કૃષ્ણ કહે તે અને રામ કરે તે થાય...



છૂટાછેડાના ચુકાદામાં રામ સીતાની વાત...

એક કેસ ચાલતો.છૂટા છેડાનો કેસ હતો.મુંબઈ હાઇકોર્ટમાં કેસ હતો.જસ્ટીસ પી.બી.મજમુદાર અને અનુપ મોહનની ડિવિઝન બેન્ચે આ કેસમાં પતિ પત્નીને ટકોર કરી હતી.તેમણે સમજાવવા ભલામણ કરી.છેવટે ચુકાદો  આપતાં કહ્યું કે:’મહિલાએ સતત સીતાજી જોડેથી પ્રેરણા લેવી  જોઈએ.ચૌદ વર્ષ સુધી વનમાં જવા તૈયાર થનાર સીતાજીની સામે આ કેસ એવો હતો કે...
.એક ભાઈ...શિપિંગ કોર્પારેશન ઓફ ઇન્ડિયા માં જોબ કરતો હતો.પહેલાં તેની જોબ મુંબઈ હતી.પણ થોડા સમય પહેલાં ...એટલેકે સાત વર્ષ પહેલાં આ ભાઈની બદલી પોર્ટબ્લેર જેવા અંતરિયાળ વિસ્તારમાં થઇ.૨૦૦૦ થી ૨૦૦૫ સુધી મુંબઈ સાથે રહેનાર આ સીતાજી....પોર્ટબ્લેર જવા રાજી નથી.છૂટા છેડાના કેસ માં સીતાજીનું નામ ટાંકીને છુટા છેડા તો થઇ ગયા પણ પેલા ભાઈનું શું?

(સ્ત્રોત:ભાવેન કચ્છી.ગુજરાત સમાચાર)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી