ગબ્બર...ખુદ ગબ્બર...જાદુગર...
આતો ગબ્બર...
ખૂબ જ જોરદાર...
આ ફોટો લગભગ નવરાત્રી સમયનો હશે.થોડા દિવસ પહેલાં કેટલુંક હાથ લાગ્યું.એમાં થોડા ફોટા,પત્રો,વાર્તાઓ અને વિગતો હાથ લાગી.કોઈ કારણ સર ગબ્બર રિસાયો.મને બરાબર યાદ નથી .હું કદાચ ક્યાંક બહાર થી આવ્યો હતો કે જવાનું હતું. એ વખતે આવું થયું. બચી કરી...ગબ્બર ન માને.વ્હાલ કર્યું એ ન માને.છેવટે એ માની અને ઘી ના ઠામમાં ઘી ગયું.
એનું કામ જ એવું.
એટલે એનું નામ ગબ્બર.
મારા કેટલાક મિત્રો મને ખૂદ ગબ્બર તરીકે બોલાવે છે.ગબુ એટલે ગબ્બર.ખૂદ ગબ્બર એટલે હું.અને બડા ગબ્બર એટલે કેતન વ્યાસ કહેશે...જાદુગર.
@#@
ગબ્બર
ખૂદ ગબ્બર
જાદુગર
જબ
Comments