इन शोध सोलापुर:बाला साहेब वाघ

બાલાસાહેબ વાઘ ૧૯૭૩ થી પ્રાથમિક શિક્ષક તરીકે ૨૩ વર્ષથી કાર્યરત છે,આ ૨૩ વર્ષમાં ગ્રામ્ય કક્ષાના બાળકો માટે તેઓએ ઇનોવેટીવ શિક્ષક તરીકે નામના મેળવી છે તેમને શૈક્ષણિક કાર્ય સાથે ઘણા ઇનોવેટીવ વિચાર આપ્યા.બાળકો માટે શિષ્યવૃત્તિ માટે માર્ગદર્શક વ્યક્તિગત માપન સ્પર્ધા,વિજ્ઞાન પ્રદર્શન ખેલ સ્પર્ધા નું આયોજન ની સાથે સાથે શૈક્ષણીક સાહિત્ય નિર્માણ અને તેનો સુચારુ ઉપયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું.

તેમને વિદ્યાર્થીઓ ગણિત અને અંગ્રેજી વિષય સરળતાથી શીખી શકે તે માટે નું સાહિત્યનું નિર્માણ કર્યું.જેમાં તેમને હેન્ડેડ ઓ.એચ.પી.બન્યું હતું અને તેમના આ નવા વિચાર માટે વર્ષ ૨૦૦૬મા આઈ.આઈ.એમ દ્વારા સર રતન તાતા ઇનોવેટીવ ટીચર એવોર્ડ આપવામાં આવ્યો હતો.બાલાસાહેબ પોતાના કામથી વિદ્યાર્થીનાં  દિલ તો જીતી લીધા પરંતુ આટલે થી તેઓ અટક્યા નહિ તેમને મહારાષ્ટ્ર ની પ્રાથમિક  શાળામાં કામ કરતા શિક્ષકો માટે ઉપયોગી માર્ગદર્શક મંચ બન્યું.જેના થકી શિક્ષકઓ ને ઇનોવેટીવ માર્ગદર્શન મળી રહે છે.  


શિક્ષક્ તાલીમ મા પણ MSCERT પુણે મહારાષ્ટ્ર મેં કેવળ બાલાસાહેબે રિસોર્સ પર્સન નું કામ કર્યું .બાલાસાહેબે વધુ માર્ગદર્શન મળી રહે એ માટે પુસ્તકો પણ લખ્યા.અંધશ્રદ્ધા નિવારણ,સાક્ષરતાં,સ્વચ્છતા જેવા કર્યો મા પોતાનું યોગદાન આપ્યું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી