innovative pen...


જય કૃષ્ણ પાટીલ.સુરત ખાતે વીર સાવરકર શાળા નંબર:૬૬ માં અભ્યાસ કરે છે.તેનું કહેવું છે કે અમારી શાળામાં મોટે ભાગે ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે.તેમની પેન જયારે ખાલી થાય ત્યારે તેમને તેને ફેંકી દેવી પડે છે.આ બાળકનું કહેવું છે કે ઇન્જેકશનની જેમ તેમાં સહી ભરીએ તો માત્ર શાહીનો જ ખર્ચ કરવો પડે.આ રીતે શાહી ભરીને નવી પેન લાવવાનો ખર્ચ ઓછો કરી શકાય છે.



જય ક્રિશ્ના પાટીલ (ધોરણ:7)
વીર સાવરકર શાળા નંબર:૬૬. 
ઈશ્વરપુરા,નવાગામ,ડીડોલી,સુરત
(પેનમાં શાહી ભરવાનો વિચાર અને ડીઝાઇન)
સંપર્ક નંબર:૦૯૪૨૭૧૨૭૦૩૪ (શરદ પાટીલ)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી