ગંદો માણસ


દુનિયા નો સૌથી ગંદો માણસ મળી ગયો છે. જેને છેલ્લા 65 વર્ષ થી એક વાર પણ સ્નાન નથી કર્યુ. દક્ષિણ ના ઈરાની પ્રાંત ના આ માણસ ને સાબુ અને પાણી થી ગણો ડર લાગે છે. માટે તેને છેલ્લા 65 વર્ષ થી સ્નાન નથી કર્યુ. જે વ્યક્તિ આજે ગણોજ ગંદો લાગે છે.

જેનું માનવું છે જો તે પાણી થી સ્નાન કરશે તો તે પાગલ બની જશે. જેની પાસ રેહવા માટે ખુદ નું ઘર પણ નથી. હાલ તે રણ માં રહી ને પોતાનો ગુજારો કરી રહ્યો છે. જયારે તેને ભૂખ લાગે ત્યારે તે આજુબાજુ ના નાના મોટા ગામડા માં જઈ ભીખ માંગી ખાઈ લે છે. સાથે જ તે પાણી થી જરૂર દરે છે પણ તેને ઘણીજ માત્રામાં પાણી પીવું ગમે છે.ગામ લોકો એ તેને સ્નાન કરાવવાની કોશિશ કરી હતી. પણ તે માણસ પાણી ને જોઈ ભાગી ગયો હતો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી