RiiL National Aword:2022

 

આજે વિશ્વ ટેકનોલોજી દ્વારા સતત આગળ વધી રહ્યું છે. આ સમયે વિશ્વ જાણે ખોબા જેટલું બની ગયું છે ત્યારે ભારતીય નાગરિક અને મૂળ ભારતીય વ્યક્તિઓ માટે એક સારા સમાચાર પ્રાપ્ત થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ સમગ્ર દેશમાં ઇનોવેશન અને ઇમ્પ્લીમેન્ટેશન માટે કાર્યરત મહિલાઓ દ્વારા સંચાલિત કંપની દ્વારા આ વર્ષે પણ રાષ્ટ્રીય પુરસ્કાર માટેની જાહેરાત કરી છે. આ અંગે ઋચાર્મી ઇનોવેશ કંપની દ્વારા સમગ્ર દેશમાંથી નવતર વિચારો એટલે કે ઇનોવેશન મંગાવવામાં આવનાર છે. આ અંગે જાણવા મળ્યા મુજબ કંપની દ્વારા શિક્ષકો,ઇજનેરો,મહિલાઓ,પશુપાલકો,બાળકો કે કોઈ પણ પાસે નવો વિચાર હોય તો આ વિચાર કંપની દ્વારા મંગાવવામાં આવે છે. 

અબ્દુલ કલમના જન્મ દિવસે આ સ્પર્ધાની જાહેરાત કરતાં નેશનલ અને ઇન્ટર નેશનલ ઇનોવેશન એવોર્ડ વિજેતા ડૉ. ભાવેશ પંડ્યાએ આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં ભાગ લેવા 7016753034 નંબર ઉપર લિંક લખી દેતાં લિંક શેર કરવામાં આવશે. આ સાથે બહોળી સંખ્યામાં જોડાવા અનુરોધ કર્યો હતો.

जुड़ने के लिए क्लिक करे।



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી