મોબાઈલમાં લખ્યું...

મને ગુજરાતી લખવાનું ગમે.લખવું વ્યવસાય છે.મેં લખવાનું શરું કર્યું. લખ્યું. હવે બીજો સવાલ. મોબાઈલ વડે લખીને પોસ્ટ કરવાનો આ મારો પહેલો પ્રયાસ છે.

આજથી કેટલાક વરસ પહેલાં લેપટોપમાં લખવું પડે,લખનાર કંટાડે તેવી પ્રક્રિયા હતી.લખેલું બદલાઇ ન જાય એ માટે PDF કરવાનું.હવે એવું નથી.આજથી આ રીતે લખીશ. કરવાથી, મોબાઈલ વડે લખીને આપની સાથે વધું જોડાઇ શકાશે તેવું લાગે છે.

વાર્તા, ગીતો અને એવું બધું લખીશ જેથી આપની માંગણીને ન્યાય આપી શકાય.

હવે વાર્તા રહી આ ફોટાની.મારી દિકરી ઋચાએ આ ફોટોગ્રાફ લીધો હતો.કયાંકથી આવીને બેઠો હતો.મોબાઈલ ખોલવાની જરૂર પડી.
મને તપકીર કે છીંકણી દાંતે ગસવાની ટેવ છે.આ વખતે ઋચાએ આ ફોટોગ્રાફ લઇ લીધો.

મોબાઈલમાં પોસ્ટ લખી આપ સુધી પહોંચાડવાના પ્રયત્નમાં કોઈ ભૂલ હોયતો ધ્યાન દોરવા,માર્ગદર્શન આપવા નિવેદન છે.વધું ઝડપી કઇ રીતે લખી શકાય!આ અંગે કે મોબાઈલ વડે કઇ રીતે ઝડપી લખવું તેની ટ્રીક હોયતો પણ જાણ કરવા એનુરોધ કરું છું.

Comments

Vishal Vigyan said…
bhaveshbhai...hu to akho blog mobile mathi j operate karu chhu

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી