google gujarati input

બ્લોગ હોય કે ફેઈસ બુક.જયારે હું અહી ગુજરાતી ફોન્ટ જોતો.મને પણ ગુજરાતીમાં લખવાનું મન થતું.કોમ્પ્યુટરમાં વાપરતા અનેક ફોન્ટ લખી શકાય પણ તે બધા જ કોમ્પ્યુટરમાં વાંચી ન પણ શકાય.શરૂમાં એલ,એમ.જી.અરૂણ માં લખ્યું.પણ કેટલાક કોમ્પ્યુટરમાં આ લખાણ વાંચી શકાતું ન હતું.મેં મારી વાત મારા મિત્ર રાકેશને કરી.તેણે મને ગૂગલ ગુજરાતીમાં  લખવાની વાત કરી.


મારું લખાણ વાંચીને મને પણ કેટલાક મિત્રો કહે છે.આવું  ગુજરાતી કઈ રીતે લખાય? એ માટે અહી આપને  લીંક આપું છું.આપ ખૂબ જ લખો અને અનેક મિત્રો વાંચે તેવી આશા.

google gujarati input ઉપર ક્લિક કરો.સોફ્ટવેર ડાઉનલોડ કરો.તેણે ઇન્સ્ટોલ કરો.વિન્ડો સેવન અથવા વિષ્ટાનો ઉપયોગ કરતા હોવ તો maicrosfot word kholo અને લખવાનું શરું કરવા ALT+SHIFT દબાવો અને લાખો ગુજરાતી.જો તમે વિન્ડોઝ એક્સપી નો ઉપયોગ કરતા હોવ તો તેની સીડી ની જરૂર પડશે.આપને વધુ સરળતા એ રહેશે કે આ ફોન્ટ બધા જ કોમ્પ્યુટરમાં ખૂલી શકે છે.હવે વાંચવાનું અટકાવો અને થઇ જાઓ તૈયાર..લખે ગુજરાત....વાંચે ગુજરાત...જય ગુજરાત...ગરવી ગુજરાત...જય જય ગરવી ગુજરાત.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી