વાર્તા સ્પર્ધા...

ગિજુભાઈ બધેકાના જન્મ દિવસથી આખું વર્ષ વાર્તા વર્ષ તરીકે ઉજવવાનું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

@radio પાલનપુર 90.4 fm.

@rucharmi ઇનોવેશન Ltd.

@આંગિકમ ફાઉન્ડેશન, પાલનપુર દ્વારા આયોજિત વાર્તા સ્પર્ધામાં ભાગ લેવા આપ રેડિયો પાલનપુરની એપ ડાઉનલોડ કરો.


ગિજુભાઈ બાંધેકાના જન્મ દિવસ 15 નવેમ્બર છે. 15 નવેમ્બર 2021 થી 15 નવેમ્બર 2022 દરમિયાન આ સમયને વાર્તા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. આ ઉજવણીમાં 90.4 fm રેડિયો પાલનપુરનું આયોજન.આંગિકમ ફાઉન્ડેશનની પ્રેરણા અને ઋચાર્મી ઇનોવેશના સહયોગ મળી રહ્યો છે.

વાર્તા સ્પર્ધા માટે વિડીયો...

વાર્તા સ્પર્ધામાં જોડાવા એપ્લિકેશન ડાઉનલોડ કરો.

રેડિયો 90.4 fm માટે લિંક


વધુ વિગત માટે...

02742299133

Rucharmi innovation, palnpur.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી