મારી નાખ્યો પણ એની અંતિમ ઈચ્છા પૂરી કરી.

સૌથી વધારે ડાકુઓ મારનાર અશોકસિંહ ભદોરિયા

૧૬ નવેમ્બર  ૨૦૦૨ માં  પપ્પુ ગુર્જર ગેંગ માં થયેલ ઘાતક હુમલા માં પગમાં ગોળી લાગી હતી. તેમને  ને ગોળી લાગ્યા બાદ સ્થાનિક  સહારા હોસ્પિટલ માં સારવાર માટે લઇ જવાય હતાં. ભદોરિયા એ નોકરી દરમિયાન બૌ તડકો છાયડો જોયો  છે.ભદોરિયાજીના કેટલાક એન્કાઉન્ટર તેમની સીસ્ટમમાં પણ ચર્ચામાં હતી.



ગ્વાલીયેરમાં એક ઓફીસર. આ ઓફિસરે ચંબલ ઘાટીનાં ડાકુ ઓથી છુટકારો અપવ્યો. આ ઓફીસર જેનું નામ અશોક્સીહ ભદોરિયા. તેઓ એ એકસો સોળ  ડાકુ મોત ને ઘાટ ઉતારેલ. ભદોરિયા આજે ઇન્ડીયા નાં ઓલ ટાઈમ એન્કાઉન્ટરમાં સૌથી ઉપર કહો કે ટોચમાં એમનું નામ છે. ભદોરિયાનું કહેવું હતું કે ‘લોકોના ઘરમાં ખાવાનું નહિ પણ અહિયાં બંદુક જરૂર રાખતા હતાં. તેઓ કહેતા આ પરિવારના લોકો બધું જ વેચી બંદુક અને તેનું લાઈસન્સ લાવતા હતાં. ભદોરિયાને ડાકુઓ પકડવા કે મારવા જંગલમાં જવું પડતું. તેઓ જ્યારે મિશન ઉપર હોય ત્યારે દિવસો જૂની રોટલી પાણી માં ડુબાડી ને ખાતા હતાં. ભદોરિયા એમના નાનપણની વાત કરતાં કહે છે.’ મારા પિતાજી પીલીસ ખાતામાં હતાં. મેં મારા પિતા ને જોઈ જોઈ ને એન્કાઉન્ટર સ્પેસ્યાલીસ્ટ થવાનું નક્કી કરી લીધું હતું. ભદોરિયા ને એક ગેંગ સાથેની લડાઈમાં પગમાં ગોળી વાગી હતી.

 ૧૬ નવેમ્બર  ૨૦૦૨ માં  પપ્પુ ગુર્જર ગેંગ માં થયેલ ઘાતક હુમલા માં પગમાં ગોળી લાગી હતી. તેમને  ને ગોળી લાગ્યા બાદ સ્થાનિક  સહારા હોસ્પિટલ માં સારવાર માટે લઇ જવાય હતાં. ભદોરિયા એ નોકરી દરમિયાન બૌ તડકો છાયડો જોયો  છે.ભદોરિયાજીના કેટલાક એન્કાઉન્ટર તેમની સીસ્ટમમાં પણ ચર્ચામાં હતી. કહી શકાય કે વિરોધમાં સીસ્ટમ સામે આવી ગઈ હતી. ભદોરિયાના ફાયરીંગમાં એક આદમી મારી ગયો હતો.આ બાબતે ભાદેરીયા ઉપર ગુહ્નો દાખલ થયો હતો.આવી કેટલીક બાબતોને બાજુ રાખી તેઓ કાયમી ડાકુઓને પકડવાના મિશનમાં લાગી રહેતાં હતાં.ક

કહેવાય છે કેતેમની એક ગોરિલા ટીમે હતી. જે ડાકુ ખાસ ડાકુ જેવા જ દેખાતા અને તેમની સાથે ભળી જતાં હતાં.ભદોરિયાના આ સાથી ડાકુ ઓ સાથે રહી તેમનો ખાત્મો બોલાવતા. ડાકુઓને મારવા માટે જ્યારે ભદોરિયા જતા ત્યારે અલગ જ ટીમ બનાવતા હતાં.ભદોરિયા કાયમ સાથે એકે 407 બંધુક રાખતા હતા. લોકો બદોરીયા અને આ બંધુક અંગેની અનેક વાતો કરતાં. કહેવાય છે આ બંદુક માત્ર ભદોરિયા જ વાપરતા.લોકો કહેતા હતા કે આ બંદુક ભદોરિયા ને હાથે ચડી ગયેલી છે.તેમણે આ એક અજ બંદુક થી આખા દશામાં સૌથી વધારે એન્કાઉન્ટર કર્યા હતાં. 

એ બંદુકને ભદોરિયા ડારલીંગ કહેતા હતા. ભદોરિયા ને જ્યારે પગ માં ગોળી વાગી હતી ત્યારે પણ એમનો જીવ આજ બંદુકે બચાવ્યો હતો. અને એ બંદુકે ભદોરિયા ને કોઈ દિવસ દગોન કર્યોજ્યારે ભદોરિયા ને પગ માં ગોળી વાગી હતી ત્યારે તે છ  મહિના આરામમાં  રહ્યા હતાં. પણ અધિકારી એ કહ્યું કે ડાકુઓ એ આતંક માચાવી રાખ્યો છે. બસ, ખૂબ જ ઝડપથી ભદોરિયા ફરજ ઉપર હાજર થયાં. એન્કાઉન્ટર સ્પેસ્યાલીસ્ટની  સાથે એક ખબરી હોય છે.આ ભદોરિયા ને પણ એક ખબરી હતો. એ ખબરી નું નામ દિલીપસિંહ.તે ભદોરિયા સાથે કામ કરનાર ગોરિલા ટીમમાંથી એક આગેવાન સભ્ય. દિલીપ સિહની  કોઈ ડાકુ સામે જંગ નહતી. દિલીપ સિહ માં બાદલો લેવાની ભાવના હતી. દિલીપ સિહ નો ભાઈ ડાકુ ઓએ માર્યો હતો.દિલીપ સિહ તેના ભાઈ નો બદલો લેવા માટે ભદોરિયાની મદદ કરતો હતો.

ભદોરિયા ખેડૂતો અને જમીનદારોનાં ફક્ત મિત્ર નહિ પરંતુ એમના એક રક્ષક પણ હતાં. ભદોરિયાને એક માહિતી મળી કે આ જગ્યા એ ડાકુ છે. તે ગયા. ખબરી એ કહ્યું કે ‘ડાકુ કાતો આ ઘર માં છે કાતો આ ખેતર માં છે.’ અને ઘરમાંથી એક મહિલા દેખાયી ત્યારે ભદોરિયા ને થયું કે અહિયાં તો ડાકુ  હોય.આવું વિચારી તે ઘર સામેથી નિકળા . પરંતુ એજ ઘરમાં ડાકુ હતાં.ડાકુઓએ ફાઈરિંગ કર્યું . ફાઈરિંગ કર્યું ત્યારે ભદોરિયા ને પગ માં ગોળી વાગી.આ વખતે ભદોરિયાને તો ખબર જ ન હતી. તે સાથીઓ ને પૂછતાં હતાં ‘કોઈ ને ગોળી વાગી છે?’થોડા જ સમયમાં ભદોરિયાની તિયત લથડી. એક મજબુત શરીર પગથી લથડ્યું.  તે હવે પોતાની પણ રક્ષા કરીશકે તેમ ન હતાં.આ સમયે તેમને થાય ‘હું મારી રક્ષા નથી કરી શકતો તો લોકોની રક્ષા શું કરીશ?’ અને એમને ગુસ્સો આવ્યો ને એકે 407 હાથમાં કસીને પકડી.મનોમન નક્કી કર્યું કે હું એક ડાકુ ને નહીં છોડું. તેમને ડાકુઓનો સફાયો બોલાવ્યો. અહીં થી સારવાર સ્થળ સુધી પહોંચતા લગભગ  ચારેક કલાક દૂર હતું. થોડી મોડી પણ સારવાર મળવાથી એમનું જીવન બચી ગયું.

એમના જીવનનો એક પ્રસંગ યાદ કરતાં તેઓએ કહ્યું હતુ કે વર્ષ 2002 માં હજરત ગેન્ગના એન્કાઉન્ટર વખતે ત્યારે એક માનસમાં થોડો જીવ હતો. ભદોરિયાએ એની સામે જોયું.તેણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવા કહ્યું. આ સાંભળી પેલો મારનાર કહે છે:’ સાહેબ,હું આમેય મારવાનો છું. મને હોસ્પીટલ ન મોકલો. માટી એક વિનતી છે.’ હું મારી જાવ ત્યારે મારી મૂંછો ઉંચી રાખી મારો ફોટો પડજો.’ આટલું કહી એ ડાકુ તો મારી ગયો. આ ભદોરિયાએ જાતે તેની મૂછો ઉંચો કરાવી ફોટો પડાવ્યો હતો.આ મૂછો ઉંચી રખાવી અરનારનું નામ મખનસિહ રાવલ . જે હજરત ગેંગ નો શુટર હતો.

એક નાગરિક તરીકે ભદોરિયા કહે છે કે પહેલાના ડાકુઓ ભલે ડાકુ હતા. પરંતુ કોઈને બીજાને રંજાડતા ન હતા. અત્યારના ગેંગ વાળા લુટેરા છે તે મહિલા ઓને ઉઠાવી જાય છે અને તેમની સાથે દુષ્કર્મ કરે છે. તેથી આવા લોકો ને ત્યાને ત્યાંજ મારી નાખવા જોઈએ.

ભદોરિયા તરીકે ઓળખ ધરાવતા આ એન્કાઉન્ટર સ્પેશીયાલીસ્ટ, એમાય સાથી વધારે ડાકુઓનું એન કાઉન્ટર કરનાર ભદોરિયાને તેમનું છેલ્લું જીવન શાંત સાથે જીવવું છે. એમણે એવી શાંત જીંદગી મળે તેવી શુભકામના.


આમેય મારવાનો છું. મને હોસ્પીટલ ન મોકલો. માટી એક વિનતી છે.’ હું મારી જાવ ત્યારે મારી મૂંછો ઉંચી રાખી મારો ફોટો પડજો.’ આટલું કહી એ ડાકુ તો મારી ગયો. આ ભદોરિયાએ જાતે તેની મૂછો ઉંચો કરાવી ફોટો પડાવ્યો હતો.આ મૂછો ઉંચી રખાવી અરનારનું નામ મખનસિહ રાવલ . જે હજરત ગેંગ નો શુટર હતો.

 

  

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી