અનોખું અમદાવાદ...
અહીં લોકો ભેગાં થયાં હતાં.પોલીસતો હોય જ.કોઇ કહે:'અહીં એક ટ્રક રોડમાં પડી ગયો.'મને થયું રોડમાં કઈ રીતે પડાય?અરે...ટ્રક સ્લીપ ખાઈ ગયો હશે..!
મમ્મી મને રે...મામાને ઘેર જવાદે,
પેલો ટ્રક જાય કેવો,
એ જાય સરરર કરતો.
ટ્રકમાં બેસી::::ને મામાને ઘેર જવાદે,
મમ્મી મને રે...મામાને ઘેર જવાદે.
અહીં ગીત બદલવું પડે.આ ફોટોગ્રાફ જોઇને એવું લાગે કે જાણે ગીત ખોટું. રોકેટની જેમ આ ટ્રક જાણે આકાશમાં જવા તૈયાર છે. ચોમાસું છે.આવું તો હોય પણ, છોકરાંને નવું ગીત ગાવાની મજા પડી.ભાઇ આ તો જાણે નવી રમત.
વિચારો અને કહો:
- આ ફોટોગ્રાફ જોઇને રાજી થવાય?
- શું આ માટે જવાબદારને સજા થશે?
- આવું વિકાસ માટે અવરોધક હોઇ શકે?
આવા અનેક વિચારો સાથે આપને શેર કરું છું.મને આ ફોટોગ્રાફ મોકલનાર શ્રી કેતન ઠાકર, સારા વિચારક અને લેખક.આપ એમના બ્લોગની મુલાકાત લઈ શકો તે માટે અહીં લીંક આપું છું. કેતન ઠાકરનો આભાર.
www.jivantshikshan.blogspot.com

Comments