jivantshiksan....@
ગરીબ હોવા છતાં અમીર છું.કારણ હું શિક્ષક છું.
ગુરૂજી અને તેમાંય આધુનિક.બસ થયું.આધુનિકતાને આપણે કદાચ અન્ય રીતે જોઈએ છીએ.જોઈ પણ શકીએ છીએ.અહીં મારો અર્થ છે.આધુનિક શિક્ષક એટલે બાળકો માટે સદાય તત્પર રહેનાર.આવાજ એક શિક્ષકની મહેનત એટલે જીવંત શિક્ષક.આ શિક્ષક એટલે કપિલ.અનિયતકાલીન મુખપત્ર પ્રકાશિત કરનાર.ભારતના બાળકોને તેમના અધિકાર સુધી પહોંચાડવા ખિસકોલી કર્મ કરનાર.
મને ફેઈસ બુકમાં તેમણે લીંક મોકલી.મને કહે :બ્લોગ ઉપર આ લીંક આપો.' મને ગમ્યું. મે વાંચ્યું.થયું લાવ મિત્રોમાં શેર કરું.બસ લેપટોપ લીધું અને આપને અર્પણ કર્યું.
આમ લખવા માટે તો ખૂબ છે.પણ આપ જાતે જુઓ એ માટે એક લીંક આપું છું.બી ધ ચેન્જ ના વાચકોને આ ગમશે તેવી આશા.
Comments