સપ્તરંગ...(૧)


જહાં સૂરજ સબસે પહેલે આકે ડાલે અપના ડેરા...વો ભરત દેશ હૈ મેરા.


રખેવાળ દૈનિક.મને આ જ દૈનિકમાં જોડાક્ષર વગરની વારતા લખવા માટે નેશનલ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.આજ થી દર શનિવારે સપ્તરંગમાં  મને લખવાનો અવસર મળ્યો.

ઉત્તર ગુજરાતના આ પ્રથમ દૈનિકમાં હું લખતા શીખ્યો છું.શીખું છું.લખું છું.મારો આ સપ્તરંગ માટે પહેલો લેખ છે.આપને પણ ગમશે તેવી આશા રાખું છું.

સ્વામી વિવેકાનંદ અને રવીન્દ્રનાથ ટાગોર....
શું ખાસ....
શું સરખું....
શું સુખદ....
શું દુ:ખદ...

જુઓ...http://rakhewal.in/?page_id=13

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી