અકબર ભલે હો મહાન ....


ઍક રાજા.
એનું નામ અકબર.
અકબર ઍક મહાન રાજા.
ના... અહીં વાર્તા લખવાની નથી.


પણ...

કેમ અકબર કરતાં હું મહાન.
આ અંગે આપ આ સાંભળશો તો જ સમજાશે. મારી ઍક કવિતા. અનેક વખત જાહેરમાં બોલવાનો અવસર મળ્યો છે. થયુ એવું કે મારા મિત્ર કાંતિભાઈ પરમાર મારા ઘરે આવ્યાં. સાથે એમનાં બાળકો લાવ્યા. પછી કહે પેલી અકબર વાળી કવિતા કહો ને...! મે કહ્યુ ભાઇ અત્યારે આ નાનાં બાળકો ને એ શું સમજાય. હુ બોલ્યો એટ્લે તુરંત એ નાનો કિરણ આખી કવિતા મારી સામે બોલી ગયો. છેવટે મે બોલી એનું એણે રેકોર્ડિંગ કર્યું અને મને મોકલી આપ્યું. આ કવિતા અનેક વખત અનેક મારા વકતવ્યોમાં બોલવાનો મને  અવસર મળ્યો છે. મારાં અનેક બાળગીતો અને ખાસ કવિતા પૈકી એક આ કવિતા આપને ગમે તો મને જણાવશો. જો આપને પસંદ ન પડે તો ક્યાં અને શું સુધારો કરવો એ અંગે પણ જાણ કરશો તો ગમશે.

ભલે અકબર હો મહાન, એથી મહાન હું છું.
એ હતો નવ નવનો ચાલીસનો સરતાજ હું છું.

આ કવિતા સંભાળવા માટે અહીં ક્લિક કરો. 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી