RiiL Aword:2022

ઋચાર્મી નેશનલ એવોર્ડ.

આ માટે કોઈ પણ વ્યક્તિ સ્પર્ધામાં જોડાઈ શકે છે.

નવ વિચાર અને સ્કિલ હોય તો કોઈ પણ ભારતીય કે મૂળભૂત ભારતીય આ આયોજનમાં જોડાઈ શકે છે. આ અંગે વિશેષ જાણકારી કંપનીના ચેરમેન કુ. ચાર્મી રૂપલ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી. કઈ. ચાર્મી દિવ્યાંગ વ્યક્તિઓ માટેની ખુરશીની વિવિધ તરાહમાં છ કરતાં વધારે વૈશ્વિક પેટર્ન ધરાવે છે. આ એવોર્ડની પસંદગી માટે નીચેની વિગતનો અભ્યાસ કરીએ.

કેવી રીતે થશે પસંદગી.

કંપનીના ચેરપર્સન ચાર્મી રૂપલ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ મહિલાઓ દ્વારા સંચાલિત આ કંપની દ્વારા એક લીક શેર કરવામાં આવેલ છે. ભારતની કોઈ પણ ભાષામાં અહીં વિગત ભરી શકાય છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે આ લિંકમાં વિગતો ભરવાની થાય છે. આ વિગતોનો અભ્યાસ કરી પસંદગી સમિતિ દ્વારા સ્પર્ધકોનો સંપર્ક કરી આગળની વ્યવસ્થામાં નવ સર્જક કે વિચારકને જોડવામાં આવવા અંગે જણાવ્યું હતું. આ અંગેની લિંક મેળવવા 7016653034 નંબર ઉપર લિંક લખી મેસેજ કરવાથી આ લિંક પહોંચતી કરવામાં આવશે.


સહયોગી સંસ્થાઓ.



સેવન સ્કિલ ફાઉન્ડેશન,ગુજરાત. 90.4 એફ.એમ.રેડિયો પાલનપુર અને  બીકે ન્યૂઝ દૈનિક અને દુનિયાની પ્રથમ દેશની એજ્યુકેશન ઇનોવેશન બેન્ક વતી ફેર-ઇ નો વિશેષ સહયોગ મળી રહ્યો છે.


Click & Join:RiiL Aword:2022



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી