હું ને પોપટલાલ ચાલતા ચાલતાં

 હું ને પોપટલાલ




હું ને પોપટલાલ ચાલતા ચાલતા,

વન વગડામાં ગ્યા 'તા....(૨)


કેરી પણ ખાધી, આંબલી ખાધી.

કેરી પણ ખાધી...હંઅ....

આંબલી ખાધી...ટા...ટ્ટા...

ખાધા મેં બોરા નાનાં.


હું ને પોપટલાલ ચાલતા ચાલતા,

વન વગડામાં ગ્યા 'તા....(૨)


વાઘ પણ જોયા,હાથી પણ જોયા.

વાઘ પણ જોયા....બ્રા....

હાથી પણ જોયા...હ્રીં...

જોયા મેં નોળિયો નાના.


હું ને પોપટલાલ ચાલતા ચાલતા,

વન વગડામાં ગ્યા 'તા....(૨)


ઝાડ પણ જોયા,તાડ પણ જોયા.

ઝાડ પણ જોયા...સૂ...

તાડ પણ જોયા...સૃ...

જોયા મેં છોડવા નાના.

હું ને પોપટલાલ ચાલતા ચાલતા,

વનવગડામાં ગ્યા 'તા.


હું ને પોપટલાલ ગીત સાંભળો.

હું ને પોપટલાલ ચાલતા ચાલતા

ડૉ. ભાવેશ પંડ્યા

ગુજરાત

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી