ગમતાનો ગુલાલ...


મે કશુક વાંચ્યું.તુરંત સામેથી જવાબ મળ્યો.આ લીંક સરસ છે.ઉપયોગી છે.આપણે ગમશે.મને ખૂબ ગમ્યું. વેકેશનમાં કશું ન થાય તો આ લીંક ખૂબ જાણકારી...મજા અને એવું ગણું બધું આપી જશે.વેકેશન હોય એટલે છોકરાં કશુક નવું માંગે.અહીં બધું નવું જ છે.એકદમ નવું.મોટાં અને નાનાં સૌને ગમે તેવું અહીં જોવા મળે છે.
શ્રી સુરેશ જાની ખૂબ જ જહેમતથી કામ કરે છે.તેમણે બિરદાવવા કરતાં આપને લીંક મોકલવામાં મજા છે.આપ પણ જોઈને બીજાને આ બલાનંદ સુધી પહોંચાડશો.આપણે પણ મારા જેવો જ સંતોષ થશે.અહીં એક વાત એ પણ કરું કે આ કામ પાછળ શ્રી સુરેશ જાનીની ચીવટ અને ખંત આપણે ચોક્કસ વાંચવા મળશે.
(૬ મે ૨૦૧૩)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી