती इंदिरा गाँधी प्रधानमत्री थी!इस बात को लेके आज भी राजकीय नेता और पक्ष अपनी बाते करते हैं!उस वख्त ऐसा था!आज ऐसा हैं!मगर एक बात तय हैं की आज एक नया शब्द मिला हैं!इस शब्द को हम सोसियल मिडिया के नाम से जानते हैं!आज भारत में जनसँख्या से अधिक सिमकार्ड उस हो रहे है! आज ये बात करने का एक अलग अंदाज है! अलग विचार हैं!कुछ दिन पह

आप और क्या क्या रखोगे...

Image
एक प्राइवेट स्कुल के संचालक बेठे हैं!उनके सामने एक छोटा बच्चा और उसके पिता जी खड़े हैं!स्कुल बुक्स,किताबें,पेन,पेन्सिल और ड्रेस भी रखती हैं!कई स्कुल में तो हर दिन ड्रेस बदलता हैं! ऐसा करने से शिक्षा में क्या सुधर होगा वो मालुम नहीं हैं!हां,संचालक को फायदा जरूर होगा!ऐसी सोच और समज को एक छोटे से चित्र के माद्यम से उसने अच्छी तरह पेश किया हैं!इंडियन न्यूज़ मेगेजिनके कार्टोनिस्ट समीर का ये कार्टून पेरेंट्स के साथ प्राइवेट स्कुल के संचालको के साथ भी टेडी मात मगर प्यार से कहते हैं!   आज के समय में ऐसे चित्रकार अपनी अलग बातें लेके आते हैं और अपनी पहचान बनाते हैं!समीर भिन्न भिन्न विषय के उपर कार्टून बनाके समग्र भारत और विदेशोमें भी अपने कार्टून का मंचन कर चुके हैं!

अब टीचर बाल काटेंगे!

Image
भारतमें कार्टूनिस्ट को पसंद करना हो तो में अभिषेक को पसंद करूँगा!उनकी सोच ओरो से अलग चलती हैं!आज कल स्कुल में बच्चो और टीचर्स के बिच जो बाते सामने आती हैं!उसमें से एक हैं की प्राइवेट स्कुल वाले कुछ ऐसा करते हैं की वो ज्यादा पैसा इकठ्ठा कर सके! आज कल तो कई राज्य की सरकार ने भी प्राइवेट स्कुल की फ़ीस को तय करनेका एक कानून बनाया हैं!अब हमारे संचालक क्या करेंगे? कुछ संचालक ऐसे होते हैं जो पैसा कमाके उसी पैसो से गरीब बच्चो को पढ़ते हैं!आज राईट टू एज्युकेशन ने कहा की 25 % गरीब बच्चे खानगी स्कुल में पढाओ!अच्छे अच्छे अमीरों को मेने गरीब होते हुए देखा हैं! अभिषेक ने अपने इस विकली कार्टन में एक ऐसीही बात छेडी!बच्चे  पिता को एक छोटे बच्चे की माँ कहती हैं की स्कुल से सूचना मिली हैं की अब मुन्ना के बाल भी स्कुल कहेगी उसी दुकान से कटवाने होंगे!नए सलमें और क्या क्या नया आया हैं!देखेंगे!आप के पास भी ऐसी कोई जानकारी या कार्टून हैं तो मुझे भेजे!

हमने किया...

Image
मेरे कई दोस्त हैं! कोई काम के कारण जुडा हैं!कोई सिर्फ प्यार से जुड़ा हैं और काम करतें हैं!कई पारिवारिक  सदस्य हैं! कुछ एइसे हैं जो परिवार से अधिक हैं!कुछ साथी जो सिर्फ शिक्षा के काम के लिए मुझसे जुड़े हैं! कुछ सिखाने को और सिखाने को जुड़े हैं! ऐसे साथियों के साथ,कुछ नया करने के बारेंमें सोच रहे थे!हमने सोचा क्यों न एक blog बनाए और इसे सामूहिक तोर पे चलाए! बीएस सोचा और इसका अमल किया!आज हम इतनी स्फ्रूर्ति से तो नहीं मगर एक अच्छा blog चला रहे हैं! आप भी आपकी बात उसमे रख सकते हैं!सबसे पहले तो मेरा आपसे अनुरोध हैं की आप हमारे blog को एक बार देखें और उसको चलाने के तरीके और एनी जानकारी के लिए हमें मार्गदर्शन दें!आशा रखते हैं!आपको हमारा ऐ छोटासा काम पसंद आया होगा! वेसेतो हम चाहे वो सब कुछ कर सकते हैं! मगर हम चाहते नहीं हैं!ऐसा क्या हो गया की हमारी कोई ऐसी इच्छा ही नहीं होती की हम क्या करते हैं!या नया क्यों नहीं करते हैं! जेसे जेसे हम साथियो की इस काम के प्रति समाज बढाती हैं!आप मानो हमारा काम सरल हो गया हैं!हमारी जानकारी और उसे सब के साथ शेर करने की जो प्रक्रिया हैं!हम उसे किसी नए तर

ગરીબ છતાં અમીર

Image
એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને પાસે બોલાવ્યો. મજુરની આધેડ ઉંમર, છેક ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી.મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા. આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો.  એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા.  દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને તપાસ કરીએ અને ન મળ

હું એકાંતનો માણસ...

Image
એટલે કોઈને ગમતો નથી... હું જાત ઘસી નાખતો માણસ, એટલે કોઈને ગમતો નથી...! અજાણ્યા પર વિશ્વાસ હું, પોતાનાં જાણી મુકી દઉં ; હું સાચા બોલો માણસ- એટલે કોઈને ગમતો નથી. ખુશ રાખી હરકોઈને, દોસ્ત- રાત આખી હું રડતો, હું લાગણીનો સાગર, એટલે કોઈને ગમતો નથી. ઉદાસીના વાદળ ઓગાળી સ્મિત સૌને આપું છું, હું રહું સદાય મોજીલો, એટલે કોઈને ગમતો નથી! કોઈને સાથ સંગાથ આપવા, સૌથી પહેલાં દોડું છું ; હું છું ખુદનો સથવારો, એટલે કોઈને ગમતો નથી. અરે, હરાવી પોતાને , હું બીજાને જીતાવું છું ; છતાં મોઢે રાખું મુસ્કાન, એટલે કોઈને ગમતો નથી. (મારા એક મિત્રએ મોકલેલ કવિતા...)

में कूड़ा क्यों रखु!

Image
एक दिन एक व्यक्ति ऑटो से रेलवे स्टेशन जा रहा था। ऑटो वाला बड़े आराम से ऑटो चला रहा था। एक कार अचानक ही पार्किंग से निकलकर रोड पर आ गयी। ऑटो चालक ने तेजी से ब्रेक लगाया और कार, ऑटो से टकराते टकराते बची। कार चालक गुस्से में ऑटो वाले को ही भला-बुरा कहने लगा जबकि गलती कार- चालक की थी। ऑटो चालक एक सत्संगी था। उसने कार वाले की बातों पर गुस्सा नहीं किया और क्षमा माँगते  हुए आगे बढ़ गया। ऑटो में बैठे व्यक्ति को कार वाले की हरकत पर गुस्सा आ रहा था और उसने ऑटो वाले से पूछा तुमने उस कार वाले को बिना कुछ कहे ऐसे ही क्यों जाने दिया। उसने तुम्हें भला-बुरा कहा जबकि गलती तो उसकी थी। हमारी किस्मत अच्छी है, नहीं तो उसकी वजह से हम अभी अस्पताल में होते। ऑटो वाले ने कहा साहब बहुत से लोग कूड़े से भरे ट्रक की तरह होते हैं। वे बहुत सारा कूड़ा अपने दिमाग में भरे हुए चलते हैं। जिन चीजों की जीवन में कोई ज़रूरत नहीं होती उनको मेहनत करके जोड़ते रहते हैं जैसे क्रोध, घृणा, चिंता, निराशा आदि। जब उनके दिमाग में इनका कूड़ा बहुत अधिक हो जाता है तो वे अपना बोझ हल्का करने के लिए इसे दूसरों पर फेंकने का मौका ढूँढ़ने ल

what इस innovatio

Image
प्रत्येक वस्तु या क्रिया में परिवर्तन, प्रकृति का नियम है। परिवर्तन से ही विकास के चरण आगे बढ़ते हैं। परिवर्तन एक जीवन्त, गतिशील और आवश्यक क्रिया है, जो समाज को वर्तमान व्यवस्था के अनुकूल बनाती है। परिवर्तन जीवन के प्रत्येक क्षेत्र में होते हैं। इन्ही परिवर्तनों से व्यक्ति और समाज को स्फूर्ति, चेतना, ऊर्जा एवं नवीनता की उपलब्धि होती है। Innovation is the action or process of innovating. " Innovation is crucial to the continuing success of any Organization." Innovation is a new idea, device or process. Innovation can be viewed as the application of better solutions that meet new requirements, inarticulated needs, or existing market needs. कहा गया है- "Change is variation from a previous state or mode of existence." परिवर्तन अच्छा है या बुरा इस संबंध में शिक्षाविद किल पैट्रिक की स्पष्ट अवधारणा है- “ परिवर्तन विचाराधीन बात का पूर्ण या आंशिक परिवर्तन है। इसका तात्पर्य यह नहीं है कि परिवर्तन अच्छी बात के लिए है या बुरी बात के लिए।” इस प्रकार

प्रॉब्लम....थिंक....सोल्यूशन...

Image
वर्तमान समय में शिक्षा पूर्णतया निःशुल्क एवं बालकेन्द्रित है। हमारी सरकार के द्वारा विद्यालय को सभी भौतिक सुविधायें उपलब्ध करायी जा चुकी हैं, जैसे -विद्यालय भवन, विद्युत व्यवस्था, पाठ्यपुस्तकें, स्कूल यूनीफार्म, मध्यान्ह भोजन, छात्रवृत्ति, शिक्षण अधिगम सामग्री के लिए धनराशि आदि। यह सत्य है इन सभी सुविधाओं से विद्यालयों में छात्र नामांकन संख्या में अति वृद्धि हुई है। परन्तु गुणवत्तापरक शिक्षा में अभी भी आशानुरूप सफलता नहीं मिली है। जहॉं संख्यात्मक वृद्धि  (quantity) होती है, वहां गुणात्मक वृद्धि  (quality)  में कमी आ जाती है। इस कमी को दूर करने के लिए आवश्यक है कि कक्षा में रूचिपूर्ण शिक्षण पद्धति अपनाई जाये जैसे-  भ्रमण विधि, खेल विधि, कहानी विधि, प्रदर्शन विधि, करके सीखना, प्रोजेक्ट विधि, केस स्टडी विधि  तथा विभिन्न  प्रकार की अन्य शैक्षिक गतिविधियांॅ आदि। इस सीरीज  के माध्यम से  प्रोजेक्ट विधि  एवं  केस स्टडी विधि  पर विस्तृत रूप से प्रकाश डाला जाएगा। इन नवाचारी शिक्षण पद्धतियों से शिक्षण कार्य करने में  अध्यापक एवं बच्चों दोनो के लिए ही शिक्षण अधिगम एक रूचिपूर्ण प्रक्रिया बन

इन शोध:1 रुचा भावेश

Image
પાલનપુર સ્થિત વિદ્યામંદિર સ્કુલ માં અભ્યાસ કરતી ઋચા પંડ્યા.હાલ ધોરણ દસમાં અભ્યાસ કરે છે.સંગીતના શોલ્હ સાથે ઈલેક્ટ્રોનિક મીડિયામાં કારકિર્દી બનાવવાનું વિચારતી ઋચા નવતર વાતોને સમજવા અને તે માટે કશુક પ્રયત્નો કરવાનું તે સતત ચાલુ રાખે છે. સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને સમાજ સેવાના કામ કરવાનું તેને ખૂબ જ ગમે છે.પરિવારમાં નાની બેન અને મમ્મી પપ્પા સાથે તે ડીસા રહે છે.સંગીતમાં ગાયન અને વાદ્યમાં પોતાની અનોખી કુનેહ ધરાવનાર ઋચાને ભણવા કરતાં સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં વધારે રસ છે.આસપાસ બનતી ઘટનાઓ અને તે અંગેની બાબતોનો અબ્યાસ કરવાનું વિશેષ શોખ ધરાવતી ઋચા નાની નાની સમસ્યાઓ માટે નાના નાના વિચારો કરવાનું સતત ચાલુ રાખે છે. એક વખત એવું બન્યું.તેની સોસાયટીમાંથી એક ગાડીની ચોરી થઇ.પોલીસની કાર્યવાહી કરી પરંતુ ચોર પકડી ન શકાયા.ક્રીમ પેટ્રોલ અને એવી સીરીયલમાં મોબાઈલ લોકેશન ધ્વારા ગુહ્નો ઉકેલવામાં પોલીસને તેણે જોઈ હોઈ તેને એક વિચાર આવ્યો.ઋચાના કહેવા મુજબ જો ગાડી બનાવનાર કંપની ગાડી બનાવે ત્યારે જ તેમાં એક સીમકાર્ડ ફીટ કરીને જ આપે.આ સીમકાર્ડ એ રીતે ફીટ કરવું કે અન્ય કોઈને તે નાગે સમજ ન પડે.આ સીમકાર્ડનો નંબર તેની

इन शोध:1 धारा परेश

Image
અરવલ્લી જીલ્લાના ઇશાન ખૂણામાં આવેલ નાનું ગામ માલપુર.માલપુરની આ છોકરી અને તેનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી મોડાસા ખાતે રહે છે.મોડાસાની કલરવ સ્કુલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી આ નાની પરીનું નામ ધારા ભટ્ટ.ખૂબ જ ચંચલ અને તોફાની ધારા ભટ્ટ.ભણવાની સાથે તેને ડાન્સ અને ઇન્દોર ગેમ્સમાં ખૂબ જ રસ છે.અનેક સ્પર્ધાઓમાં ધારા ભાગ લઇ વિજેતા બનેલ છે.ચિત્ર ને ડાન્સમાં વિશેષ રસ ધરાવતી ધારા સતત નવા નવા વિચારો કરતી અને અમલી બનાવતી રહે છે. એક વખત એવું બન્યું કે ધારા અને તેનો પરિવાર ગાડીમાં મુસાફરી કરી રહ્યો હતો.માર્ગમાં અકસ્માત થવાને લીધે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ધારા અને તેના પપ્પા ગાડીમાંથી નીચે ઉતર્યા.તેમને અકસ્માત જોયો.ખૂબ જ ગમખ્વાર અકસ્માત જોઈ ધરતો જાને બેચેન જ થઇ ગઈ.જીવનમાં પહેલી વખત તેણે આ રીતે રોડ અકસ્માત અને મૃત હાલતમાં પડેલી લાશો જોઈ હતી. આ અકસ્માત કોને કર્યો અને અકસ્માત કરનાર કોણ હતો તે અંગે અહી આસપાસ ઊભેલા લોકો  ચર્ચા કરતાં હતા.ગાડીમાં પરત આવી ધરાઈ તેના પપ્પાને વાત કરી. ‘પપ્પા,આ જે ગાડી અકસ્માત કરીને અહીંથી જતી રહી તેને કઈ રીતે પોલીસ પકડશે?’ધારાના આ સવાલનો કોઈ પાસે જવાબ ન હતો.આ જવાબને શોધવા

इन शोध:1 चार्मी भावेश

Image
બનાસકાંઠા જીલ્લાનું નાનુ શહેર ડીસા.બટાકા માટે અનોખી ઓળખ ધરાવતું શહેર. અહી ચાર્મી રહે.તેના પરિવારમાં એક મોટી બેન અને મમ્મી પપ્પા સાથે તે રહે.ઘરમાં સૌથી નાની અને સૌથી તોફાની છોકરી તરીકે તેની ઓળખ છે.ધોરણ છઠ્ઠામાં ચાર્મી અબ્યાસ કરે છે.ભણવારસ કરતાં તે આસપાસની વિગતો જાણવામાં અને જોવામાં વધુ ધરાવે છે. ઘરના નાના મોટા કામ હોય તો પોતાની રીતે પૂર્ણ કરવામાં તેને વધારે રસ પડે છે.ભણવાની સાથે સાથે ચાર્મીને સંગીતમાં રસ પડે છે.ફિલ્મ ગીત હોય કે બાળગીત ચાર્મી સતત ગીત ગાતી ફરે છે.અત્યાર સુધીમાં તેણે અનેક વખત રેકોર્ડીંગમાં ગાયું છે. ચાર્મીએ જાહેર કાર્યક્રમોના ગીત અને ટયૂન ગાવામાં સહયોગ કરેલ છે.વંદે ગુજરાત ચેનલના પ્રોમો માટે ચાર્મી પણ જોડાએલ છે.આમ બહુવિધ પ્રતિભા ધરાવતી ચાર્મી સતત નવા નવા વિચારો કરે છે. એક વખત એવું બન્યું.ચાર્મી ઘરમાં રમતી હતી.તેની મમ્મીને તેલના ડબામાંથી તેલ નાની બરણીમાં કાઢતી હતી.આ વખતે ચાર્મી એ જોયું તો તેલના ડબાને પકડવામાં અને તેલ કાઢવામાં ખૂબ અગવડ પડતી હતી. તેલના ડબામાં હવાના દબાણ ને લીધે તેલ બહાર પડે ત્યારે અનિયમિત જથ્થામાં પડે છે. ચામીએ આ માટે તેલના ડબાને એક તરફ કાણું પાડીને

इन शोध:1 गितांश राकेश

Image
વિજયાદશમીની તિથી અને ૨૬ મી ઓકટોબરે જન્મેલ ગીતાંશ હાલમાં ધોરણ દશમાં અભ્યાસ કરે છે.    અભ્યાસ માટેનું વાતાવરણ ઘરમાં પ્રાપ્ય   –  માતા પિતા બંને શિક્ષક અને દાદા દાદી તથા ફોઈ ,  કાકા અને કાકી બધાએ તેનાબૌધિક વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું. બચપણમાં જ લખતા વાંચતા શીખતા પહેલા જ ફોઈના દીકરાની સંગતમાં રંગો સાથે રમવાનું એને    ફાવી ગયું હતું અને મૂળાક્ષરને ચોપડી પર ઉતરતા પહેલા જ પોતાની કલ્પનાઓની દુનિયા કાગળ પર ચીતરવા માંડી હતી. અને તે માટે સૌ કોઈની મદદ મળતી ગઈ. પિતાએ પહેલેથી જ ઠસાવી દીધું હતું કે   “ ગુણ = માર્ક્સ ”  નહિ જીવન માટે   “ ગુણ = જીવનના ગુણ ”  મહત્વના છે. પ્રાથમિક શાળામાં જ અવનવી પ્રવૃતિઓ   – ગરબા , ડાન્સ , સુલેખન ,  દેડકા દોડ વિગેરે માં ભાગ લે જ. અને કેટલીકમાં પ્રવૃતિઓમાં તો એ ઈનામ    પણ મેળવે. એને ઇનામ કરતા વધુ પ્રોત્સાહન જે તે સ્પર્ધામાં ભાગીદારી કરવા માટે મળે.   ગીતાંશના પર દાદી ચંચળબેન પણ શિક્ષિકા   –  એ વખતથી જ ઘરમાં જુદા જુદા પ્રકારના પુસ્તકો ખરીદાતા અને વંચાતા ! ઘરનું જુનું એક ટેબલ એક મીની પુસ્તકાલય જેટલી ચોપડીઓથી ભરેલું જ હોય. શારદાબા રામાયણ-મહાભારતની વાર્તા

इन शोध:1 निर्जर दवे

Image
એમ કહીએ તો જરાય અતિશયોક્તિ ન લાગે કેમકે નિર્ઝરના માતાને ત્રણ બહેનો અને ભાઇ નહી...એમાં એમના ઘરે 22 વર્ષે નાના મહેમાનનું આગમન...    નાના-નાની અને બે માસી પાસે નિર્ઝરનો ઉછેર થયો. નિર્ઝરના    પિતા વિદ્યાસહાયક અને માતા ખાનગી શાળામાં કાર્યરત હોઇ   આર્થિક સ્થિતિ એટલી સારી નહતી. નિર્ઝર નાનાના ઘરે જ રહેતો. જેથી નાના-નાની અને બે માસીએ તેનો ઉછેર રાજકુમારની જેમ કર્યો. નિર્ઝર સમય જતાં બિમાર રહેવા લાગ્યો. તે રમતો હોય અને અચાનક જ તાવ ચડી જતો અવારનવાર આવી ઘટના બનતાં સારવાર અને દવાખાનામાં લગભગ સવા વર્ષ વીતી ગયુ . એક્ષ-રે , સોનોગ્રાફી , અલગ પ્રકારના રિપોર્ટ્સ આ બધુ જ કરાવ્યા પછી નિદાન થયું કે નિર્ઝરને યુરીન રિફ્લેક્શ નો પ્રોબ્લેમ છે. આ નિદાન પછી નિર્ઝરના ઓપરેશનનો નિર્ણય લીધો . અમદાવાદની મેડીસર્જ હોસ્પિટલમાં 24 મે 2007 મા સવારે 9:00 કલાકે નિર્ઝરનું ડૉ. રાજ શાહ દ્વારા ઓપરેશન થયું .ઓપરેશન 4:00 કલાક સુધી ચાલ્યુ ત્યાર પછી ના 7:00 કલાક આ. ઇ. સી . યુ. મા . આ બધુ જોઇ સૌથી દુ:ખી નિર્ઝરના નાની હતાં.નિર્ઝરની માતાના શબ્દોમાં કહીએ તો... ” તે મારી તમામ દુ:ખદ પરિસ્થિયો મા મારી સાથે પડછાયાની જેમ રહી છે .પિત

इन शोध:शरद पाटिल

Image
હું તારીખ 15/10/1993 થી નગર પ્રાથમિક મરાઠી શાળા નં- 2 નવસારી ખાતે મરાઠી માધ્યમની પ્રાથમિક શાળામાં 23 વર્ષથી મારી ફરજ બજાવું છુ. મને નાના-નાના બાલદેવો સાથે કામ કરવાનુ ગમે છે. હું મારી શાળા અને મારા બાળકોના વિકાસ માટે હમેશા કાર્યરત રહુ છું. મારા શિક્ષણ કાર્ય દરમિયાન મને અને બાળકોને પડતી સમસ્યા હમેશા નવતર રીતે ઉકેલું છું. નાના બાળકોને ગણિત વિષયમાં આવતી મુશ્કેલી નિવારવા અને રમતા-રમતા ગણિત શિક્ષણ મેળવવાં મેં મારા બાળકોના મદદથી   શાળા કક્ષાએ વર્ષ ;-2009 માં “ ગણિત મેઝીક બોક્સ ”  બનાવ્યું છે ,  જે રાજ્યકક્ષા- રાષ્ટ્રીય કક્ષા (જયપુર-રાજસ્થાન) અને   ઇંડીયન સાયન્સ કોંગ્રેસ (ચેન્નઇ-તામિલનાડુ) તેમજ ઇન્ટરનેશનલ   કક્ષા (અમદાવાદ)સુધી જઇ શક્યું છે. બાયસેગ પ્રોગ્રામ તેમજ દુરદર્શન ગિરનાર પર 8-10 વખત આ “ ગણિત મેઝીક બોક્સ ”  નો પ્રોગ્રામ પ્રસારીત થયો છે. અત્યાર સુધી એકલાખ થી વધુ બાળકો અને વીસહજારથી વધુ શિક્ષકો અને શિક્ષણશાસ્ત્રીએ આ મેઝીક બોક્સને જોઇ તેનો લાભ લિધો છે. હાલમાં ઘણી શાળાઓમા આ “ ગણિત મેઝીક બોક્સ ”  નો ઉપયોગ થઇ રહ્યો છે. મને 2011 માં પુજ્ય મોરારીબાપુ દ્રારા અપાતો ચિત્રકુટ એવોર્ડ 2014

इन शोध:1 प्रीती गाँधी

Image
પ્રીતિ ગાંધી છેલ્લા   16   વર્ષથી શિક્ષણક્ષેત્રે સંકળાયેલા છે. તે દરમ્યાન તેમણે શિક્ષક ,   સી.આર.સી.કૉ.ઓર્ડીનેટર અને મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી છે. તેઓ હાલે કલોલ પ્રાથમિક શાળા નં.૯ માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે શિક્ષણને માત્ર શિક્ષણ તરીકે નહીં ,   પરંતુ સાચા નાગરિકત્વનું ઘડતર ,   સંસ્કાર ,   કલા ,   સ્વાસ્થ્ય ,   યોગા ,   કૌટુંબિક ભાવના ,   સામાજિક જવાબદારીને રૂપે આપવાનો પ્રયત્ન કરેલ છે. દરમ્યાન ખાસ કરીને કન્યા કેળવણી અને વંચિત જૂથના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. શાળાને સમાજ સાથેનું જોડાણ તેમના કાર્યની વિશેષતા રહી છે.  શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને જુદી જુદી સંસ્થાઓ પાસે જઈ ત્રણેક વર્ષમાં     રૂપિયા   20, ૦૦ , ૦૦૦ [વીસ લાખ] જેટલો લોક સહયોગ મેળવ્યો છે. પોતાની સંસ્થાને ભૌતિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ કરી છે. ડી. ગ્રેડની શાળાને આજે   AA   ગ્રેડની શાળા બનાવી છે. તેમનું     કાર્ય ,   પ્રદાન અને સિદ્ધિઓ નીચે પ્રમાણે છે.   શૈક્ષણિક લાયકાત :   તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ રહી છે. પોતે એમ.કોમ. ,   એમ.એડ. તથા એમ.ફીલની ડિગ્રી ધરાવ