sristi.org...

ડૉ.અનીલ ગુપ્તા.તેમને કામ કરતાં જોવાની મજા પડે.આખી દુનિયામાં તેમના પરિચિત માણસો.તેમનું નામ આવે એટલે તૈયાર.સંશોધન અને તેના જેવા બીજા કામમાં ડૉ.અનીલ ગુપ્તા મહેર માણસ.આવું કહેવામાં હું નાનો જ પડું છું.કશુક મળે એટલે હું અહીં લખું.મારા એક મિત્રએ મને આ લીંક મોકલી છે.આ કામમાં હું sristi.org સાથે જોડાઈ શક્યો તે મારું અહોભાગ્ય.શોધ યાત્રા ધ્વારા ભારતના સંશોધકોને વૈશ્વિક ઓળખ આપનાર આ પ્રોફેસર ગુપ્તાજીને હું ઓળખું છું.હું તેમને ઓળખું છું તે મારું ગૌરવ છે.
આજે આઈ.આઈ.એમ.નો પરિચય આપવાની મારે ખાસ જરૂર નથી.પ્રોફેસર અનીલ ગુપ્તાને અનેક સન્માન મળ્યાં છે.આ સન્માન પ્રોફેસર અનીલ ગુપ્તા એ અનેકોને સન્માન આપ્યું છે.અનેક ને સન્માન સુધી પહોચવાનો રસ્તો બનાવ્યો છે.અનેક ગૌરવો જેમણે પ્રાપ્ત કર્યા છે.તેવી આ વ્યક્તિનો ફોટો જ જોવાની મજા પડે તેમ છે.મને આ ફોટો અને આ લીંક મોકલનાર મારા મિત્ર અમિત શર્માના આભાર સાથે આ લીંક શેર કરૂ છું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર