સચિન તેન્ડુલકરની રમત
સચિન તેન્ડુલકર.એક
અનોખું વ્યક્તિત્વ.તે બોલે તો પણ વિવાદ ન બોલે તો પણ વિવાદ.સારું રમે તો મીડિયામાં
વાહ વાહ.રમી ન શકે તો મીડિયામાં ચર્ચા.નિવૃત્તિ ન લે તો ચર્ચા થાય.નિવૃત્તિ લે
ત્યારે પણ ચર્ચા.સદાય ચર્ચામાં સચિન હોય.રાજ્યસભામાં સભ્ય બનનાર ખેલાડી.આ વાતે પણ
રાજકારણ.ભારત રત્ન જાહેર થાય એટલે પણ રાજકારણ.હશે.એક રમતવીર ને રમતથી જ બિરદાવી
શકાય.આ રમત પછી જનરલ નોલેઝમાં વધારો કરે.આપ સચિન વિષે શું જનો છો?આપ સચિનથી કેટલા
વાકેફ છો?આપને જાણકારી છે તે કરતાં વધારે અને આપને વિષે અનેક જાણકારી આપતી ગેમ હોય
તો?આવીજ એક ગેમ માટે આપ અહીં આપેલ લીંક ઉપર ક્લિક કરો.
જો,આ રમતમાં મજા પડે તો શેર
કરો.બીજાં મોટરોને પણ આ રમત વિષે જાણ કરો.
Comments
thanks for replay.