વાહ...વાહ...


ભરતભાઈ ચૌહાણ અને નાગજીભાઈ પટેલ.આ બે મિત્રોના નિયમિત મેલ આવે.વાંચવાનું ગમે.તેમનો બંનેનો મેલ સાથે જ આવ્યો.તેમને ગીતોનું સંપાદન કર્યું છે.

૧૧૬ બાળગીતોનો સમાવેશ કરેલ છે.તેઓએ આ સર્જકોનો આભાર માની તેનો આવો ઈ સંગ્રહ તૈયાર કર્યો છે.આ કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ ન થયા હોય તેવા ગીતો તેઓ માગે છે.તમારી પાસે હોય તેવા બાળગીતો આપ તેમને મોકલી શકો છો. બાળગીતો ડાઉનલોડ કરો શાળામાં ખૂબજ ઉપયોગી થશે.

ડાઉનલોડ માટે નીચેની લીંક પર ક્લિક કરો બ્લોગ પર પહોંચો ડાઉનલોડ કરો...

છેલ્લે એટલું જ કહીશ કે ..વાહ ..વાહ... 


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી