TALENT
વાહ.શું કલાકાર છે.!
આવું સરસ?ખૂબ સરસ.
અરે!ભલે તમે ના કહો.કદાચ જાણકારી ન હોય.
ક્યાંક તો તાલીમ લીધી જ હશે.કોઈ પણ કલાકાર ને જોઈએ.
આ અને આવી અન્ય વાતોની સાથે પહેલાં લખ્યું તે મુજબની ચર્ચા થાય છે.
અહીં એક એવું બાળક છે.આ બાળક આવા સવાલનો જવાબ છે.
આવા જ બાળકો સવાલો ઊભા કરવા માટે કારણ બને છે.આવા અનેક બાળકો ને આપણે અડચણ રૂપ છીએ.
અરે!પાછું શરૂ કર્યું?બપોરે તો જંપવા દે.આ શું માંડ્યું છે?મને-અમને આવું બધું ન ગમે.પણ ભાઈ,બધું ગમે?
ગમતું થાય? એવું ક્યાં લખ્યું છે?બધી વાત છોડો અને અહી ક્લિક કરો.
લો...હવે અહીં જોઈ લો....
Comments