Krushn Dave


ડર.ભાવેશ પંડ્યા..ડૉ...ભાવેશ જી પંડ્યા...dr.BHAVESH PANDYA...IIM...BAL KAVI SANMELAN...GCERT...IIM...TEACHER...
કૃષ્ણ દવેનું સન્માન કરવાનું  બહુમાન મળ્યું.
''વાહ રે...વાહ...!''

વાંસલડી ડોટ કોમ,મોર પીંછ ડોટ કોમ....ફેઈમ કૃષ્ણ દવે.બાલ સાહિત્યમાં નવો વિચાર એટલે  કૃષ્ણ દવે.
અનેક ગીતો એવા કે જે તેમના નામે આજે બધે જ ઓળખાય છે.ગવાય છે.સંભળાવાય છે.

તારીખ:૨૮ જૂન ૨૦૧૫.પ્રેક્ષા ભારતી ખાતે સાંજે તેમની કવિતાઓ અને તેમના ગીતો માણવાના હતા.
આ સમયે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા,ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ભરતભાઈ પંડિત,પૂર્વ નિયામક શ્રી આર.સી.રાવલ અને મુખ્ય વક્તા કૃષ્ણ દવે હાજર હતાં.આ સમારંભમાં જયારે તેમને મે ફુલહાર હાથમાં પકડીને મારી સામે ઊભેલા જોયા.વાહ રે વાહ.અરે! શું મજા પડી.
એક તરફ સાહિત્યના પ્રયોગકાર,જીવતી વાર્તા અને એક તરફ વાર્તા માં વિશ્વ રેકોર્ડ કરનાર હું.પણ, સાદાઇ, સાહજીકતા સામે મને તેમના ચરણ સ્પર્શ કરવાની ઇચ્છા થઇ.મેં મારી ઇચ્છા થોડી બાકી રાખી હોય?!!
બસ...મજા...મજા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી