Ajit Dobhal




ભારત અનેક વિધતા ધરાવતો દેશ છે.
હાસ્ય કવી સમપટ સરલ કહે છે 'हमारे बहु राष्ट्रिय प्रधान मंत्री आज भारत लौटेंगे। આ ઍક આડવાત થઈ.2014 થી પાકિસ્તાન અને અન્ય દેશો ભારતથી ગભરાતા થયાં છે. કારણ....

ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ભારતની ડિફેન્સ પ્લાનિંગ કમિટીના અધ્યક્ષ છે. અને તેમના અધ્યક્ષસ્થાને કમિટી ભારતની નવી મિલિટરી ડોક્ટ્રિન( લશ્કરી કાર્યવાહી કરવા માટેની રણનીતિ) ઘડી રહી છે.ઓક્ટોબર મહિનામાં તેઓ સરકારને મિલિટરી ડોક્ટ્રિન ઘડીને સરકારને સુપરત કરશે તેવી શક્યતા છે. ડિફેન્સ પ્લાનિંગ કમિટીની રચના 2018માં થઈ હતી. પણ તેના રિપોર્ટને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની ઘોષણા નહી થઈ હોવાથી અત્યાર સુધી પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો. જોકે હવે જનરલ બિપિન રાવતને ચીફ ઓફ સ્ટાફ બનાવવામાં આવ્યા છે ત્યારે કમિટી મિલટરી ડોક્ટ્રિન પરનો રિપોર્ટ વહેલી તકે સરકારને સુપરત કરશે.

એવુ મનાય છે કે, આ ડોક્ટ્રિનમાં ભારતની પરમાણુ હથિયારોને પહેલો ઉપયોગ નહી કરવાની નીતિ પર સ્પષ્ટતા થશે. ભારતના કયા મોરચા પર વધારે સૈન્ય ખતરો છે તેની સ્પષ્ટતા થશે. કેટલી માત્રામાં દારુગોળાનો સ્ટોક રાખવો છે તે પણ આ
 સમાડોક્ટ્રિનના આધારે નક્કી થશે. ભારતીય નોસૈનાને વિદેશમાં જો લડત આપવાની આવે તો શું જરુરિયાત બાબતનો ખ્યાલ રાખવો તેં જરૂરી છે.

શ્રી દૌભાલ ઍક આનૉખ અધિકારી છે. આજે કાશ્મીર સમસ્યા સામે વિશ્વમાં બે જ ચહેરા છે. જેમા 1 નરેન્દ્ર મોદી અને આ સુરક્ષા સલાહકાર.


#કાશ્મીર હમારા થા ,હૈ ઓર રહૈગ..

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી