બાપુજીનું જીવન...


એક કાકા.
રોજ સવારે ટી.વી.સામે બેસી જાય.
એક દિવસની વાત છે.
રોજની જેમ યોગ કરવા બેઠા.બસ તે મરી ગયા.
કોઇ એ કહ્યું'શું થયું?'
તેમનો દિકરો કહે: ટી.વી. માં અનુલોમ કરાવ્યુંને પાવર કટ....બાપુજીનું જીવન પણ કટ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી