અમદાવાદ કે કર્ણાવતી

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાને લઈને હાલમાં ભારે વિવાદ ઉભો થયો છે. પ્રતિદિવસે અમદાવાદના નામને બદલવાને લઈને રાજકારણીઓના નિવેદનો આવતા હોય છે. હાલમાં જ વિશ્વ હિન્દુ પરિષદે પણ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની તરફેણ કરી છે. તેવામાં એક તરફ અમદાવાદના નામ બદલવાને લઈને વિરોધ ચાલી રહ્યો છે. આ બધા શોરબકોર અને અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાને લઈને હાલમાં ભારે વિવાદ ઉભો થયો છે. પ્રતિદિવસે અમદાવાદના નામને બદલવાને લઈને રાજકારણીઓના નિવેદનો આવતા હોય છે. હાલમાં જ વિશ્વ હિન્દુ પરિષદે પણ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની તરફેણ કરી છે. તેવામાં એક તરફ અમદાવાદના નામ બદલવાને લઈને વિરોધ ચાલી રહ્યો છે. આ બધા શોરબકોર અને વિરોધ વચ્ચે અમદાવાદના એક વકીલે વિરોધ નોંધાવતા અમદાવાદનું નામ યથાવત રાખવા ઓનલાઈન પીટિશન ફાઈલ કરી અભિયાન શરૂ કર્યું છે. આ પીટિશનને ત્રણ દિવસમાં જ ભારે પ્રતિસાદ સાંપડયો છે.

અમદાવાદ નામ શહેરીજનોની એક ઓળખ બની ગઈ છે. આ નામ યથાવત રહે તે માટે અમદાવાદના વકીલ બંદીશ સોપારકરે ઓનલાઈન પિટિશન ફાઈલ કરી નામ નહિ બદલવા વિરોધ દર્શાવ્યો છે. WWW.CHANGE.ORG વેબસાઈટ પર ઓનલાઈન પીટીશન કરી લોકોનો અભિપ્રાય મેળવતા ત્રણ દિવસમાં જ નામ યથાવત રાખવામાં આવે તેવો પ્રતિસાદ જોવા મળ્યો છે. આ વકીલ દ્વારા વેબસાઈટ પર ફાઈલ કરાયેલી પીટિશનમાં અમદાવાદનો ઐતિહાસિક આધાર રજૂ કરીને તેનું નામ ન બદલવા જનમત માંગવામા આવી રહ્યો છે. સોમવારની સાંજ સુધીમાં જ 12 હજારથી વધુ સોશિયલ મીડિયાના યૂઝર્સે અમદાવાદનું નામ કર્ણાવતી ન કરવા મુખ્યમંત્રીને વિનંતી કરતા પત્રને સમર્થન આપ્યું છે.

આ ઓનલાઈન પીટિશનરે અમદાવાદનું નામ ન બદલાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને પણ પત્ર લખ્યા છે. આ પીટિશનમાં ત્રણ મુદ્દાઓ પર ભાર મુકાયો છે. જેમાં સરકાર પાસે સોશિયલ અને ઈકોનોમીકને લગતા કરવા માટે ઘણા અગત્યના કામો છે. સરકાર માટે નામ કરણ જેવું કામ ના હોવું જોઈએ સાથે સાથે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવું તે સંવિધાનની વિરુદ્ધ છે. તેમજ જો નામ બદલવું જરૂરી હોય તો સરકારે તેનો કોઈ પુરાવો લોકો સમક્ષ રજુ કર્યો નથી. આ તમામ મુદ્દાઓ આ ઓનલાઈન પીટિશનમાં ઉલ્લેખ કરાયો છેવિરોધ વચ્ચે અમદાવાદના એક વકીલે વિરોધ નોંધાવતા અમદાવાદનું નામ યથાવત રાખવા ઓનલાઈન પીટિશન ફાઈલ કરી અભિયાન શરૂ કર્યું છે. આ પીટિશનને ત્રણ દિવસમાં જ ભારે પ્રતિસાદ સાંપડયો છે.

અમદાવાદ નામ શહેરીજનોની એક ઓળખ બની ગઈ છે. આ નામ યથાવત રહે તે માટે અમદાવાદના વકીલ બંદીશ સોપારકરે ઓનલાઈન પિટિશન ફાઈલ કરી નામ નહિ બદલવા વિરોધ દર્શાવ્યો છે. WWW.CHANGE.ORG વેબસાઈટ પર ઓનલાઈન પીટીશન કરી લોકોનો અભિપ્રાય મેળવતા ત્રણ દિવસમાં જ નામ યથાવત રાખવામાં આવે તેવો પ્રતિસાદ જોવા મળ્યો છે. આ વકીલ દ્વારા વેબસાઈટ પર ફાઈલ કરાયેલી પીટિશનમાં અમદાવાદનો ઐતિહાસિક આધાર રજૂ કરીને તેનું નામ ન બદલવા જનમત માંગવામા આવી રહ્યો છે. સોમવારની સાંજ સુધીમાં જ 12 હજારથી વધુ સોશિયલ મીડિયાના યૂઝર્સે અમદાવાદનું નામ કર્ણાવતી ન કરવા મુખ્યમંત્રીને વિનંતી કરતા પત્રને સમર્થન આપ્યું છે.

આ ઓનલાઈન પીટિશનરે અમદાવાદનું નામ ન બદલાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલને પણ પત્ર લખ્યા છે. આ પીટિશનમાં ત્રણ મુદ્દાઓ પર ભાર મુકાયો છે. જેમાં સરકાર પાસે સોશિયલ અને ઈકોનોમીકને લગતા કરવા માટે ઘણા અગત્યના કામો છે. સરકાર માટે નામ કરણ જેવું કામ ના હોવું જોઈએ સાથે સાથે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવું તે સંવિધાનની વિરુદ્ધ છે. તેમજ જો નામ બદલવું જરૂરી હોય તો સરકારે તેનો કોઈ પુરાવો લોકો સમક્ષ રજુ કર્યો નથી. આ તમામ મુદ્દાઓ આ ઓનલાઈન પીટિશનમાં ઉલ્લેખ કરાયો છે.

સરકુમ:

નામ બદલાવાથી કશું ન થાય.
તમે મન બદલો તો નામ બદલાવું   જરૂરી નથી.
22 વર્ષથી સરકાર છે. ચાર વર્ષ કેન્દ્રમાંય BJP ની સરકાર આવે છે.

સરકાર, હું તો ન બદલું.
નામ કે નિયમ.
વાત કે વેવાર.
સાથ કે સાથી.

બોલુ એ કરું જ.
નામ બદલાવું જોઈએ.
જો જારૂર હોય તો કારણ સરકાર કહે.
અને બદલાવું પડેે તો સરકાર કહે તે સાચું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી