અરે...લાંબા સમયે

અરે...!ખૂબ જ લાંબા સમયે ફરી અહીં આપણે મળવાનું થાય છે.થોડો સમય બીમારીમાં,લાંબો સમય અટપટા કામમાં .અરે...સતત અને નવા નવા કામ.મજા પડે તેવાં કામ.થાક ન લાગે તેવું કામ.મજા પડે તેવું કામ.આ બધું મને.મારા શરીરને શું?બસ...જવાબ મળી ગયો.આરામ કરો.નબળી થતી કમર સીધી કરો.બસ...આરામ સાથે કામ કર્યું.થોડું સમય પત્રક બદલ્યું.થોડું આયોજન વધારે કરવાનું શરું કર્યું.ફરીથી મિત્રો સાથે નિયમિત મળવાના વાચન સાથે.મારી સાથેનો ફોટો મારી 'સગુણા'નો છે.મારું બધું જ સાંભળી શકે એવી આ મહિલા.બાપરે બાપ ...! કેટલીય આવેલી ટપાલોને આવ્યાં મુજબ સાચવી રાખવાથી લઇ અડધી રાતે કપડાં ઈસ્ત્રી કરવા સુધીની સેવા.સાચું નામ રૂપલ ભટ્ટ.બે દીકરીઓ સાથે મારા સહીત ત્રણ છોકરાંને સાચવવાની જેટલી જવાબદારી.બે નાની દીકરી અને એક મોટો હું.આખા ઘરમાં બધું જ કરવાની જવાબદારી 'સગુણા'ની.બાકી ભાવેશ પંડ્યાને તો ....
જય ગુજરાત... 

Comments

Hiral Shah said…
Yes please do take care of your health. salute to your wife and happy that you recognize her sacrifice. it's not at all an easy job.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી