મન ને જીતવાની ટેવ છે....


હું ક્યાં કોઈ ને માટે જીવું છું.
પણ,તું કોઈના પાછળ મરે તો છે જ.કોઈના લીધે મનની શાંતિ ઓછી થાય એવું ન કરીએ.આ માટે આપણું મન શાંત રાખીએ.એવું ઘણું હોય જે જાહેરમાં ન કરી શકાય કે ન બોલી શકાય.આવી સ્થિતિ આવેતો મન કાબુમાં ન રહે.જો....એવું થાય તો મનમાં સવાલ થાય.આ સમયે હશે,એવું જ હોય કે એવો જ કે એવી જ છે એવું માનવું. થોડી વારમાં રાહત થઈ જશે.

રાહત થાય જ ને...
મન ચલિત છે.જે કામમાં આવ્યા હોઈએ એમાં ધ્યાન ન હોય તો એ મન સ્થિર નથી.મન સ્થિર નથી તો સવાલ અને સ્વ ના જ જવાબ સાચા લાગશે.આ વખતે કહેવાય કે બીજાના લીધે મનની શાંતિ હણાઈ ગઈ.

@#@
તને ક્યારે દુઃખ થાય?
કોઈ ને દુઃખ થયું એવું કોઈ સમજી ન શકે ત્યારે મને તો દુઃખ થાય.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી