બાલ કવિ સંમેલનનું સંચાલન:



DR.BHAVESH PANDYA...BHAVESH PANDYA.TEACHER...MODI JI...BAL KAVI SANMELAN...IIM...INNOVATION...DR..TEACHER.
''બાલ કવિ સંમેલનમાં એક અનોખો લહાવો.''
બાલ કવિ સંમેલન.ગુજરાતમાં ભારતનું પહેલું કહી શકાય તેવું આયોજન.ભારતમાં કોઈ રાજ્ય ધ્વારા આવું  આયોજન થયાનું મારા ધ્યાનમાં નથી.પણ ગુજરાતે આ બાબતમાં પહેલ કરી એ ખરું.આવા અનોખા સંમેલનમાં મુખ્ય આયોજન બે દિવસમાં વહેંચવામાં આવ્યું  હતું.૧૪૦ કરતાં વધારે બાલ કવિ પૈકી પ્રથમ પચાસ બાળ કવિઓને પ્રથમ દિવસે.બાકીના બાળ કવિઓને એક સાથે બે ભાગમાં કવિ સંમેલનમાં બેસવાનું થયું. 
તારીખ:૨૮ જૂન ૨૦૧૫ના રોજ પચાસ બાળકોને રજૂ કરવાની મને તક મળી.આ કાર્યમાં મારા ઉપર વિશ્વાસ મુકનાર શ્રી એચ.એન.ચાવડાનો હું આભારી છું. 
''આ અનોખો બાલ કવિ ધોરણ: બે માં ભણે છે.''
 આવી તક આપી એક પ્રાથમિક શિક્ષક તરીકે જાણે બહુમાન કર્યું હોય તેવી લાગણી વ્યક્ત કરું છું.
પ્રાથમિક અને માધ્યમિકના કુલ ૧૪૦ કરતાં વધારે બાલ કવિ પૈકી પંદર બાલ કવિ પસંદ કરતી વખતે ગુજરાતના પ્રબુદ્ધ બાલ સાહિત્યકાર શ્રી યશવંત મહેતા એ જણાવ્યું કે બાલ વાર્તા સ્પર્ધા વખતે થયેલી મુંજવણ આજે થાય છે.’મને એ વાતનો સંતોષ છે કે આ બંને મુંજવણ વખતે હું તેમની સાથે હતો.



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર