બાલ કવિ સંમેલન...


DR.BHAVESH PANDYA...BHAVESH PANDYA TEACHER...YASHAVANT MAHETA...BHAGYESH ZA...IIM...DR KALAM...TEACHER...MODIJI....MADHAVA RAMANUJ....AANANDIBEN PATEL....GIET...INNOVATION...
''નિર્ણાયકો સાથે.ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન.''
શ્રી  ભાગ્યેશ ઝા,શ્રી યશવંત મહેતા,શ્રી યોસેફ મેકવાન,શ્રી માધવ રામાનુજ .
પ્રોજેક્ટ હેડ શ્રી એચ.એન.ચાવડા
નાયબ નિયામક,પ્રાથમિક શિક્ષણ ગુજરાત.

કાયમ માટે ગુજરાત અનોખી ભાત આપે છે.ઇતિહાસમાં લાંબુ ન જોઈએ તો પણ ભારતનો ઇતિહાસ એક ગુજરાતીને નામે છે.મોહનદાસ કરમચંદ ગાંધી. ‘ગાંધી જી’.આજે પણ આપણા દેશમાં ગુજરાતી વડાપ્રધાન છે.તેઓ જયારે ગુજરાતમાં હતા,ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે અનેક કાર્યો  બાળ વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી.
છેલ્લા કેટલાંક સમયમાં ગુજરાતે બાળ ચિત્ર સ્પર્ધા અને એવા જ અનેક આયોજન કરી ગુજરાતની વિશ્વમાં ઓળખ ઊભી કરી છે.ગુજરાતમાંથી ૧૪૦ કરતાં વધારે બાળકોની કવિતાઓ પસંદ થઇ.આ બધાં જ બાળકોના સર્જન ને લેખિત અને વિડીયોના માધ્યમથી જોવામાં આવ્યું.ભારતના કહી શકાય તેવાં ગુજરાતી ગરવા બાળ સાહિત્યકારો આ કાર્યમાં જોડાયાં.સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા સર અને તેમના માર્ગદર્શનથી આ બાળ કવિઓની પસંદગી થઇ.આ પસંદગીમાં શ્રી યશવંત મહેતા(અધ્યક્ષ,બાળ સાહિત્ય અકાદમી) શ્રી યોસેફ મેકવાન(કન્વીનર બાળ સાહિત્ય અકાદમી.)શ્રી માધવ રામાનુજ(ચિત્રકાર અને બાળ સાહિત્યકાર) શ્રી કૃષ્ણ દવે (બાળ સાહિત્યકાર) અને શ્રીમતી તૃપ્તિ સાકરીયા(બાળ સાહિત્ય અકાદમી.)ની સાથે મને પણ જોડાવાની તક મળી.
ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન ખાતે આ બાળ કવિઓની વિડીયો જોવાનો  અને તેમને માનવાનો અવસર મળ્યો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી