इन शोध:1 सारंग सिध्धराम
સારંગ સીદ્ધ્રરામ મશાલે (મહારાષ્ટ્ર)ધોરણ-૧૧ માં સાયન્સ વિભાગમાં એડી.જોશી કોલેજમાં
અભ્યાસ કરે છે.આ સારંગે ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હતો ત્યારે એક નાવાચાર કરેલ હતો.
શિક્ષક પરિવારનો આ વિદ્યાર્થી ભણવામાં પણ ખુબ તેજસ્વી છે તેને શાળામાં યોજાતી
વિવિધ જેવીકે નિબંધ સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા,હસ્તક્ષાર જેવી સ્પર્ધામાં પ્રથમ
નંબર મેળવેલ છે અને શાળાના શ્રેષ્ટ વિદ્યાર્થી તરીકે સન્માન મેળવેલ છે. દિલ્હી
ખાતે યોજાયેલ રાષ્ટ્રપતિ ભવન ખાતે ઇગ્નાઈટ એવોર્ડ પણ મેળવેલ છે તેને શિષ્યવૃત્તિ
પરિક્ષામા પણ ઉતીર્ણ થયેલ છે સારંગ સીદ્ધ્રામાએ કરેલ ઇનોવેશન.
સોલાપુર ખાતે કાર્યરત સ્ટેટ ઇનોવેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના સતત પ્રયત્નથી આવા અનેક બાળકો શોધીને આઇઆઇએમ સુધી પહોંચાડનાર આ ગ્રુપ અને ફાઉનડેશન ધ્વારા આવા બાળકોની શોધ અવિરત ચાલે છે.એમાં સહભાગી થવા બદલ આ ગ્રુપનું નિમંત્રણ મળ્યું છે.મહારાષ્ટ્ર ના સોલાપુર જીલ્લાની સરકારી શાળાઓ માટે આ ફાઉન્ડેશન પ્રયત્નમાં છે.
ઇનોવેશન:- વ્યામમ કરતી વખતે
ઉત્પન થતી ઉર્જાને વિદ્યુત નિર્માણ.
સામગ્રી- ગીયર
બોક્ષ ,દી.સી.મોટર ,પેડલ,લોખંડ ની ચોકર,ડાયનેમો,ચુમ્બક.
તત્વ- આપના
શરીર ના સ્નાયુઓ દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા દ્વારા વિદ્યુત નિર્માણ
જયારે
આપણે પેડલ દ્વારા શરીર મા ઉર્જા ઉત્પન કરીએ છીએ ત્યારે ગેર બોક્ષ મા આવેલ એક ગીસી
શરુ થશે જેના લીધે દી.સી.મોટર પણ ફરવાની શરુ થશે.જે ડાયનેમો બે ચુંબક ની વચ્યે
રાખ્યો છે તે મોટર ના લીધે જોર થી ફરવાનું શરુ કરશે અને શારીરિક બળ ને તે વિદ્યુત
ઉર્જામાં રૂપાંતર કરશે.
Comments