આવું કેવું...


આજકાલ સ્પા સેન્ટરનું મહત્વ વધતું જાય છે.થોડાક વર્ષો પહેલાં આ સુવિધા અમદાવાદ શહેરમાં જ જોવા મળતી હતી. આવું જ એક સ્પા સેન્ટર રાજકોટમાં હતું. હતું એટલા માટે કે ત્યાં થોડા દિવસ પહેલાં પોલીસે તપાસ કરી ને આ સેન્ટર બંધ કરાવવામાં આવ્યું. જાણવા મળેલ વિગત મુજબ સ્પા સેન્ટરની પકડાયેલ યુવતી કેટલીક મહિલાઓ ન હતી. જન્મથી પુરુષ અને લિંગ પરિવર્તન  ખરેખર લિંગ પરિવર્તન  કરાવેલા યુવકો હતા!
અગાઉ રાજકોટના યુવાઓ સ્પા તેમજ મસાજ માટે અમદાવાદ સુધી લાંબા થતા હતા, આ જ કારણે શહેરમાં બિલાડીના ટોપની જેમ સ્પા સેન્ટર્સ ફૂટી નીકળ્યા હતા.ન્યૂઝ 18 ગુજરાતીના એક અહેવાલ મુજબ રાજકોટના કેટલાક કહે છે કે સ્પા માં 
 'અમે તો ભારે છેતરાયા....' આવું જ કંઇક રાજકોટમાં બન્યું. થોડા મહિનાઓથી રાજકોટના યુવાઓને વિદેશ યુવતીઓ પાસે બોડી સમાજ કરાવવાનું ઘેલું લાગ્યું હતું. શહેરમાં વિવિધ સ્પા અને મસાજ પાર્લર પર પોલીસના દરોડા પડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે 45 જેટલી વિદેશી યુવતીઓની ધરપકડ કરી હતી.' તપાસ બાદ હવે માલુમ પડ્યું છે કે આ 45માંથી 7 યુવતી એવી છે જેણે સેક્સ ચેન્જ (લિંગ પરિવર્તન) કરાવ્યું હતું. તેનો જન્મ છોકરા તરીકે થયો હતો પરંતુ બાદમાં ઓપરેશન કરાવીને તે છોકરામાંથી છોકરીઓ બની હતી. આ સમાચાર મીડિયામાં આવતા જ બોડી મસાજનો લાભ લેનાર રાજકોટના અનેક યુવકો વિચારતા થઈ ગયા છે કે ક્યાંક મારી વાળી તો એ ન્હોતી ને...?  
 છેલ્લા એક બે વર્ષથી રાજકોટમાં સ્પાનું ચલણ ખૂબ વધ્યું હતું. અહીં બિલાડીની ટોપની જેમ સ્પાની હાટડીઓ ખુલી ગઈ હતી. પોલીસને એવું આશંકા હતી કે આ સ્પામાં કામ કરનારી વિદેશી યુવતીએ ગેરકાયદે ભારતમાં આવીને કામ કરી રહી છે. તેમજ સ્પામાં બીજા ગોરખધંધા પણ ચાલી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને જ રવિવારે એકસાથે આખા શહેરમાં સ્પા સેન્ટર્સ પર દરોડા કરવામાં આવ્યા હતા.  
 સ્પામાં કામ કરતી યુવતીઓની પોલીસે અટકાયત કરી હતી. તેમજ તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. તપાસ બાદ માલુમ પડ્યું હતું કે આ યુવતીએ ગેરકાયદે રીતે ભારતમાં રહીને સ્પા સેન્ટર્સમાં કામ કરતી હતી.  સ્પામાં કામ કરતી યુવતીઓની પોલીસે અટકાયત કરી હતી. તેમજ તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. તપાસ બાદ માલુમ પડ્યું હતું કે આ યુવતીએ ગેરકાયદે રીતે ભારતમાં રહીને   અમુક યુવકોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે આજથી બે-ત્રણ વર્ષ પહેલા રાજકોટના અસંખ્ય યુવકો સ્પા અને સમાજ પાર્લર માટે અમદાવાદ સુધી લાંબા થતા હતા. પરંતુ હવે ઘર આંગણે જ એટલે કે શહેરમાં જ વિદેશીઓ યુવતીઓ પાસે સ્પા અને મસાજનો આનંદ મળી રહે છે. આજ કારણે અહીં બિલાડીની ટોપની જેમ સ્પા ફૂટી નીકળ્યા હતા.
હવે સવાલ એ છે કે લોકો અનેક ખોટું કરી વિદેશમાં કમાવા જાય છે.જ્યારે વિદેશના લોકો હવે ખોટા પુરાવા આપી આપણાં દેશમાં કમાય છે.

@#@
શાંતિથી વિચારજો.
સ્પા માં મસાજ કરવા માટે મહિલાઓ જ કેમ?

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી