IN SHODH યુગ્વી...


યુગ્વી કેતુલ સોની.અમદાવાદ સ્થિત દિલ્હી પબ્લિક સ્કુલમાં અભ્યાસ કરે છે.તેને જોયું કે કપાસના ફીન્દ્લાને છોડ ઉપરથી ઉતારવામાં ખુબ જ મુશ્કેલી પડે છે.આ માટે તેને ખાસ પ્રકારના મશીન બનાવવા માટે નિર્માણ માટે ઉપયોગી આકૃતિ અને તેની સમજ પણ આપી છે.
આ ઉપરાંત પણ અન્ય ત્રણ વિચાર ખૂબ જ ઉપયોગી થઇ શકે તેવા આપ્યા છે.પાણી પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે.પણ આટલા બધામાં બધી જ પૂરી ફૂલે તો જ કામનું.ખૂબ જ ચીવટ,ધીરજ અને સમય માગી લે તેવી આ કામ છે.અહી યુંગ્વીએ પાણી પૂરી બનાવવાની મશીનરી બનાવવાનો વિચાર આપ્યો છે.આ વિચાર માટે in શોધ આઈડિયા કોમ્પીટીશન અંતર્ગત આ વિચારો પસંદ કરવામાં આવેલ છે.

તારીખ ૧૫ ઓક્ટોબર.અબ્દુલ કલામ સાહેબનો જન્મ દિવસ.આ દિવસે આવા નવતર વિચાર કરનાર અને અમલી કરનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું.આઇઆઇએમના પ્રોફેસર અને સૃષ્ટી ઓર્ગેનાઈજેશનના સ્થાપક પદ્મશ્રી અનીલ ગુપ્તા ધ્વારા આવા  બાળ વિચારકોનું સન્માન કરવામાં આવ્યું.


યુગ્વી કેતુલ સોની(ધોરણ:5)૧૮/૧૨/૨૦૦૬
ડી.પી.એસ સ્કુલ.અમદાવાદ
(કપાસના ફીન્ડલા માટે મશીન અને અન્ય)

સંપર્ક નંબર:૦૯૪૨૯૦૨૯૭૧૮ (વૈદેહી સોની)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી