in shodh હાર્દિક ઝાલા



શાળામાં ગુણોત્સવ અને અન્ય જાહેર પરીક્ષામાં ઓએમઆર શીટ માં દર્શાવેલ  નાના વર્તુળમાં પેનથી કોરા કુંડાળામાં લીટા કરવાના હોય છે.આ પ્રક્રિયામાં ખૂબ જ સમય જાય છે.જાહેર પરીક્ષામાં કેટલીક વખત સમય ઓછો પડવાનું મુખ્ય કારણ આ ટપકામાં રંગ ભરવાનો થાય છે એને પણ માનવામાં આવે  છે.આ માટે ખાસ પ્રકારની સ્કેચપેન પેત્નમાં ઓએમાર પેન બનાવવાનો વિચાર આપ્યો છે.અહી એવી પેન બનાવવાનો ટેકનીકલી વ્યવસ્થા પણ દર્શાવેલ છે.

કોઈ પણ પ્રકારની જાહેર પરીક્ષા માટે હવે આ જ પદ્ધતિ ઉપયોગમાં આવે છે.તેની ચકાસણી અને અન્ય બાબતે પરીક્ષાની પ્રક્રિયા ચુસ્તરીતે થાય છે.આ કારને જો આવી જાહેર પરીક્ષા આપતાં વ્યક્તિઓને આ ખૂબ જ ઉપયોગી સામગ્રી થઇ શકે છે.ચોક્કસ ધરી જ જગ્યાએ કી રીતે નાના ટપકામાં ટીક કરી શકાય તે માટે પણ આ પેનમાં યોગ્ય વ્યવસ્થા કરવાનું વિચારેલ છે.
ઇન શોધ આઇડીયા પુરસ્કાર:૨૦૧૬ માં હાર્દિક પ્રવીણસિંહ ઝાલાનો આ વિચાર પસંદ થયેલ છે.આ વિચાર માટે આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર,સૃષ્ટી ના સ્થાપક અને NIF ના વાઈસ ચેરમેન પદ્મશ્રી અનીલ ગુપ્તા ધ્વારા આ બાળ વિચારકનું સન્માન કરવામાં આવ્યું હતું.
હાર્દિક પ્રવીણસિંહ ઝાલા(ધોરણ:૬)૨૯/૦૯/૨૦૦૬
ક્લેસર પ્રાથમિક શાળા.પોસ્ટ:છીપડી
તાલુકો:કઠલાલ. જીલ્લો:ખેડા
સંપર્ક નંબર:૦૯૯૦૪૩૬૪૯૭૧ (પ્રવીણ સિંહ)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી