www.teachersastransformers.org


આઈ.આઈ.એમ.અમદાવાદ.

શિક્ષક એક પરીવર્તક ને નામે અભિનવ પ્રયોગ કરનારને શોધવાનું કામ શરું કર્યું છે.આ અભિનવ પ્રોજેક્ટ અને તેની તમામ વિગત માટે લીકન ઉપર ક્લિક કરો.આપણી આસપાસ અનેક આવા ગુરુજી છે.તેમને આપ અહી રજીસ્ટર કરો.

આપની સામે અહીં  innovation cell ઉપર ક્લિક કરો.આપના જીલ્લાનું નામ જોઈ ત્યાં આપેલ વિગતો વાંચો.DIC  website ક્લિક કરો.અહીં આપેલ વિગતો ભરો.આ વિગતો અંગે ન સમજાય તો સંપર્ક કરો.

દરેક માણસ કશુક વિચારે છે.કેટલાક અમલ કરે છે.નિષ્ફળ જવાથી મોટા ભાગના લોકો છોડી દે છે.પ્રયત્ન કરવાનું મોડી વાળે છે.આ પૈકી થોડાક થાક્યા વગર મથે છે.ભૂલ સુધારે છે.ફરી અમલમાં મુકે છે.ફરી મહેનત કરે છે.છેલ્લે તે સફળ થાય છે.આ સફળતા તેને બનાવે છે ઇનોવેટર.અભિનવ.


लाओ तुम्हारे बच्चे,इन्सान बनादेगें....लोग पूजेंगे ऐसे महँ बना देंगें...!

આવા ગુરુજીઓ માટે અહી ક્લિક કરો.




Comments

Bee The Change said…
शिक्षक कभी साधारण नहीं होता...प्रलय और निर्माण उसकी गोदमे पलते है...
Anonymous said…
Keep giving information about innovations in teaching..
It is very useful.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી