છોકરાં ની સમજ...

આપણે સમજીએ એવું જ વિદ્યાર્થી સમજે એવું નથી.થોડા દિવસ પહેલાં આઇઆઇએમ ખાતે જવાનું થયું.થોડા કામથી નવા કેમ્પસમાં જવાનું થયું.અહીં એક જગ્યાએ તદ્દન સહજ છોકરાં રમતાં. હતાં. આ બધાં થઈ ને કદાચ એ વખતે ત્યાં ત્રણ છોકરાં હતાં.મેં એ છોકરાં જોડે વાત કરી.એમની ચોપડી જોવા માંગી.સરસ રીતે લેખન કરેલું હતું.મેં એના પુસ્તકમાં જોયું.મેં ચોક્કસ પ્રવૃત્તિ અંગે તેના પુસ્તકમાં જોયું.

એ પુસ્તક અંગે હાલ કશું કહેવું નથી.એ પાન ઉપર દર્શાવેલ કામ કેવી રીતે કરવું.આ માટે શિક્ષક આવૃત્તિમાં વિશેષ રીતે લખાયું છે.આ વિદ્યાર્થી ના શિક્ષક પાસે શિક્ષક આવૃત્તિ ન હોય એવું બને.હશે,કોઈ થોડી સમજ ફેર સાથે વિદ્યાર્થીની સમજની ચકાસણી શિક્ષક ચોક્કસ અને સતત કરતાં હશે એવું જણાયું.બધી જ રીતે સમજ આધારે તૈયાર થયેલ આ વિદ્યાર્થી.એની નોટ અને ચોપડીના કેટલાક ફોટા. આપને ગમશે.

@705@
સવાલ એવો હોય કે એનો એક જ જવાબ હોય તો એ ફિક્સ ફ્રેમ થાય.3+5=8 થાય.પણ ..... +.....=8 નો જવાબ આપીએ તો અનેક જવાબ મળે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી