चंदा मामा

અરે...
ચાંદા મામા શરમાયા,
જાણે પાછા ગભરાયા.
ભલે ને થોડું શરમાયા,
પણ,મારા ઉપર ઉભરાયા.
🙂
अरे...
चंदा मामा शरमा गए,
जैसे कि वो गभरा गए।
भले ही थोड़ा शरमाए,
मग़र,मेरे ऊपर उभराए।
👫
આજે જે જે સૌ ધાબે ચડ્યા,
એમણે જીવન ના સત્ય જડયા.
ભલે ક્યારેક તો જુઓ આ ચાંદા મામા.
ભલે છુપાવું પડે,છાના માના.
🙂
आज जो लोग छत पर चढ़े,
जैसे जीवन के सत्य वो पढ़े।
भले कभीतो देखो चांदा मामा,
भले छुपना पड़े,छाना माना।

#we can મુમકીન હૈં...
#we can मुमकिन हैं...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી