લોહીની સગાઈ


આજ થી '104' નંબર ભારતમાં રક્તની જરૂરિયાતો માટે ખાસ નંબર બનશે. આ સેવાનું નામ "બ્લડ ઑન કોલ"  છે.આ નંબર પર ફોન કર્યા પછી 40 કિ.મી.ની ત્રિજ્યામાં ચાર કલાક ની અંદર રક્ત પહોંચાડવામાં આવશે. જરૂર વાળી જગ્યાએ લોહી પહોંચાડવાનો ચાર્જ એક બોટલ એટલે કે 300 CC નો ખર્ચ 450 આપવામાં આવશે.એક બોટલ દીઠ  અને પરિવહન માટે રૂ.100 રૂપિયા વધારાનો સેવા કર આપવાનો રહેશે.આ સંદેશ સૌને પહોંચાડવા પ્રયત્ન કરશો.
આ સંદેશા ને અન્ય ગ્રૂપ મા મોકલવા વિનંતી જેથી અન્ય વ્યક્તી મદદ રૂપ થઈ શકાય.કોઈનો જીવ બચાવી શકાય.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી