वरसाद ले 12 नाम जो आप को जानने जरूरी हैं।
આજકાલ વરસાદ પડે એટ્લે લોકોને કેટલાંક શબ્દો કાયમ સાંભળવા મલે છે.વરસાદ ને લગતા કેટલાંક શબ્દો આપણા સાંભળવામાં આવે છે. આ દરેકનો અર્થ સામાન નથી. આજે આ શબ્દો વિશે જાણીએ.આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હોય કે "બારેય મેઘ ખાંગા થયા"*
ચાલો જાણીયે બાર મેઘ શું છે.?
ગુજરાતી સાહિત્યમાં વરસાદના બાર પ્રકાર પાડેલા છે.
૧. ફરફર. ૨. છાંટા. ૩. ફોરા. ૪. કરા. ૫. પછેડીવા ૬. નેવાધાર. ૭. મોલ મેહ. ૮. અનરાધાર. ૯. મુશળધાર
૧૦. ઢેફાભાંગ ૧૧. પાણ મેહ ૧૨. હેલીફરફર
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ
છાંટા
ફરફર થી થોડો વધારે વરસાદ
ફોરા
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ
કરા
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ
પછેડીવા
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ
નેવાધાર
છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ
મોલમેહ
મોલ - પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ
અનરાધાર
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ
મુશળધાર
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ
મુશળ - સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે
ઢેફાં
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ
પણ મેહ
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ
હેલી/ ફરફર
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે. આપણી ભાષામાં એટલું બધુ સાહિત્ય છે કે આપણે પણ તેનાં અંગે જાણતા નાથી. આ લેખ ઉપયોગી થાશે.
Bnoવેંશન:
વરસાદ....આવે યાદ અનેક વાત.
વાતો તૌ ચાલે,પણ કામ ન અટકે.
કામ અટકે એ મને ખટકે, છીનવી લેનાર તેમનાં સહયોગી વડે છીનવી લે તપ ઍક ડાયલોગ છે.
#मेरे जैसा होंसला लाओगे, मगर मेरे जैसा दरिंदपन नहीं ला पाओगे।(एक मनपसंद फिल्म का डायलॉग)

Comments