સાયકલ: નેશનલ વાહન...
એક તરફ ઉત્તર કોરિયા.
બીજી તરફ દક્ષિણ કોરિયા.બન્ને પરસ્પર વિરોધી.જાપાનના શાશનમાંથી તે 15 ઓગસ્ટ 1945 ના દિવસે આજળ થયા. એક દેશમાં લોકશાહી અને બીજા દેશમાં સરમુખત્યાર શાશન વ્યવસ્થા છે.
આજે ઉત્તર કોરિયાના કિમ જોંગ કે દક્ષિણ કોરિયાના મૂન જે લી ને બદલે એક બીજી જ વાત કરીએ.આ દેશોમાં સૌથી મોટી વાત છે તેમનું રાષ્ટ્રીય વાહન.આ વાહન એટલે સાયકલ.આખીણદુનિયાને પરમાણું બોમ્બનો દર બતાવનાર આ દેશમા સરેરાશ આપણ ને વાહન જોવા મળે છે.ઉત્તર કોરિયામાં આમિર માણસ પણ સરકારની મંજૂરી હોય તો જ ગાડી વસાવી શકે છે.અહીં આર્થિક વ્યવસ્થા એવી છે કે અહીં મોટરસાયકલ પણ પોસાય એમ નથી.1.20.540 ચોરસ કિલો મિત્ર ધરાવતા આ દેશમાં 2.54 કરોડ વસ્તી છે.અહીં નોર્થ કોરિયન વોન ચલણ અસ્તિત્વમાં છે.
સરકારનો ટેક્ષ અને ખરીદવા માટેની મંજૂરીને લીધે લોકો સાયકલ ખરીદવાનું પસંદ કરે છે.આ રીતે જોવા જઈએ તો અહીંના લોકો આ રીતે આર્થિક અભાવ કે સરકારી વ્યવસ્થાને અભાવે અહીં સાયકલને ચલાવે છે.
આ દેશમાં વિદેશી પ્રવાસીઓ ને મોટેભાગે લેડીઝ ગાઈડ ઉત્તર કોરિયા દેશ બતાવે છે.અહીં કેટલું અને કેવું કોરિયા બતાવવું તે એના શાસકે નક્કી કર્યું છે.આ ગાઈડ સૌ જોનાર ને ઉત્તર કોરિયા મહાન રાષ્ટ્ર તરીકે જોઈ ને જાય એવું ફરજીયાત ગાઈડ બતાવવું અને કહેવું પડે છે.
અહીં વાહન વ્યવહાર ખૂબ જ અગવડ સાથે થાય છે.પાકા નહીં અહીં કાચા રસ્તા પણ તૈયાર નથી.રેલ વે ની સ્થિતિ અહીં દયાજનક છે.અહીંના લોકો ઊતાની જરૂરિયાત મુજબ સરકારની મંજૂરી લઈ કાચા રસ્તા બનાવી શકે છે.
જાપાનમાંથી છુટા પડયા દિવસને અહીં ખાસ રીતે ઉજવવામાં આવે છે.આખા દેશ અને દુનિયાના લોકો આ દિવસે અહીં આ પરેડ અને ડાન્સ જોઈ શકે છે.આ દેશમાં અધિકૃત રીતે બિયરનું વેચાણ કરવામાં આવે છે.અહીં દરવર્ષે ટીએડોગ નામની બિયર પીવાનો મહોત્સવસરકાર દ્વારા યોજાય છે.આ બિયરનું ઉત્તર કોરિયા બહાર વેચાણ શક્ય નથી.આ બિયર વિશેષ બનાવવામાં આવે છે.આ માટે બિયરના શોખીનો ચોક્કસ એક દિવસ માટે બિયર પીવા આખી દુનિયામાંથી આવે છે.
પડોશી અને ભારત પાકિસ્તાન જેવી સ્થિતિ ધરાવતા આ બન્ને દેશ હવે એક થયા છે.શું ભારત અને પાકિસ્તાન આ ઉપરથી નક્કી કરી નવું ન કરી શકે?1.00.210 ચોરસ કિલોમીટરના દક્ષિણ કોરિયાના દેશમાં 5.12 કરોડ વસ્તી છે.લોકશાહી દેશમાં સાઉથ કોરિયન વોન ચલણ છે.
આ બન્ને દેશ અંગે ફરી ક્યારેક આપણે વધુ વિગતે જોઈશું.આજે તો બસ આટલું જ.
@#@
ઉત્તર અને દક્ષિણ કોરિયા એક થાય તો ભારત અને પાકિસ્તાન કેમ નહીં.વૈદ્ય શ્રી શર્મા જીના એક પુસ્તક અંગે ફરી ક્યારેક વાત કરીશું.
Comments