મૌનસ નામે છોકરો એક...
મૌનસ નામે છોકરો એક,ના કાળો ના ગોરોય  છેક.
ઘરમાંતો એ કૂદતો જાય,હસતો ઘરમાં દોડતો જાય.
ઘર પાસે ગાય આવે,ગાય માટે મૌનસ રોટલી લાવે.
મૌનાસને તો રોટલી ભાવે,બા પછી એક ચોકલેટ લાવે.
ચોકલેટ મૌનસ ના ખૂબ ખાતો,દાતણ કરીને સૂઈ જતો.
સવારે મૌનસ જાગી જાય,નહિ ને પૂજામાં એ બેસી જાય.
ભાવાભાઈ કોક દિ આવી જાય,મૌનાસના એ મામા થાય.
મામાને મૌનસ ખૂબ ગમે,મામા મૌનસની સાથે જ  રમે.

Comments

Rakesh Nvndsr said…
મૌનાસના કાકા વિશે ય જોડવું પડે - આ નહિ ચાલે !

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી