બાલ કવિઓ સાથે...


ગુજરાતી  બાલ સાહિત્યના ભીષ્મ પિતામહ શ્રી યશવંત મહેતા સાથે ગુજરાતના બાલ કવિ,સર્જકો.
પાઠ્યપુસ્તક લેખક શ્રી મિનેશભાઈ વાળંદ


  થયું એવું કે બાલ કવિ ટાગોર હોલ અમદાવાદ ખાતે હજાર થઇ ગયા હતાં.મુખ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને આવવામાં વાર હતી.આ પસંદ થયેલ બાલ કવિઓના ફોટા અને પોસ્ટરથી આખો હોલ ભરચક હતો.આ બાલ કવિઓને પ્રદર્શન બતાવવાનું હતું.એની જવાબદારી મારી હતી.બસ...ગુજરાતના નવીન સર્જકો સાથે એક ફોટો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી