ગુજરાતનું પર્યાવરણ શિક્ષણ
હાલ ગુજરાતમાં એકથી પાંચ ધોરણમાં પર્યાવરણ વિષય શીખવવામાં આવે છે.અન્ય રાજ્યો છ થી આઠ એટલે કે ઉચ્ચતર પ્રાથમિકમાં પણ પર્યાવરણ વિષયને
શીખવે છે.ગુજરાતમાં ધોરણ
છ પછી વિજ્ઞાન અને ટેક્નોલોજી ,સામાજિક વિજ્ઞાન અને તે અંતર્ગત પેટા વિષયમાં સમાવેશ કરેલ છે.અહીં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ પર્યાવરણમાંથી કેટલું શીખે છે.આ વિષયમાં કયા હેતુઓ આ કક્ષાએ છે તે સમજીને આપણે તેની વિગતો જાણી શકીએ છીએ.એક વિષય તરીકેની વિગતો સતત માંગવામાં આવતી હોઈ અહીં રજુ કરું છું.મને આશા છે આપણે આ વિગત ઉપયોગી થશે.
અહીં આપવામાં આવેલ જમીન...અવનવા બીજ....અને અન્ય વિગતો માત્ર એકમની
સમજ માટે છે.તેના હેતુઓને
અન્ય નામ સાથે પણ મૂકી શકાય.આ વિગતો નેશનલ
કરીક્યુંરમ ફ્રેમવર્ક ને અઆધારે જ તૈયાર કરેલ છે.’સ્કુલ બેઇઝ કમ્પરીહેન્સીવ ઈવોલ્યુશન: એસ.સી.ઈ’માં પણ ઉપયોગી
થશે.તેવી આશા છે.
જમીન:
વિદ્યાર્થીઓ....
·
જમીનના
પ્રકાર વિશે જાણે.
·
રંગ આધારે જમીનના પ્રકાર વિશે જાણે.
·
જમીનના વિવિધ ઘટકો અને તેની ઉપયોગીતા વિશે જાણે.
અવનવા બીજ:
વિદ્યાર્થીઓ....
·
બીજની
વિવિધતા વિશે જાણે.
·
એક્દળી અને
દ્વીદળી બીજ વિશે જાણે.
·
તેલીબિયાં,કઠોળ અને
અનાજ વિશે જાણે.
·
વૃક્ષ,ક્ષુપ,છોડ અને
વેલા વિશેની વિગતો જાણે.
આહાર:
વિદ્યાર્થીઓ....
·
ખોરાકના
મહત્વ વિશે જાણે.
·
ખોરાક તૈયાર
કરવાની રીત વિશે જાણે.
·
ખોરાકના
મુખ્ય સ્વાદ અને તેના મહત્વ વિશે જાણે.
જીવન મારી આસપાસ :
વિદ્યાર્થીઓ....
·
કુદરતી
સંપતિ વિશે જાણે.
·
કુદરતી
સંપતિના પ્રાપ્તિસ્થાન વિશે જાણે.
·
કુદરતી
સંપતિ અને તેના મહત્વ વિશે જાણે.
·
કુદરતી
સંપતિના સંરક્ષણ અને સંવર્ધન વિશે જાણે.
·
પદાર્થના
ગુણધર્મો અને સ્વરૂપો વિશે પ્રાથમિક વિગતો જાણે.
સૌનોસાથ સૌનો વિકાસ :
વિદ્યાર્થીઓ....
·
વિવિધ
વ્યવસાયકારના મહત્વ વિશે જાણે.
·
જીવનમાં
પ્રાપ્ત સુવિધાઓમાં અન્યના સહયોગનું મહત્વ સમજે.
·
વ્યવસાયકારના
વ્યવસાયનો પોતાના જીવન સાથેના અનુબંધ ને
જાણે.
·
સામુદાયિક
અસ્તિત્વ અને સહઅસ્તિત્વના ચોક્કસ મહત્વ વિશે જાણે.
વિકાસમાં વિજ્ઞાન :
વિદ્યાર્થીઓ....
·
આધુનિક
સમયમાં વિજ્ઞાન વિશે જાણે.
·
વિજ્ઞાન અને
ટેકનોલોજીના મહત્વ વિશે જાણે.
·
વિજ્ઞાન ને
આધારે વાહન વ્યવહારની ઝડપી સુવિધા વિશે જાણે.
·
વિજ્ઞાન ને
આધારે વાહન સંદેશાવ્યવહારમાં ઝડપી સેવા વિશે જાણે.
·
, વિજ્ઞાન ને આધારે આરોગ્ય સેવાઓના મહત્વ
અને વિકાસ વિશે જાણે.
જીવ જગત :
વિદ્યાર્થીઓ....
·
પર્યાવરણમાંના
વિવિધ જીવ વિશે જાણે.
·
આસપાસના પશુ
-પંખી વિશે જરૂરી વિગતો મેળવે.
·
પર્યાવરણના
જીવ જગતમાં સમાનતા અને ભિન્નતા વિશે જાણે.
·
આસપાસ
જોવામળતા જળચર,ભૂચર અને ખેચર જીવો વિશે જાણે.
સાવચેતીમાં જ સલામતી :
વિદ્યાર્થીઓ....
·
આપત્તિ વિશે
જાણે.
·
આપત્તિ અને
દુર્ઘટનાનો ભેદ જાણે.
·
આપત્તિ અને
દુર્ઘટનામાં બચાવ કાર્યના મહત્વ વિશે જાણે.
શહીદો આપણું ગૌરવ :
વિદ્યાર્થીઓ....
·
આઝાદી અને
તેના મહત્વ વિશે જાણે.
·
શહીદોની
શહીદી અને તેના મહત્વ વિશે જાણે.
·
રાષ્ટ્રભાવના
અંગે જાણે,સમજે અને ભાવ કેળવે.
·
સ્થાનિક
સ્વતંત્ર સેનાનીઓ અને શહીદો વિશે જાણે.
ગામનો ઇતિહાસ :
વિદ્યાર્થીઓ....
·
ગામના
ઇતિહાસ વિશે જાણે.
·
ઇતિહાસ
જાણવાના સ્ત્રોત વિશે જાણે.
·
ઈતિહાસની
જાણકારી એકઠી કરવાના સ્ત્રોત વિશે જાણે.
·
ગામની મહત્વ
પૂર્ણ વિગતો ધ્વારા જાણકારી મેળવતા શીખે.
ગુજરાત :
વિદ્યાર્થીઓ....
·
ગુજરાત
રાજ્યની વિશેષતાઓ વિશે જાણે.
·
રાજ્યની
વિવિધ વિશેષ બાબતો વિશે જાણકારી મેળવે.
·
રાજ્યના
ડુંગર,પર્વત,મંદિર,ડેમ કે પ્રવાસન સ્થળ વિશે જાણે.
·
રાજ્યના
ઉદ્યોગ અને તે અંગેની અન્ય મહત્વની બાબતો વિશે જાણે.
·
નકશાનું
વાચનનું મહત્વ સમજે અને નકશાની મદદથી જાણકારી મેળવતાં શીખે.
Comments